IMG 20230702 WA0020

મીન રાશિનું સાપ્તાહિક રાશિફળ, 16 થી 22 જુલાઈ, જાણીલો કેવું રહેશે તમારા માટે આ અઠવાડીયું.

Horoscope

મિત્રો આજના આ લેખમાં અમે તમને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મીન રાશિના જાતકોનું સાપ્તાહિક રાશિફળ જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો 16 થી 22 જુલાઈ સુધી મીન રાશિના જાતકો નું આવનારું સપ્તાહ કેવું રહેશે અને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મીન રાશિના જાતકોની જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી રહેશે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આવનાર સપ્તાહમાં ચંદ્રમા મીન રાશિમાંથી વૃષભ રાશિમાં ગોચર કરશે. અને ચંદ્રમાં રાહુ સાથે યુતિ કરશે. આવનારા સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રમાં મિથુન રાશિમાં ગોચર કરશે અને અંત ભાગમાં કર્ક રાશિમાં ગોચર કરશે.

મીન રાશિના જાતકોને જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ શુભ રહેવાથી આવનાર સપ્તાહમાં આ રાશિના જાતકોને ખૂબ જ શુભ પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મીન રાશિના જાતકોને આવનારા સપ્તાહના શરૂઆતના ભાગમાં થોડો આત્મવિશ્વાસમાં ઘટાડો જોવા મળી શકે છે.

આવનારા સપ્તાહના શરૂઆતના ભાગમાં આ રાશિના જાતકો માનસિક તણાવ અને બેચેની અનુભવી શકે છે. આ રાશિના જાતકોને વૈચારિક સોચ માં બદલાવ જોવા મળી શકે છે. આ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં અગત્યના નિર્ણયો ખુબ જ સાવધાની રાખીને લેવાની સલાહ આપવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મીન રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં નોકરી અને કેરિયરને લઈને ખૂબ જ શુભ સમય રહેશે.

જન્મકુંડળીમાં બુધ અને શુક્ર પંચમ ભાવમાં હોવાથી વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે આવનારો સપતા ખૂબ જ શુભ પરિણામ આપનાર રહેશે ઓનલાઇન એક્ઝામ માં વિદ્યાર્થી મિત્રોને સફળતા મળવાના યોગ બની રહ્યા છે.

મીન રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં પ્રેમસંબંધમાં લડાઈ-ઝઘડા જોવા મળી શકે છે. મીન રાશિના જાતકોની આવનાર સપ્તાહના શરૂઆતના ભાગમાં આર્થિક સ્થિતિ પરેશાન કરી શકે છે પરંતુ સમય જતાં સપ્તાહના અંત ભાગમાં આર્થિક સ્થિતિ તેમના પક્ષ મળે છે,

આ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં ખર્ચ પર ખૂબ જ કાબુ રાખવાની સલાહ આપવામાં આવે છે. મીન રાશિના જાતકોએ આવનાર સપ્તાહમાં ઉધાર પૈસા ન લેવા જોઈએ. આ રાશિના નોકરીયાત વર્ગના જાતકોને આવનાર સપ્તાહમાં ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે ટેકનિકલ ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓને શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે.

બેરોજગાર લોકોને આવનાર સમયમાં નોકરી મળવાના યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં આ રાશિના જાતકો સહ કર્મચારી નો પૂરતો સહયોગ પ્રાપ્ત કરી શકે છે. મીન રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં ભાગીદારીના ધંધામાં ખૂબ જ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. જીવનસાથી ના સહયોગથી આવનાર સપ્તાહમાં નવા કાર્યની શરૂઆત કરી શકો છો.

આવનારા સપ્તાહના અંત ભાગમાં આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે. આ રાશિના જાતકો સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત કરી શકે છે. ઘર પરિવારમાં વાતાવરણ સુમેળભર્યુ રહેશે એકંદરે મીન રાશિના જાતકો નું આવનારું સપ્તાહ મિસ્ર પરિણામ આપનારું રહેશે.

જો તમે દરરોજ સૌથી પહેલા રાશિફળ વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને અને હજુ સુધી આજનું આ રાશિફળ તમારા મિત્રોને શેર ના કર્યુ હોય તો હમણાં જ શેર કરી દો.