મિત્રો આજના આ લેખમાં અમે તમને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કુંભ રાશિના જાતકોનું 23 થી 29 જુલાઈ સાપ્તાહિક રાશિફળ જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો આ રાશિ પર ચંદ્રમા પર આધારિત રાશિફળ છે. આવનાર સપ્તાહમાં જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કર્ક રાશિમાં ગોચર કરીને તુલા રાશિમાં ગોચર કરશે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આવનાર સપ્તાહમાં સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં રહેશે. સાથે જ રવિયોગ થી આ સપ્તાહની શરૂઆત થશે. ગ્રહોના પ્રભાવથી આવનાર સપ્તાહમા કુંભ રાશિ ના જાતકોમાં દિનચર્યામાં પરિવર્તન જોવા મળી શકે છે.
આ સાથે જ આવનાર સપ્તાહમાં બે ગ્રહોનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે જેનો પ્રભાવ કુંભ રાશિના જાતકો ઉપર પડશે. કુંભ રાશિના જાતકોની કુંડળીમાં ગુરુ વક્રી અવસ્થામાં બિરાજમાન રહેશે જેથી કરીને આવનાર સપ્તાહમાં ગુરુની દ્રષ્ટિ આ રાશિના જાતકોને ખૂબ જ શુભ પરિણામ આપશે.
કુંભ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં ભાગ્ય નો પુરો સાથ મેળવી શકે છે. કુંભ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય આવનાર સપ્તાહમાં ખૂબ જ સારું રહેશે. કુંભ રાશિના જાતકો આવનાર સપ્તાહમાં સ્વાસ્થ્યને ઠીક રાખવા માટે પ્રાણાયામ અને મેડીટેશન કરી શકે છે.
આ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં ભાગીદારીના ધંધામાં ખૂબ જ શુભ પરિણામ મળવા જઈ રહ્યું છે. આવનાર સપ્તાહમાં આ રાશિના જાતકોને ભાગીદારીનો પુરતો સહયોગ મળી શકે છે. ભાગીદાર સાથેના સંબંધોમાં સુધારો જોવા મળી શકે છે.
કુંભ રાશિના જાતકો આવનાર સપ્તાહમાં કાર્યક્ષેત્રમાં પોતાની અલગ પહેંચાન બનાવી શકે છે કાર્યક્ષેત્રમાં સહકર્મી ઓનો પૂરતો સહયોગ મેળવી શકો છો. સૂર્ય અને બુધ ની યુતિ કુંભ રાશિના જાતકો માટે સારા યોગ બનાવી રહી છે. આવનાર સમયમાં વિદ્યાર્થીમિત્રો પોતાની જાતને સાબિત કરી શકે છે.
વિદ્યાર્થી મિત્રો માટે આવનાર સપ્તાહ ખૂબ જ કઠિન રહેશે. વધારે મહેનત કરવાની સલાહ આપવામાં આવે છે. કુંભ રાશિના જાતકોની કુંડળીમાં દસમા ભાવમાં કેતુનો પ્રભાવ ખૂબ જ શુભ પરિણામ આપનાર રહેશે. મહિલા કર્મચારી ના સહયોગથી તમે તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત કરી શકો છો.
આવનાર સપ્તાહમાં આ રાશિના જાતકોને સંતાન પક્ષ તરફથી ખૂબ જ સારા સમાચાર મળી શકે છે જીવનસાથી સાથે વાદવિવાદ ના યોગ બની રહ્યા છે. માતા-પિતાનો પૂરતો સહયોગ આ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં મળી શકે છે. એકંદરે કુંભ રાશિના જાતકોનું આવનાર સપ્તાહ ખૂબ જ સારું પરિણામ લઇને આવે છે.
જો તમે દરરોજ સવારે રાશિફળ વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ રાશિફળ તમારા મિત્રોને શેર નથી કર્યું તો હમણાં જ શેર કરી દો.