20230826 160620

પર્સ માં ભૂલથી પણ ના રાખતા આ 4 વસ્તુઓ, જીવતે જીવ બની જશો કંગાળ.

Religious

હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ જ મહત્વ રહેલું છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વ્યક્તિના આસપાસ રહેલી વસ્તુઓ વ્યક્તિના જીવન પર સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ પાડે છે. મિત્રો આપણે બધા જ પર્સમાં ઘણી બધી વસ્તુઓ રાખીએ છીએ.

પરંતુ વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર એવી કેટલીક વસ્તુઓ છે જેને પર્સમાં ન રાખવી જોઈએ. મિત્રો આજના આ લેખમાં અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે વાત કરવાના છીએ જે વસ્તુઓ ભુલથી પણ તમારે પર્સમાં ન રાખવી જોઈએ.

વાસ્તુશાસ્ત્ર જણાવ્યાનુસાર એવી કેટલીક વસ્તુઓ પર્સમાં રાખવી તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ પ્રકારની વસ્તુઓ પર્સમાં રાખવાથી વ્યક્તિને અનેક પ્રકારની નકારાત્મક શક્તિઓ નો સામનો કરવો પડે છે.

આ બધી વસ્તુઓ પર્સમાં રાખવાથી પર્સમા ધન ટકતું નથી. આ વસ્તુઓ પર્સમાં રાખવાથી વ્યક્તિને અનેક પ્રકારની મુશ્કેલીઓ અને સમસ્યાનો સામનો કરવો પડે છે.

વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ભૂલથી પણ તમારા પર્સમાં કોઈપણ દેવી દેવતાનો અથવા તો ભગવાનનો ફોટો ન રાખવો જોઈએ. મિત્રો મોટાભાગના લોકો તેમના પર્સમાં તેમના ઈષ્ટદેવ નો ફોટો અથવા તો દેવી દેવતાઓનો ફોટો રાખે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર દેવીદેવતાનો ફોટો ભૂલથી પણ પર્સમાં ન રાખવો જોઈએ.

પર્સમાં દેવી દેવતાઓ નો ફોટો રાખવાથી વ્યક્તિ પર દેવાનો બોજ વધે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર તમારા પર્સમાં મૃત સ્વજનોના અથવા તો સગા સંબંધીઓના ફોટો રાખવો ન જોઈએ.

મિત્રો મોટાભાગના લોકો તેમના મૃત સ્વજનોના અથવા તો તેમના મૃત સગા સંબંધીઓના ફોટા પર્સમાં રાખતા હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મૃત સ્વજનોના ફોટા પર્સમાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. આ પ્રકારના ફોટા પર્સમાં રાખવાથી તમારા પર્સમાં ક્યારેય પણ ધન ટકતું નથી.

વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચાવી ક્યારેય પર્સમાં ન રાખવી જોઈએ. પર્સમા ચાવી રાખવી તે વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ અશુભ માનવામાં આવે છે. પર્સમાં ચાવી રાખવાથી જીવનમાં અનેક પ્રકારની નકારાત્મક શક્તિઓનો વાસ થાય છે અને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ઘણા બધા લોકો તેમના ઘરની અથવા બાઈકની ચાવી તેમના પર્સમાં રાખતા હોય છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ભૂલથી પણ ચાવી પર્સમાં ન રાખવી જોઈએ.

વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર પર્સમાં ક્યારેય જુના બિલ ન રાખવા જોઈએ. મોટાભાગના લોકો લાંબા સમય સુધી જુના બિલ પર્સમાં રાખતા હોય છે. વાસ્તુશાસ્ત્રમાં તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

પર્સમાં જુના બીલ રાખવાથી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ પ્રકારની વસ્તુઓ ક્યારેય પણ તમારા પર્સમાં ન રાખવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *