20230729 132436

જો મીઠાનો આ રીતે કરશો ઉપાય તો દૂર થઈ જશે તમારી બધી મુશ્કેલીઓ. અને બદલાઈ જશે કિસ્મત.

ધર્મ

મિત્રો આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે મીઠાનો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ. મિત્રો મીઠાનો ઉપયોગ દરેક ઘરમાં થતો હોય છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અને આયુર્વેદ શાસ્ત્રમાં પણ મીઠાના એટલા જ ફાયદા ઓ જોવા મળે છે. સાથે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મીઠું ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

તેવા કેટલાક મીઠાના જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે થતા ફાયદાઓ વિશે આજે આપણે જોઇશું. મિત્રો કુંડળીમાં ચંદ્ર કમજોર હોય તો સમુદ્ર મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ. મિત્રો જ્યોતિષશાસ્ત્ર માં એવું માનવામાં આવે છે કે ચંદ્ર માં લોહીના અધિપતિ છે. રક્તના સ્વામી છે.

મિત્રો કુંડળીમાં ચંદ્રમા કમજોર હશે તો હાઈ બ્લડપ્રેશરની સમસ્યા માં વધારો થશે. મિત્રો આવામાં જો તમે તમારા ખોરાકમાં સમુદ્ર મીઠાનો ઉપયોગ કરશો તો હાઈ બ્લડપ્રેશરમાં વધારો થશે. મિત્રો આવી તમને કોઈ સમસ્યા હોય તો સિંધાલૂણ મીઠા નો ઉપયોગ કરો.

મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં મંગળ કમજોર હશે તો બ્લડ પ્રેશર ઓછું થશે. આ પ્રકારની સમસ્યામાં સમુદ્રી મીઠાનો ઉપયોગ કરવો એ ખૂબ જ લાભકારી સાબિત થશે. મિત્રો જ્યારે પણ તમે તમારા ઘરમાં મીઠું રાખો છો. ત્યારે મીઠાના પાત્રમાં હંમેશા લવિંગ રાખો,

આવું કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે. આવું કરવાથી ઘરમાં પૈસાની બચત થશે અને વધારાના ખર્ચા પર કાપ મૂકાશે. મિત્રો જ્યારે તમે ઘરમાં પોતુ કરો છો. ત્યારે પાણીમાં મીઠાનો ઉપયોગ કરીને પોતું કરવાથી ખૂબ જ લાભકારી સાબિત થાય છે.

મિત્રો જ્યોતિષશાસ્ત્ર માં જણાવવામાં આવ્યું છે કે આવું કરવાથી આપણા ઘરની નકારાત્મક શક્તિ ઓછી થાય છે. અને સકારાત્મક ઉર્જાનો ઘર માં સંચાર થાય છે. મિત્ર તમારું મન અશાંત છે ત્યારે સ્નાન કરવાના પાણીમાં થોડું મીઠું નાખીને તે પાણીથી સ્નાન કરવાથી ખૂબ જ લાભ મળે છે.

જ્યારે પણ આ પાણી તમે નાશો તો તમારા મનની ચિંતા હળવી થશે. મિત્રો બજારમાં મીઠા ના ટુકડા મળતા હોય છે. આ મીઠા ના ટુકડા ને તમારા ઘરના દરેક ખૂણામાં રાખી દેવાથી ઘરની બધી જ નકારાત્મક ઉર્જા દૂર થાય છે. અને ઘર-પરિવારમાં સકારાત્મકતા માં વધારો થાય છે.

મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેમની નજર દૂર થઈ જાય ત્યારે એક ચપટી મીઠું હાથમાં લઈને તેને પાંચ વાર માથા પર વાળીને પાણીમાં અર્પણ કરવાથી નજર દોષ માં છુટકારો મળે છે. મિત્રો આવું કરવાથી આપણા શરીરને નેગેટિવ ઊર્જા તરત જ દૂર થાય છે.

મિત્રો ઘરના કોઇ પણ સદસ્યને લાંબા સમયથી કોઈ બિમારી સતાવતી હોય તો એક કાચની વાટકીમાં મીઠું ભરીને તેના પલંગ પર રાખવાથી બિમારીમાંથી છૂટકારો મળે છે. મિત્રો કુંડળીમાં શુક્ર નો દોષ હોય. અથવા તો શુક્ર તમારી સમસ્યામાં વધારો કરી રહ્યા હોય ત્યારે,

જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠાઈનું દાન કરવું ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. મિત્રો શુક્ર ના પ્રભાવ થી તમારે માનસિક સમસ્યા હોય શુક્ર ના પ્રભાવ થી તમારા વિવાહિત જીવનમાં સમસ્યાઓ થતી હોય તો આવા સમયે શુક્રવારના દિવસે મીઠા નું દાન કરવાથી ખૂબ જ લાભ થાય છે.

મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠું ખૂબ જ ચમત્કારી છે. મીઠાનો જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠા નો સાચો ઉપયોગ કરીને આપણે ઘણી બધી પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે.

મિત્રો જ્યોતિષ શાસ્ત્રોમાં જણાવેલા આ પ્રકારના ઉપાય કરવાથી આપણે આપણા જીવનની અનેક પ્રકારની મુશ્કેલીમાંથી બચી શકીએ છીએ.

જો તમે આવા જ અવનવા લેખો દરરોજ વાંચવા માંગતા હોય તો નીચેનો લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.