IMG 20220609 WA0049

મંગળવારે કરો આ નાનકડું કામ, બજરંગબલી બનાવી દેશે માલામાલ.

ધર્મ

હિન્દુ ધર્મમાં દરેક દિવસનું અલગ અલગ મહત્વ હોય છે. દરેક દિવસ અલગ અલગ દેવી-દેવતા ને સમર્પિત હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જેઠ મહિનો ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે.

હિન્દુ ધર્મમાં જેઠ મહિનાના મંગળવાર નું વિશેષ મહત્વ રહેલું છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જેઠ મહિનાના મંગળવારના દિવસે 1 ચમત્કારિક ઉપાય કરવાથી જીવનમાં આવનાર દરેક પોતાની સમસ્યા અને મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી શકાય છે.

હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં અનેક પ્રકારના ચમત્કારી ઉપાયો બતાવવામાં આવ્યા છે જેને યોગ્ય રીતે અને યોગ્ય સમયે કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. જેઠ મહિનાના મંગળવારની પવિત્ર દિવસ માનવામાં આવે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મંગળવારનો દિવસ ભગવાન હનુમાનજી મહારાજ ને સમર્પિત છે. મંગળવારના દિવસે હનુમાનજી મહારાજની પૂજા આરાધના કરવાથી કર્જમાંથી મુક્તિ મળે છે. જેઠ મહિનાના મંગળવારના દિવસે પૂજા આરાધના કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે.

એવું માનવામાં આવે છે કે મંગળવારના દિવસે જે કોઈ પણ વ્યક્તિ વિધિવત રીતે હનુમાનજી મહારાજની પૂજા અર્ચના કરે છે તે વ્યક્તિના જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

મિત્રો આજના આ લેખમાં અમે તમને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જેઠ મહિનાના મંગળવારે કરવામાં આવતો એક દીવાનો ચમત્કારી ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

મિત્રો અત્યારના સમયમાં દરેક મનુષ્યના જીવનમાં અનેક પ્રકારની નાની-મોટી સમસ્યાઓ આવતી હોય છે. આ દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે વ્યક્તિ કાર્યક્ષેત્રમાં સખત મહેનત કરે છે પરંતુ જાણતા અજાણતા જ તેમના દ્વારા એવી ઘણી બધી ભૂલો થતી હોય છે જેનો નકારાત્મક પ્રભાવ તેમના જીવનમાં જોવા મળે છે.

મોટા ભાગના વ્યક્તિઓ અનેક પ્રકારના ચમત્કારી ઉપાયો કરે છે પરંતુ કેટલાક પરિબળોને કારણે તેમને સફળતા પ્રાપ્ત થતી નથી. આ દરેક પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે વૈશાખ મહિનાના મંગળવારના દિવસે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ.

આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. આ ઉપાય કરવાથી કાર્યક્ષેત્રમાં આવનાર દરેક પ્રકારની બાધાઓ દૂર થાય છે. કાર્યક્ષેત્રમાં સફળતા મેળવી શકાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભગવાન શ્રી રામ હનુમાનજી મહારાજની વચન આપ્યું હતું કે જેઠ મહિનાના મંગળવારના દિવસે જે વ્યક્તિ હનુમાનજી મહારાજની પૂજા અર્ચના કરે છે તે વ્યક્તિને જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

જેઠ મહિનાના મંગળવારનો દિવસ હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટેનો ખાસ દિવસ માનવામાં આવે છે. મિત્રો આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાના છે. ત્યારબાદ તમારી તમારા પૂજાસ્થાનમાં આસન પાથરીને બેસી જવાનું છે.

ત્યારબાદ આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ તમારે એક માટીનો દીવો બનાવવાનો છે. તેમાં શુદ્ધ ઘીથી ભરી લેવાનું છે. ત્યારબાદ તેમાં એક રૂની વાટ લગાવી દેવાની છે. તમારા ઘર મંદિર માં થોડા ચોખા મૂકીને તેના ઉપર આ દીવો મૂકી દેવાનો છે.

મિત્રો ત્યારબાદ તો પાણી દીવો પ્રગટાવવા નો છે. દીવો પ્રગટાવ્યા પછી સુગંધિત ધૂપ અગરબત્તી કરવાની છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સુગંધિત ધૂપ અગરબત્તી કરવાથી તમારા આજુબાજુમાં રહેલ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

ત્યારબાદ તમારી એક લવિંગ લેવાનું છે અને તેને તમારા માથા ઉપર સાત વખત ફેરવવાનું છે. ત્યારબાદ હનુમાન ચાલીસાનું સાત વખત પઠન કરવાનું છે. ત્યાર બાદ તમારે આ લવિંગને દીવામાં નાખી દેવાનું છે.

મિત્રો ત્યારબાદ તમારી હનુમાનજી મહારાજની બે હાથ જોડીને પ્રણામ કરવાના છે. તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરવાની છે.

ત્યારબાદ તમારી જયશ્રી રામના 108 વખત જાપ કરવાના છે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જેઠ મહિનાના મંગળવારના દિવસે આ ચમત્કારી ઉપાય કરવાથી તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *