20230730 064433

શનિવારના દિવસે ચૂપચાપ ધાબા પર ફેંકી આવો આ વસ્તુ. પછી જુઓ તમારી કિસ્મત બદલાઈ જશે.

Religious

મિત્રો આપણા શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો બતાવામા આવ્યા છે, જો ચોક્કસ એ ઉપાયો કરવામા આવે તો ધન સંબંધિત સમસ્યા નું નિરાકરણ મળે છે. સારા વ્યવહારોની પ્રાપ્તિ થશે . મિત્રો વ્યક્તિ પાસે સારા સ્વાસ્થ્ય હોવુ ખુબ જ જરૂરી હોય છે તો મિત્રો આ લેખ મા સ્વાસ્થ્યને લગતા અમુક ઉપાયો બતાવવામાં આવ્યા છે તો તમે આ ઉપાય કરી લેશો તો ખૂબ જ લાભકારી પુરવાર થશે.

તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે તેના માટે તમારે આ ઉપાય તમારે શનિવારના દિવસે કરવાનો છે તો તમારા પર હનુમાનજી મહારાજની અને માતા લક્ષ્મીની કૃપા બની રહેશે .

મિત્રો શનિવાર અને ગુરુવારના દિવસે એક લવિંગ નો ઉપાય કરવો જોઇએ તેનાથી નિશ્ચિત રૂપથી તમારી કિસ્મત બદલાઈ જાય છે. તો મિત્રો સૌથી પહેલા તમારે પાંચ લવિંગ લેવાના છે અને સાથે એક લિટર દૂધ લેવાનું છે તે પછી પાંચ કાચના ગ્લાસ લઈને બધી વસ્તુઓ તમારી પાસે રાખવાની છે.

તે પછી મિત્રો પાંચ ગ્લાસ લેવાના છે અને પાંચે ગ્લાસમાં દૂધ લેવાનું છે અને દરેક ગ્લાસ માં એક એક લવિંગ લેવાનું જેનાથી આ ઉપાયની સકારાત્મકતા પ્રાપ્ત થાય .

જો મિત્રો આ ઉપાય તમે શનિવારના દિવસે કરો છો તો હનુમાનજી ના ફોટાને રાખવાનો છે તે પછી દૂધના પાંચે ગ્લાસને હનુમાનજીના ફોટા સામે રાખવાના છે અને પાંચ દીવા કરવાના છે અને ગ્લાસ ની નીચે લાલ કલરનું કપડુ પાથળવાનુ છે.

અને તે પાછી પૂજા કરવાની છે હનુમાનજી મહારાજ જોડે આશીર્વાદ માંગવાના અને દૂધના દરેક ગ્લાસ ને દીવા પર સાત વખત ફેરવવાના અને સાથે મંત્ર પણ બોલવાનો છે. ઓમ સૂર્યાય નમઃ

આ પછી દૂધના ગ્લાસને એક વાસણ માં કાઢી લેવાનું છે અને પાંચ લવિંગ અને અલગ કાઢી લેવાના છે અને પાણી અથવા તો ગંગા જળ વડે ધોઈ લેવાના છે . અને આ દૂધ મા રોટલી નાખીને દૂધ ગાયને ખવડાવી દેવું નું છે

આમ કરવાથી જો તમારા પર જો કોઈ મોટી સમસ્યા હશે તો દૂર થઇ જશે અને ભગવાન શનિદેવ ના આશીર્વાદ તમારા પર બન્યા રહેશે તે પછી લવિંગને ચારે દિશામાં ફેંકી દેવાના છે અને પોતાની મનોકામના બોલવાની છે .

તો મિત્રો આ ઉપાય શનિવારના દિવસે કરવાથી હનુમાનજી મહારાજની કૃપા દ્રષ્ટિ બની રહે છે અને ઘર પરિવાર માં સુખ સંપત્તિ આવે છે .

જો તમે આવા જ અવનવા ટોટકા જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને પોસ્ટ ને શેર કરીને તમારા પરિવાર ને મોકલવાનું ભૂલતા નહીં..જય હનુમાનજી.