મિત્રો તેમના સમયમાં દરેક મનુષ્યના જીવનમાં અનેક પ્રકારની નાની-મોટી સમસ્યાઓ આવતી હોય છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે વ્યક્તિ કાર્યક્ષેત્રમાં મહેનત કરે છે છતાં પણ તેની મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી.
અત્યારના સમયમાં મોટાભાગના વ્યક્તિઓના ઘર-પરિવારમાં લડાઈ ઝઘડા અને કંકાસ થતો હોય છે. મોટાભાગના વ્યક્તિઓને વ્યવસાયમાં અચાનક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
મિત્રો હિન્દુ ધર્મમાં એવા ઘણા બધા નિયમો અને ઉપાયો બતાવવામાં આવ્યા છે જેને યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. મિત્રો દરેક મનુષ્યના જીવનમાં એવા ઘણા બધા નિયમો બનાવવા જોઈએ જેનાથી ઘણી બધી પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
મિત્રો જે ઘરમાં નિયમિત રીતે માતા લક્ષ્મીની પૂજા અર્ચના થાય છે તે ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહે છે. મિત્રો જે ઘરમાં નિયમિત રીતે પૂજા આરાધના થાય છે, જે ઘરમાં માતા લક્ષ્મીની નિયમિત રીતે પૂજા કરવામાં આવે છે, તે ઘરમાં હંમેશાં સકારાત્મક વાતાવરણ બનેલું રહે છે અને તે ઘરમાં ધન અને અન્નની કમી રહેતી નથી.
મિત્ર શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર હિન્દુ ધર્મમાં પૂજાપાઠ કરવાના કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. મિત્રો આજે આ લેખમાં અમે તમને આવા કેટલાક ચમત્કારી નિયમો બનાવવા જઈ રહ્યા છે.
મિત્રો હિંદુ ધર્મના દરેક ઘરમાં તુલસીનો છોડ અવશ્ય રાખવો જોઈએ. તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીના છોડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તુલસીના છોડને નિયમિત રીતે પૂજા કરવી જોઈએ.
તુલસીના છોડને સવારે વહેલા ઊઠીને જળ અર્પણ કરવું જોઇએ. તુલસી માતા ની વિધિવત રીતે પૂજા-આરાધના કરવાથી ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સવારે વહેલા ઊઠીને તુલસી માતા ની પૂજા કરીને તુલસીના છોડની સાત વખત પ્રદક્ષિણા કરવી જોઈએ. તમારી જે કંઈપણ મનોકામના અને ઇચ્છા હોય તે તમારે કહેવી જોઇએ.આ રીતે પૂજા-આરાધના કરવાથી ઘર-પરિવારમાં સુખ-શાંતિ બનેલી રહે છે.
મિત્રો હિંદુ ધર્મના દરેક ઘર પરિવારમાં નિયમિત રીતે સાંજે અને સવારે ધૂપ દીવો અગરબત્તી અવશ્ય કરવો જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રીતે ઘરમાં ધૂપ દીવો અગરબત્તી કરવામાં આવે તો ઘરમાં હંમેશાં સકારાત્મક વાતાવરણ બનેલું રહે છે.
મિત્રો આપણા દ્વારા જાણતા અજાણતા જ એવી ઘણી બધી ભૂલો થતી હોય છે જે નકારાત્મક પ્રભાવ આપણા જીવન પર પડે છે. મિત્રો ઘણા લોકો દિવસમાં એક વખત પૂજા કરે છે પરંતુ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રીતે સવાર-સાંજ બે ટાઈમ ઘરમંદિરમાં ધુપ દીવો અગરબત્તી અવશ્ય કરવી જોઈએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રૂપે ઘરની સાફ સફાઈ કરવી જોઈએ. જે ઘરમાં હંમેશાં ઘરની સાફ-સફાઇ કરવામાં આવે છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. તેવી જ રીતે નિયમિત રીતે તમારા ઘરની સાફ-સફાઈ અવશ્ય કરવી જોઈએ. જે ઘરમાં હંમેશા નિયમિત રીતે સાફ સફાઈ થાય છે અને ઘર મંદિર ની નિયમિત રીતે સાફ સફાઈ કરવામાં આવે છે તે ઘરમાં હંમેશા દેવી-દેવતાઓનો વાસ રહે છે.
ધન સંબંધી સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે સોમવારના દિવસે શિવમંદિરમાં બીલીપત્ર અને શુદ્ધ જળ અર્પણ કરવું જોઇએ. ભગવાન ભોળાનાથને બીલીપત્ર અને જળ અર્પણ કરવાથી તમારી દરેક મનોકામના પૂરી થાય છે. સોમવારના દિવસે આ ઉપાય કરવાથી ભગવાન ભોળાનાથ ની અસીમ કૃપા તમારા ઘર પરિવાર ઉપર બની રહે છે.
જ્યારે પણ તમે કોઈપણ શુભ કાર્ય માટે સવારે ઘરેથી બહાર નીકળો ત્યારે ભૂલ થી પણ ખાલી હાથ ન જવું જોઈએ. જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે એક રોટલી માં નાનો ગોળનો ટુકડો રાખીને નીકળવું જોઈએ જ્યાં પણ તમને રસ્તામાં ગાય માતા મળે તેને રોટલી અને ગોળનો ટુકડો ખવડાવી દેવો જોઈએ.
મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના નાના-નાના ઉપાય કરીને જીવનમાં આવનાર મોટામાં મોટી સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ ઉપાય કરવાથી જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.