મિત્રો ઘણા વર્ષો પહેલાથી કાળો દોરો બાંધવા ની પ્રથા ચાલી આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ખરાબ દ્રષ્ટિ અને ખરાબ શક્તિઓથી બચવા માટે હાથ પગ અને ગળામાં કાળો દોરો બાંધવાની પ્રથા છે. મોટાભાગના લોકો જ્યારે પોતાના બાળકને ખરાબ નજર લાગે છે ત્યારે કાળો દોરો બાંધી લે છે.
કાળો દોરો બાંધવા થી કોઈની પણ ખરાબ નજર લાગતી નથી. આજના આ લેખમાં અમે તમને કાળા દોરાનો ચમત્કારી ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કાળો દોરો ઘરમા આ જગ્યા પર લગાવવાથી નકારાત્મક શક્તિઓથી બચી શકાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર લાંબા સમયથી ચાલી આવતી ગરીબાઈ અને દરિદ્રતાને દૂર કરવા માટે કાળા દોરાનો આ ચમત્કારિક ઉપાય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તમે પણ તમારા ઘરે આ જગ્યા ઉપર કાળો દોરો બાંધી લેશો તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરશે નહીં.
મિત્રો શનિવાર અને મંગળવારનો દિવસ હનુમાનજી મહારાજનો દિવસ માનવામાં આવે છે. આ કાળા દોરાનો ઉપાય શનિવાર અને મંગળવારના દિવસે કરવાથી નકારાત્મક શક્તિઓથી બચી શકાય છે. કાળો દોરો બાંધવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. આપણું શરીર પાંચ તત્વોથી બનેલું છે.
આ પાંચ તત્વો આપણા શરીરનું સંચાલન કરે છે. આજના આ લેખમાં અમે તમને કાળા દોરાનો એક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાય કોઈપણ શનિવાર અને મંગળવારના દિવસે કરવો જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ ઉપાય શનિવાર અને મંગળવારના દિવસે કરવાથી હનુમાનજી મહારાજની કૃપા બની રહેશે.
આ ઉપાય શનિવાર અને મંગળવારના દિવસે કરવાથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ નો પ્રવેશ થશે નહીં. આ ઉપાય કરવાથી આવનાર સમયમાં તમારા ઘરમાં ક્યારે પણ ધન અને અન્નની કમી આવશે નહીં. મિત્રો આ ઉપાય કરવા માટે શનિવાર અને મંગળવારના દિવસે,
સવારે વહેલા ઊઠી સ્નાન કરી એક કાળો દોરો લઈ હનુમાનજી મહારાજના મંદિરે જવાનું છે. ત્યારબાદ હનુમાનજી મહારાજના દર્શન કરી હનુમાનજી મહારાજની વિશેષ પૂજા અર્ચના કરીને તમારા જોડે રહેલા કાળા દોરામાં સાત ગાંઠો મળી દેવાની છે. કાળા દોરામાં સાત ગાંઠો સાત ગાંઠો મારી દીધા પછી આ કાળા દોરાને હનુમાનજી મહારાજના ચરણોમાં મૂકી દેવાનો છે.
મિત્રો ત્યારબાદ હનુમાનજી મહારાજના ચરણોમાં રહેલ સિંદૂર વડે કાળા દોરાની સાત ગાંઠો પર તિલક કરવાનું છે. ત્યારબાદ હનુમાન ચાલીસાનું પઠન કરી તમારી બધી જ મનોકામના અને ઈચ્છાઓ હનુમાનજી મહારાજ ને કહેવાની છે. તમારા ઘર પરિવાર માં આવેલી મુસીબત અને પરેશાનીથી છુટકારો મેળવવા માટેની પ્રાર્થના તમે હનુમાનજી મહારાજને કરજો.
ત્યારબાદ હનુમાનજી મહારાજના ચરણોમાં રહેલો કાળો દોરો લઈ તમારે ઘરે જવાનું છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ કાળા દોરાને તમારા ઘરના મુખ્ય દરવાજા પર ઉપરની સાઈડ એ બાંધી દેવાનો છે. મિત્રો આ ઉપાય કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.
આ ઉપાય શનિવાર અને મંગળવારના દિવસે કરવાથી તમારા ઘરમાં રહેલી ગરીબાઈ અને દરિદ્રતા દૂર થશે. આ ઉપાય કરવાથી ઘર પરિવારમાં સુખ શાંતિ બની રહેશે.