20230803 070605

સવારે વહેલા ઉઠીને બોલી નાખો આ 2 મંત્રો. પૂર્ણ થશે તમારી સર્વ મનોકામનાઓ.

ધાર્મિક

મિત્રો અમે તમને એવા 2 મંત્રો બતાવના છીએ જે મંત્રો વડે તમે તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરી શકશો. તે પણ કોઈ જાતની પૂજા વિધિ વગર. દરેક લોકો ધનવાન અને મિલકત વાળા બનવાતો માંગતા હોય છે પણ તે લોકો આંધળી મહેનત જ કર્યા કરે છે પણ તે લોકો ને ખબર નથી હોતી કે બધું મહેનત થી નથી મળી જતું. તેના માટે નસીબ પણ એટલુંજ કામ નું હોય છે અને ભગવાન ની આરાધના પણ ખુબજ મોટી વસ્તુ છે. તો ચાલો તે કઈ વાત છે જે મહેનત વગર ધનવાન કેવી રીતે બની શકાય તે પણ ખાલી સવારે 2 મંત્રો બોલવાથી.

ધનવાન બનવા માટે બે બાબતો ખુબજ મહત્વની હોય છે. જે ઘરમાં નેગેટિવ એનર્જી હોય છે તે ઘર હંમેશા કંગાળ બની જતું હોય છે અને તે ઘરના લોકો ગમે તેટલી મહેનત કરે તો પણ તે લોકો હંમેશા કંગાળ રહે છે અને જે ઘરમાં પોજેટિવ એનર્જી હોય છે તે ઘર ધનવાન બની જાય છે. તો ચાલો જાણીયે આપણા ઘરની નેગેટિવ એનર્જી દૂર કરી પોજેટિવ એનર્જી લાવા માટે ના ઉપાય તે પણ 2 મંત્રો વડે.

આ મંત્રો માં એટલી તાકાત છે કે જો તમે આ મંત્ર નિત્ય સાચી રીતે બોલો છો તો 100 % તમને તમારા ઘરમાં પોજેટિવ એનર્જી લાવો છો અને પોજેટિવ એનર્જી ની એવી તાકાત છે કે તમે જે નોકરી કે ધંધો કરતા હશો તેમાં તમારા દરેક કામ સફળ થશે અને તમે ખૂબ ધન કમાઈ શકશો તે પણ ઓછી મહેનતે. માટે અમે જે 2 મંત્રો બતાવા જઈ રહ્યા છીએ તે મંત્રોને સાચી રીતે અમારા કહ્યા પ્રમાણે કરશો તો તમારા દરેક કામ અને તમારી મનોકામના પૂર્ણ થશે અને ધનવાન બનશો.

તમે ગાયત્રી મંત્ર વિશે તો જાણતા જ હશો અને તે મંત્રો કરતા પણ હશો. પણ મિત્રો કોઈ પણ મંત્રો આપણે કરીયે છીએ તેની એક સાચી રીત હોય છે અને જો તમે તે મંત્રો સાચી રીતે ના કરો તો તેનું કાઈ સારું પરિણામ મળતું નથી. માટે અમે તમને મંત્રો મારવાની સાચી રીત અને કાયા સમયે તે મંત્ર કરવા તેના વિશે બતાવીશું. તો તમે તે રીત પ્રમાણે અમે જે 2 મંત્રો બતાવીએ તે કરશો તો અચૂક ધનવાન બનશો.

મિત્રો આ મંત્ર નો જાપ સવારે અને સાંજે એટલે કે 6 વાગ્યા સુધીજ કરી શકો છે અને તે પણ સાચી રીતે અને આ મંત્ર ના શબ્દો નું ઉચ્ચારણ પણ સાચું હોવું જોઈએ નહીતો તેનું પરિણામ મળતું નથી. આ મંત્ર માં 24 શબ્દો છે અને તે મંત્ર આ પ્રમાણે છે.

👉 ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।

👉 આ મંત્રનો અર્થ આવી રીતે થાય છે. એ પ્રાણસ્વરૂપ, દુ:ખનો નાશ કરનાર, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ, એ ઈશ્વર અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે.

ગાયત્રી મંત્રનો જાપ કરતા સમયે આ વાતનું ધ્યાન રાખવું.

આ મંત્ર નો જપ સવારે દિવસ ઉગે તેના બે કલાક પહેલાં થી અને આથમે તેના પછી એક કલાક સુધી જ કરી શકાય છે. અને તે મંત્ર નો જાપ નાહીને નવા સ્વચ્છ કપડાં પહેરીને સારી રીતે બેસીને એટલે કે પદ્માસન માં બેસી ને બે હાથ સામે જોઇને કરો તો તેનું પરિણામ ઝડપથી મળી શકે છે એટલે આ રીતે ગાયત્રી મંત્ર નો જાપ કરશો તો થોડા જ સમયમાં તમે ધનવાન બની શકો છો. અને ખાસ ધ્યાનમાં રાખો કે સવારે આ મંત્ર નો જપ કરી ને તરત ગાયને 1 રોટલી ખવાડવી એવું કરવાથી તમારા ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર થાય અને પોજેટિવ એનર્જી આવે.

મિત્રો આ આર્ટિકલ તમારા માટે ફાયદાકારક લાગ્યો હોય તો આ આર્ટિકલ તમારા મિત્રો, સ્નેહીજનો, પરિવારજનો સાથે અવશ્ય Share કરો….. Share કરો…. અને તેમને પણ આ ઉપાય કરવા પ્રેરીત કરો જેથી તે લોકો પણ સારું જીવન જીવી શકે અને તેમના ઘરની નેગેટિવ એનર્જી દૂર કરી પોજેટિવ એનર્જી લાવી શકે. જય ગાયત્રી માં.