20230809 140718

માતા લક્ષ્મીના આ રાશિઓ પર રહેશે ચાર હાથ, જિંદગીભર ઘરે આવતા રહેશે પૈસા.

Religious

મેષ : સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડા હેરાન થશો. તમારા દ્વારા પહેલા કરવામાં આવેલ કામનું પરિણામ તમને મળશે. વેપાર સંબંધિત કામમાં સફળતા મળશે આજે થોડી યાત્રા કરવાનો યોગ બની શકે છે. નવા મિત્રો સાથે મુલાકાત થશે.

વૃષભ : તમારા અટકેલા કામમાં તમને પરિવારની મદદથી સફળતા મેળવશો. નોકરી શોધી રહ્યા છો તો તમને સફળતા મળશે. તમારા સંબંધીઓ તરફથી તમને આર્થિક મદદ મળશે. પ્રકૃતિના સહારે તમે સારી રીતે શાંત રહી શકશો.

મિથુન : આજે ઘરમાં વડીલોની તબિયત થોડી બગડી શકે છે. અચાનક ધનલાભ થવાની શક્યતા છે. સરકારી નોકરી માટે પ્લાનિંગ કરી રહેલ મિત્રોને સારા સમાચાર મળશે. તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણયથી આજે તમને ઘણો ફાયદો થશે. એકંદરે સમય સારો રહેશે.

કર્ક : સ્વાસ્થ્ય સારું રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પૈસાને લીધે અટકેલા કામ પાર પાડી શકશો. તમારા મિત્રો તરફથી તમને મનદુખ થશે. પ્રેમ જીવનમાં કોઈપણ મહત્વનો નિર્ણય લેતા પહેલા થોડો વિચાર કરો. આજે પરણિત મિત્રો માટે સારો દિવસ છે. સંતાન તરફથી સારા સમાચાર મળશે.

સિંહ : તમારા માટે આજનો દિવસ થોડો સંભાળીને કામ કરવાનો રહેશે. તમારા પોતાના લોકો તરફથી આજે તમને થોડી તકલીફ થઈ શકે છે. સંતાન તરફથી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. વિદ્યાર્થીઓએ ભણવામાં વધારે ધ્યાન આપવાનું રહેશે. નવું વાહન ખરીદવા માટે થોડી રાહ જુઓ.

કન્યા : હમણાં કામનું ભારણ વધારે રહેશે. નિયમિત કામમાં તમને મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. નવી નોકરીનું પ્લાન કરી રહ્યા છો તો તેમાં તમને સફળતા મળશે. તમારા મિત્રોની મદદ કરવા માટે તત્પર રહો, તેમની મદદથી તમને સારો લાભ મળશે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો.

તુલા : સ્વાસ્થ્ય થોડું ઉપર નીચે રહેશે. નવી સ્થાયી મિલકત ખરીદવા માટે પ્લાન કરી રહ્યા છો તો સારો સમય રહેશે. દાંપત્ય જીવન પણ સુખી અને શાંત રહેશે. તમારા સાથીને થોડો સમય આપો. વિદ્યાર્થી મિત્રોને સફળતા મળશે.

વૃશિક : નવું વાહન ખરીદી શકો છો. પરિવારમાં ઊભી થયેલ સમસ્યા તમારા વડીલોની મદદથી દૂર કરો. પૈસાની આવક થશે જેનાથી તમારા અટકેલા કામ પૂરા થશે. કોઈપણ નિર્ણય ઉતાવળમાં કરશો નહીં.

ધન : સરકાર દ્વારા ધનલાભ થશે. જેમનું કામ ટેકનોલોજી દ્વારા થાય છે તેમને પૈસાની સારી આવક રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. પર્સનલ જીવનમાં ચાલી રહેલ સમસ્યા દૂર થશે અને તમારું મન શાંત કરવા માટે ધાર્મિક વૃતિમાં જોડાઓ.

મકર : તમારી આવકમાં વધારો થશે. આવક વધારવા માટેના નવા રસ્તાઓ તમારી સામે ખુલશે. પરિવારઈ ફરમાઇશ પૂરી કરવામાં તમને મદદ મળશે. સ્વાસ્થ્યનું અને રસ્તા પર ચાલવા સમયે અને વાહન ચલાવવા સમયે ધ્યાન રાખો.

કુંભ : સ્વાસ્થ્ય સારું રહેશે. નાણાકીય સ્થિતિમાં સુધારો આવશે ખર્ચમાં વધારો થશે. તમારા જીવન સાથી પ્રસન્ન રહેશે. તમારી ખુશીઓમાં વધારો થશે. પૈસાની આવક વધવાથી પરિવારની જરૂરિયાત પૂરી કરી શકશો. વિદ્યાર્થીઓની ભણવામાં આવી રહેલ મુશ્કેલીઓ દૂર થશે.

મીન : કોઈ શારીરિક તકલીફથી પીડાઈ રહ્યા છો તો તેમાં રાહત થશે. નોકરી કરતાં મિત્રોને સફળતા મળશે. પૈસાની આવકમાં વધારો થશે. તમારી સત્તાનો લાભ ઉઠાવો. વિદ્યાર્થીને શિક્ષણ અને સ્પર્ધામાં આગળ રહેવા મહેનત કરવાની રહેશે.