IMG 20230702 WA0013

કુંભ રાશિનું સાપ્તાહિક રાશિફળ, 16 થી 22 જુલાઈ, જાણીલો કેવું રહેશે તમારા માટે આ અઠવાડીયું..

Horoscope

મિત્રો આજના આ લેખમાં અમે તમને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કુંભ રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર 16 થી 22 જુલાઈ સુધી કુંભ રાશિના જાતકોનું સપ્તાહ કેવું રહેશે અને જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી રહેશે તેના વિશે આજના આ લેખમાં વાત કરવા જઈ રહ્યા છીએ.

મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કુંભ રાશિના જાતકોની કુંડળીમાં આવનાર સપ્તાહમાં સૂર્ય અને બુધ નો બુધાદિત્ય યોગ જોવા મળી શકે છે. સિંહ રાશિમાં મંગળ અને શુક્ર નો યોગ બની રહેશે. વૃષીક રાશિમાં કેતુ રહેશે. મિત્રો કુંભ રાશિના જાતકોના સપ્તાહની શરૂઆત ખૂબ જ કઠિન રહેશે.

કુંભ રાશિના જાતકોને આવનારા સપ્તાહના શરૂઆતના ભાગમાં મન અશાંત રહેશે. ઘર-પરિવારમાં તણાવનું વાતાવરણ રહેશે. કુંભ રાશિના જાતકોને આવનારા સપ્તાહના શરૂઆતના ભાગમાં નાની મોટી દુર્ઘટનાના યોગ બની રહ્યા છે. આ રાશિના જાતકોએ વાહન અને મશીનરીના કામ સાવધાનીથી કરવાની સલાહ આપવામાં આવે છે.

કુંભ રાશિના જાતકોને આવનારા સપ્તાહના શરૂઆતના ભાગમાં સ્વાસ્થ્યનું અને ખાનપાન નું ખૂબ જ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. કુંભ રાશિના જાતકોને આવનાર સપ્તાહની શરૂઆતના ભાગમાં વ્યાપારિક ઉલજનો રહી શકે છે. આ રાશિના જાતકોને આવનાર સમયે રોકાણ સાવધાની પૂર્વક કરવાની વિશેષ સલાહ આપવામાં આવે છે.

આ રાશિના જાતકોએ સપ્તાહના શરૂઆતના ભાગમાં આર્થિક વ્યવહારો પણ ખુબ જ સાવધાની રાખીને કરવાની સલાહ આપવામાં આવે છે. આ રાશિના જાતકોને સપ્તાહના શરૂઆતના ભાગમાં કાર્યક્ષેત્રમાં વાદવિવાદ ના યોગ બની રહ્યા છે. કુંભ રાશિના જાતકોને આવનાર સપ્તાહના અંત ભાગમાં પરિસ્થિતિ તેમના પક્ષમાં જોવા મળશે.

આ રાશિના જાતકોની જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ સપ્તાહના અંત ભાગમાં સારી રહેશે. આ રાશિના જાતકોને આ સપ્તાહના અંત ભાગમાં શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. આ રાશિના જાતકોને આવનાર સમયમાં સંતાન પક્ષ તરફથી કોઈ મોટા શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. સપ્તાહના અંત ભાગમાં ઘર-પરિવારમાં ધાર્મિક અને માંગલિક કાર્ય નું આયોજન થઇ શકે છે.

કુંભ રાશિના જાતકોને આવનારા સપ્તાહના અંત ભાગમાં અચાનક આર્થિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. આ રાશિના જાતકોને આવનાર સપ્તાહના અંત ભાગમાં નવા આવકના સ્રોતમાં વધારો થઇ શકે છે. આ રાશિના જાતકોને આવનાર સમયમાં નોકરી વ્યવસાયમાં પ્રગતિ અને બદલીના યોગ બની રહ્યા છે.

વિદ્યાર્થી મિત્રોને આવનાર સપ્તાહમાં અભ્યાસમાં વધુ મહેનત કરવાની સલાહ આપવામાં આવે છે. આ રાશિના નોકરીયાત વર્ગના જાતકોને આવનારા સપ્તાહના અંત ભાગમાં તેમના કાર્યમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. આ રાશિના જાતકોને લાંબી મુસાફરીનો યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગ ના જાતકોને વેતનમાં વધારો થઇ શકે છે.

કુંભ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં સામાજિક કાર્યોમાં રુચિ રહેશે. સામાજિક ક્ષેત્રે આ રાશિના જાતકો કોઈ અગત્યના પદની પ્રાપ્તિ કરી શકે છે. એકંદરે કુંભ રાશિના જાતકોનો આવનારું સપ્તાહ ખૂબ જ ઉતાર-ચઢાવ વાળું રહેશે.

જો તમે દરરોજ સૌથી પહેલા રાશિફળ વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને અને હજુ સુધી આજનું આ રાશિફળ તમારા મિત્રોને શેર ના કર્યુ હોય તો હમણાં જ શેર કરી દો.