મિત્રો એક લવિંગ નો દાણો અને એક ચણોઠી નો દાણો તમારી કિસ્મત બદલી શકે છે. મિત્રો આ ઉપાય કરવાથી ધન સંબંધિત કેટલીક મુશ્કેલીઓ હશે તે દૂર કરી શકાય છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે. સાથે સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુને પણ પ્રસન્ન કરી શકાય છે.
મિત્રો આજકાલ લોકો પૈસા તો ખુબ કમાઈ રહ્યા છે પણ લોકોની ફરિયાદ એવી હોય છે કે તેમની પાસે પૈસા ટકતા નથી અને ખર્ચ થઈ જાય છે. ઘણી વખત એવું બને છે ત્યારે પૈસાની તંગી પડવા લાગે છે. મિત્રો શાસ્ત્રોમાં અમુક ઉપાયો બતાવ્યા છે જો ઉપાય કરવાથી ધન ને લગતી જેટલી પણ મુશ્કેલી હોય તે નાશ થઈ જાય છે.
મિત્રો આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુ ની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો આજે અમે તમને આ લેખમા તમને એક ઉપાય બતાવાના છીએ તેના ઉપયોગ થી ધન સંબંધિત બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે.
મિત્રો આ ઉપાય કરતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એના વિશે પહેલા આપણે વાત કરીશું. સૌથી પહેલી વાત કે આ ઉપાય સ્ત્રી હોય કે પુરુષ કોઈપણ આ ઉપાય કરી શકે છે. આ ઉપાય કરતા સમયે કોઈને પણ જાણ કરવાની નથી. મિત્રો કોઈ પણ ઉપાય પુરી શ્રધ્ધા થી અને ભગવાન પર વિશ્વાસ રાખીને કરવાથી તેનું ફળ તમને જરૂર મળે છે.
મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સવારે વહેલા ઉઠવું જોઈએ અને સ્નાન કરવું જોઈએ અને એકદમ શુદ્ધ થઈને તમારે આ ઉપાય કરવાના છે. તેનું ફળ તમને જરૂર મળે છે. મિત્રો આ વાતોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જેથી કરીને આ ઉપાય તમારા સરળ નીવડશે. અને ભગવાનની કૃપા બની રહે.
મિત્રો સૌથી પહેલા તમારે આ ઉપાય કરવા માટે કોઈ પણ એક વાર પકડવાનો છે. મિત્રો જો તમે આ ઉપાય તમે શુક્રવારના દિવસે કરશો તો તેનો લાભ તમને જરૂર મળશે. કેમ કે શુક્રવાર એ માતા લક્ષ્મી ને અર્પણ કરેલો વાર છે. આ દિવસે તમારે સૌથી વહેલા ઉઠી ને શુદ્ધ થઈ જવાનું છે.
ત્યારબાદ તમારે શુદ્ધ થઈને તમારે પૂજા સ્થાને બેસી જવાનું છે. એના પછી તમારે એક ચણોઠી નો દાણો લેવાનો છે અને એક લવિંગનો દાણો લેવાનો છે. પૂજા ઘરમાં બેસી ને માતા લક્ષ્મી સામે એક ગાયના ઘી નો દીવો કરવાનો છે. એના પછી તમારે સુગંધિત અગરબત્તી કરવાની છે. માતા લક્ષ્મી ને ફૂલ અર્પણ કરવાના છે અને મીઠાઈનો ભોગ ધરાવવા નો છે.
મિત્રો આટલુ થઈ ગયા પછી તમારે માતા લક્ષ્મીની વિધિવત રીતે પૂજા કરવાની છે. આરતી કરવાની છે માતા લક્ષ્મી ના પાઠ કરવાના છે. મિત્રો આટલું થયા પછી તમારે એક પાત્રમાં કપૂર લેવાનું છે. અને થોડો ગોળ લેવાનો છે ત્યારબાદ તમારે કપૂરની ગોળી ને સળગાવા ની છે.
મિત્રો કપૂર સળગે એટલે એમા એક ચણોઠી નો દાણો અને એક લવિંગ નો દાણો એમાં નાખી દેવાનો છે. અને જ્યારે તેમા ધુમાડો થાય એટલે ઘરના મુખ્ય દરવાજા જોડે થોડી વાર મૂકી દેવાનું છે. જેટલી પણ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હશે તે બધી નીકળી જશે. મિત્રો આ ધુમાડાને તમારે આખા ઘરમાં ફેલાવી દેવાનો છે.
મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઊર્જા હશે તે દૂર થશે અને માતા લક્ષ્મીની તમારા ઘર પરિવાર પર કૃપા બની રહેશે અને ધન સંબંધિત સમસ્યાઓમા પણ રાહત મળશે. અને તમારા ઘરમાં ઘન ના ટકતું હોય તો સ્થિર થશે અને ઘન આવાના નવા રસ્તા મળશે અને તમે ધનવાન બનશો..
જો તમે આવા જ અવનવા લેખો દરરોજ વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ લેખને શેર નથી કર્યો તો હમણાં જ શેર કરી દો.