મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે ઘર પરિવારમાં આ 5 વસ્તુઓ હોય છે ત્યાં હંમેશાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. મિત્રો આપણા ઘરમાં રહેલી દરેક વસ્તુનો સીધો સંબંધ વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલો હોય છે. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મનુષ્યજીવનમાં જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર નો વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે.
જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર ના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. વાસ્તુ શાસ્ત્રમાં એવી ઘણી બધી વસ્તુઓ બતાવવામાં આવી છે જેને ઘરમાં રાખવામાં આવે તો તેનો સકારાત્મક પ્રભાવ કર પરિવારના દરેક સભ્યો ઉપર જોવા મળે છે.
મિત્રો આ ભાગદોડ ભરી જીંદગીમાં દરેક મનુષ્ય પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે કાર્યક્ષેત્રમાં સખત મહેનત કરે છે પરંતુ જાણતા અજાણતા જ આપણા દ્વારા એવી ઘણી બધી ભૂલ થતી હોય છે જે નકારાત્મક પ્રભાવ ઘર પરિવારના દરેક સભ્ય ઉપર જોવા મળે છે.
મોટાભાગના વ્યક્તિઓને તેમના જીવનમાં અનેક પ્રકારની આર્થિક શારીરિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. મોટાભાગના વ્યક્તિઓની વ્યવસાયમાં અચાનક અનેક પ્રકારની આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ દરેક પ્રકારની સમસ્યા પાછળ આપણા ઘરમાં રહેલ વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જા ખૂબ જ જવાબદાર હોય છે.
મિત્રો આપણા ઘર પરિવારમાં એવી ઘણી બધી વસ્તુઓ હોય છે જે ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી હોય છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને એવા કેટલાક ચમત્કારી ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જે ઉપાય કરવાથી તમારા જીવનમાં આવનાર આર્થિક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
મિત્રો દરેક મનુષ્ય પોતાના જીવનમાં અઢળક ધનસંપત્તિ મેળવવા માંગે છે. મોટા ભાગના વ્યક્તિઓ તેમના જીવનમાં ધન-સંપત્તિ મેળવવા માટે અથાગ મહેનત કરે છે છતાં પણ તેમને તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી. જ્યારે મોટા ભાગના વ્યક્તિઓ ખૂબ જ ઓછી મહેનતે અઢળક ધનસંપત્તિ મેળવતા હોય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિને માતા લક્ષ્મી નો સાથ ન હોય તે વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિ ઉપર માતા લક્ષ્મી પ્રસન્ન હોય તે વ્યક્તિને જીવનમાં આવનાર દરેક પ્રકારની આર્થિક શારીરિક અને સામાજિક સમસ્યામાંથી છુટકારો મળે છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર તમારા ઘર પરિવારમાં આ 5 વસ્તુઓ અવશ્ય હોવી જોઇએ. આ પાંચ વસ્તુઓ તમારા ઘર પરિવારમાં હોવાથી માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં સ્થાયી થાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર માતા લક્ષ્મીની કૃપાથી ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. સાથે સાથે જ ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને વૈભવ માં વધારો થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર માતા લક્ષ્મી સાથે જોડાયેલી કેટલીક પવિત્ર અને શુભ વસ્તુઓ જો તમે તમારા ઘરમાં રાખો છો તો માતા લક્ષ્મીનો સ્થાયી વાસ તમારા ઘર પરિવારમાં થાય છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આમળાનું વૃક્ષ માતા લક્ષ્મી ને ભગવાન શ્રીવિષ્ણુ અને અતિ પ્રિય હોય છે. આમળાના વૃક્ષમાં ભગવાન શ્રી વિષ્ણુ નો વાસ હોય છે. મોટા ભાગના વ્યક્તિઓ અમુક ખાસ તહેવારના દિવસે આંબળાના વૃક્ષની પૂજા આરાધના કરે છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર તમારા ઘરમાં તિજોરી માં આંબળાના વૃક્ષની ડારી અવશ્ય રાખવી જોઈએ. આંબળાના વૃક્ષની ડાળી તિજોરીમાં રાખવાથી ધન સંબંધિત સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર તમારા ઘરમાં માતા લક્ષ્મીની પ્રિય વસ્તુઓ રાખવામાં આવે તો ઘર-પરિવારમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે.
વાસ્તુશાસ્ત્રમાં પીળી કોડી નું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. પીળી કોડી માતા લક્ષ્મીને વિશેષ પ્રિય હોય છે. મિત્રો હિન્દુ ધર્મની તાંત્રિક પ્રવૃત્તિમાં પીળી કોડી નો ઉપયોગ થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર નિયમિત રીતે માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા-આરાધના માં પીળી કોડી અવશ્ય રાખવી જોઈએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આપણા ઘરમાં પીળી કોડી રાખવાથી ઘરમાં રહેલ દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર લાલ કપડામાં સાત પીળી કોડી બાંધીને ધન રાખવાની જગ્યા ઉપર રાખવાથી આર્થિક સ્થિતિમાં પ્રગતિ જોવા મળે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ વ્યવસાયની જગ્યાએ પીળી કોડી રાખવાથી વ્યવસાયમાં પ્રગતિ જોવા મળે છે. મિત્રો વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.