જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ધન મેળવવા માટે માતા લક્ષ્મીની કૃપા હોવી જરૂરી છે. જે ઘરમાં માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા આરાધના થાય છે તે ઘરમાં સુખ શાંતિ બની રહે છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મંગળવારનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
આજના આ લેખમાં અમે તમને મંગળવારના દિવસે કરવામાં આવતો એક ચમત્કારિક ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મંગળવારના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં અઢળક ધન આવશે અને મા લક્ષ્મીની કૃપા તમારા ઉપર બની રહેશે.
આજના આ લેખમાં અમે તમને જ્યોતિષશાસ્ત્રમાં જણાવેલ ધનપ્રાપ્તિના કેટલાક ચમત્કારી ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાય મંગળવારના દિવસે કરવાથી ધન સંબંધી સમસ્યામાંથી છુટકારો મળે છે. આ ઉપાય કરવાથી તમને દરેક કાર્યોમાં સફળતા મળી રહીશે.
જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સાવરણી માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં સાવરણીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. મંગળવારના દિવસે સવારે વહેલા ઊઠીને તાંબાના લોટામાં જળ ભરીને સૂર્યોદય પહેલા તમારા ઘરના મુખ્ય દરવાજા બહાર છાંટી દેવું જોઈએ.
આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહેશે. આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય પણ ધન અને અન્નની કમી વર્તાતી નથી.
હિન્દુ ધર્મશાસ્ત્રના દરેક પરિવારમાં નિયમિત રૂપે સવાર સાંજે ઈષ્ટદેવની પૂજા આરાધના થતી હશે. મંગળવારના દિવસે સવાર અને સાંજે નિત્યપૂજામાં નાડાછડીનો બનાવેલો દીવો પ્રગટાવવો જોઈએ.
આ ઉપાય મંગળવારના દિવસે કરવાથી ધન સંબંધી સમસ્યામાંથી છુટકારો મળશે. આ ઉપાય કરવાથી તમારા ઘર પરિવારમાં અઢળક ધન આવશે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મંગળવારના દિવસે રાત્રે સુતા પહેલા સાવરણી સાથે જોડાયેલો એક ખાસ ઉપાય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
સાવરણી નીચે એક એવી વસ્તુ જણાવીશું જે છુપાવીને રાખી દેવાથી તમારા જીવનમાં આવનાર દરેક મુશ્કેલી માંથી છુટકારો મળી રહેશે. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુની તમારા ઉપર કૃપા બની રહેશે. આ ઉપાય કરવાથી પરિવારમાં સુખ શાંતિ બની રહેશે.
મિત્રો આ ઉપાય કરવા માટે મંગળવારના દિવસે સાંજના સમયે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાના છે. ત્યારબાદ તમારા ઘરમાં રહેલી સાવરણી લઈ લો. મિત્રો એક પીળું કપડું લેવાનું છે, પીળા કપડામાં સાત કોડી, થોડું કેસર અને એક રૂપિયાનો સિક્કો પીળા કપડામાં મુકવાનો છે,
ત્યારબાદ એક પોટલી બનાવીને તમારા ઘરના ઈશાન ખૂણામાં રાત્રે સુતા પહેલા સાવરણી નીચે છુપાવી દેવી જોઈએ. મિત્રો ત્યારબાદ બીજા દિવસે સવારે વહેલા ઉઠી પીળા રંગની પોટલીને તમારા ઘરમાં તિજોરીમાં મૂકી દેવાની છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ ઉપાય કરવાથી ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મળશે.
મિત્રો આ ઉપાય મંગળવારના દિવસે કરવાથી તમારા પરિવારમાં સુખ શાંતિ બની રહેશે. મિત્રો આ ઉપાય કરવાથી આવનાર સમયમાં તમારી તિજોરી ધનથી ભરાઈ જશે.