મિત્રો લોકો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે લોકો હંમેશા પોતાના ઘરમાં લાફિંગ બુદ્ધા રાખે છે અને તે તેને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક મળે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ અનુસાર કોણ લાફિંગ બુદ્ધા ને લકી માનવામાં આવે છે. મિત્રો લાફિંગ બુદ્ધા ના રંગ રૂપ થી એવું જાણવામાં આવે છે કે ,
આપણા જીવનનું સૌભાગ્ય વધારવાનું કામ કરે છે તો મિત્રો આજે આપણે પણ આપણા આ લેખમાં લાફિંગ બુદ્ધા વિશે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કેટલીક વાતો જાણીશું. મિત્રો લાફિંગ બુદ્ધા હંમેશા ખુશી આપવા વાળા હોય છે. મિત્રો લાફિંગ બુદ્ધા ને પોતાના ઘર અને ઓફિસમાં રાખવાથી સકારાત્મક ઉર્જા માં વધારો થાય છે,
સાથે જ આર્થિક સમૃદ્ધિ અને બીજું મનોકામનાઓ ની પૂર્તિ માટે પણ લાફિંગ બુદ્ધા ને તમારા ઘરમાં રાખવા જોઈએ. મિત્રો તમે તમારા ઘરના રસોડામાં લાફિંગ બુદ્ધા ની મૂર્તિ રાખો છો તો સમય સમયે તેની સાફ સફાઈ કરતા રહો. મિત્રો આવું કરવાથી આપણા ઘરમાં ધનની કમી રહેતી નથી.
જોઇએ તો તમારે પણ વેપાર કે બિઝનેસમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો તમારી ઓફિસમાં બંને હાથ ઉપર કરેલા લાફિંગ બુદ્ધા ની મૂર્તિ રાખો તેનાથી તમારી આર્થિક સમસ્યા દૂર થશે અને નુકસાન ના બદલે લાભ થશે. મિત્રો ઘર-પરિવારમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા માટે,
પણ લાફિંગ બુદ્ધા ની મૂર્તિ ઘરમાં રાખવી એ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો કોઈના તરફથી ગિફ્ટ માં મળેલી લાફિંગ બુદ્ધા ની મૂર્તિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જેટલી ઉંચાઈ પણ તમે લાફિંગ બુદ્ધા ની મૂર્તિ રાખશો એટલી સફળતા તમને તમારા જીવનમાં અને કેરિયર મા મળશે.
પરંતુ મિત્રો અમુક એવા લોકો હોય છે કે પોતાના ઘરમાં લાફિંગ બુદ્ધા ની મૂર્તિ રાખ્યા પછી તેની સાફ સફાઈ કરતા મિત્રો ધ્યાન રાખો લાફિંગ બુદ્ધા ની મૂર્તિ સમય અંતરે સાફ સફાઈ કરો. મિત્રો તમે તમારા જીવનમાં ઘણી જગ્યાએથી એવું લઈ રાખ્યુ છે અને તેના કારણે તમે માનસિક તણાવમાંથી પસાર થઇ રહ્યા છો,
ઘરમાં પોટલી બાંધેલી લાફિંગ બુદ્ધા ની મૂર્તિ લઈ આવો એવું માનવામાં આવે છે કે લાફિંગ બુદ્ધા તેની પોટલી મા બધી સમસ્યાઓ ભરી દેશે. અને તમને બધી મુશ્કેલી માંથી દૂર કરશે અને આ સાથે જ ધન સંબંધિત દરેક મુશ્કેલીઓ પણ દૂર થશે.
તમે હાલના સમયમાં વેપાર ધંધામાં નુકસાનીમાં ચાલી રહ્યા છો અથવા તો તમારી દુકાનમાં આવક સારી થતી નથી તો તેના માટે થેલો લીધેલા લાફિંગ બુદ્ધા ને તમારી દુકાન ના મુખ્ય દરવાજા ઉપર રાખી દો. વાસ્તુશાસ્ત્રમાં આમ કરવાથી નવા ગ્રાહકો તમારી દુકાન તરફ ખેંચાઈને આવશે અને તમારી દુકાન સારી રીતે ચાલે છે અને,
તેનાથી તમારી વેપાર માં આવક વૃદ્ધિ થશે અને વ્યાપાર કે દુકાન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે. તમે કે તમારા કુટુંબના કોઈ પણ સભ્ય ખરાબ નજરથી દુઃખી છો તો તમે પણ તમારા ઘરમાં ડ્રેગન પર બેઠેલા લાફિંગ બુદ્ધા ની મૂર્તિ લગાવો મિત્રો એક વાતનું ધ્યાન રાખો કે આ મૂર્તિ તમે તમારા મુખ્ય દરવાજા ની ઉપર લગાવો તો,
આ ઉપાય કરવાથી તમારા ઘરમાં રહેલ દરેક નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઊર્જાનું નિર્માણ થશે. અને ઘરમાં આનંદદાયક વાતાવરણ બની રહે છે. મિત્રો જો તમે પણ તમારા ઘરમાં ખૂબ જ ઝઘડા અને કંકાસ થતો રહે છે એવામાં જો ઘરમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ ઊભું કરવા માંગો છો તો,
હાથમાં બાઉલ લીધેલા લાફિંગ બુદ્ધા તમારા ઘરમાં સ્થાપિત કરો મિત્રો આમ કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે અને કુટુંબના સભ્યો વચ્ચે સુમેળ ભર્યું વાતાવરણ છે.
જો તમે આવા જ લેખો દરરોજ વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો. અને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં..