મિત્રો અત્યારના સમયમાં દરેક વ્યક્તિ સુખી અને સમૃદ્ધ થવા માગે છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે ઓછી મહેનતે ખુબ જ ધન પ્રાપ્ત કરે. તેના પરિવાર દરેક વ્યક્તિને ઈચ્છાઓ પૂરી કરી શકે. મિત્રો અત્યારના સમયમાં જેની પાસે પૈસા હોય તેને જ માન સન્માન મળતું હોય છે. પરંતુ દરેક વ્યક્તિનું ભાગ્ય એટલું સારું હોતું નથી.
આજે અમે તમને આ લેખમાં એક એવો ઉપાય બતાવવાના છીએ જેનાથી તમારું ભાગ્ય બદલાઈ જશે. મિત્રો જો તમારે ખૂબ જ પૈસાદાર થવું હોય તો આજે અમે તમને અમુક એવી વસ્તુ જણાવીશું જે તમારે અગ્નિના હોમી દેવાની છે.
મિત્રો અગ્નિ મા અમુક વસ્તુ નાખી દેવાથી તમારા ઘરમાં ગરીબાઈ દૂર થઇ જશે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ બની રહે છે. અને ધન આવવાના ઘણા બધા રસ્તા ખુલી જશે. મિત્રો સૌથી પહેલી વસ્તુ ની વાત કરીએ તો તે છે ચાંદીનો સિક્કો.
ચાંદીના સિક્કા ને હળદરથી તિલક કરો. અને આ સિક્કાને તમારી તિજોરીમાં અથવા તો જ્યાં તમારા પૈસા મૂકો છો ત્યાં આ સિક્કો મૂકી દેવાનો છે. આ સિક્કો ત્યાં મૂકવાથી તમારું ધન ત્રણથી ચાર ઘણું વધી જશે. આ ઉપાય કરવાથી તમારી તિજોરીમાં ધનની કમી રહેશે નહીં.
મિત્રો ઘરની અંદર ગોમતીચક્ર રાખવાથી ખૂબ જ ફાયદો થાય છે. આ ગોમતી ચક્ર બજારથી લાવીને તેણે ગંગાજળથી પવિત્ર કરી દેવાનું છે. પછી તેના ઉપર ચંદનનું તિલક કરીને તેને ઘરના મંદિરમાં મૂકીને તેની પૂજા કરવાની છે. પછી આ ગોમતી ચક્રને એક લાલ રંગના કપડામાં બાંધીને તેની પોટલી બનાવીને અગ્નિ હવનમાં તે પોટલી ને મૂકી દેજો.
આવું કરવાથી તમારા ઘરની દરેક સમસ્યાઓ દૂર થશે અને ઘરની અંદરથી નકારાત્મક ઉર્જા દૂર થશે. અને તમારા ઘરમાં ધનની આવક થવા લાગશે. તમારા ઘરમાં રહેલી દુઃખ દરિદ્રતા દૂર થઈ જશે. ઘરની અંદર થઈ રહેલા લડાઈ ઝઘડા અને કંકાસ પણ દૂર થઈ જશે.
મિત્રો એક પીળા કપડામાં થોડાક ચોખા, થોડા લાલ ફુલ, અને કંકુ મૂકીને એક પોટલી બાંધી લેવાની છે. અને આ પોટલીને તમારા ઘરના મંદિરમાં મૂકી ને તમારા ઈષ્ટદેવની પ્રાર્થના કરવાની છે. અને તમારા ઘરની દરેક સમસ્યા દરેક તકલીફ ઘરની ગરીબી દરિદ્રતા તમારા ઇષ્ટદેવ ને જણાવવાની છે.
પછી આ પોટલીને અગ્નિમાં હોમ કરી દેવાની છે. આવું કરવાથી તમારા ઘરમાં સુખ , શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે. વ્યાપાર-ધંધામાં વૃદ્ધિ અને લાભ થવા લાગશે. કુટુંબમાં ચાલતા મતભેદને દૂર કરવા માટે આ ઉપાય ખૂબ જ લાભદાયક છે. તો જરૂર આ ઉપાય કરીલો અને તમારી આર્થિક સમસ્યા દૂર કરો.