20230811 230801

રસોડામાં બનેલી આ વસ્તુ ક્યારેય કોઈને ભૂલથી પણ આપતા નહીં. નહીંતો આવશે ગરીબી ને લક્ષ્મીજી રિસાઈ જશે.

ધર્મ

મિત્રો આપણા જીવનમાં દાન ને પુણ્ય ગણવામાં આવે છે. મિત્રો દાન કરવાથી કોઈ પણ પ્રકારની સમસ્યા, દોષ, કે પાપ કર્મ હોય તે બધા નષ્ટ થઈ જાય છે અને પુણ્ય નુ ફળ મળે છે. મિત્રો ઘણીવાર એવું થાય છે કે દાન કરવાથી દુઃખ નું આગમન થવા લાગે છે એવું ક્યારે થાય જ્યારે કોઈ વસ્તુ દાન આપવા જેવી ન હોય ને આપણે,

આપી દીધી હોય ત્યારે આપણે પાપમાં પડીએ છીએ. મિત્રો જ્યોતિષશાસ્ત્ર બતાવવામાં આવ્યું છે કઈ વસ્તુ દાનમાં ન આપવી જોઈએ અને જો આ વસ્તુનું દાન કરીએ છીએ તો દરિદ્રતા નો સામનો કરવો પડે છે અને આર્થિક મુશ્કેલી આવી પડે છે,

અને માતા લક્ષ્મી નારાજ થાય છે અને ગણી બધી મુશ્કેલીઓ થી આપણે ઘેરાઈ જતા હોઈએ છીએ. મિત્રો નીચે જણાવેલ વસ્તુનું દાન ક્યારેય ન કરવું જોઈએ. તેમાં પહેલું છે પ્લાસ્ટિક. મિત્રો આજકાલ પ્લાસ્ટિક નો વપરાશ એટલો બધો વધી ગયો છે કે દરેક જગ્યાએ પ્લાસ્ટિક નો ઉપયોગ કરવામાં આવે છે.

મિત્રો કોઈને પ્લાસ્ટિક ની વસ્તુ ક્યારેય દાનમાં ન આપવી જોઈએ આમ કરવાથી તમારી તરક્કી થતી નથી. મિત્રો તમે નોકરી કરતા હોય તો નોકરીમાં મુશ્કેલી આવવા લાગે છે. તેથી પ્લાસ્ટિક ની વસ્તુ કોઈને દાનમાં ન આપવી જોઈએ.

મિત્રો બીજી વસ્તુ છે સાવરણી. સાવરણીને માતા લક્ષ્મીનુ રૂપ ગણવામાં આવે છે તેથી તેને વ્યવસ્થિત જગ્યા પર રાખવી જોઈએ. જો સાવરણી દાનમાં આપવામાં આવે તો ધનનું આગમન બંધ થઈ જાય છે દરિદ્રતા નું આગમન ચાલુ થાય છે. મિત્રો અને જો તમારે સાવરણી નું દાન કરવું હોય તો રવિવાર,

અથવા કોઈ પણ શુભ દિવસે મંદિરમાં દાન કરી શકાય છે. આમ આને ગુપ્ત દાન ગણવામાં આવે છે. મિત્રો ત્રીજું છે સ્ટીલ મિત્રો સ્ટીલનું દાન ન કરવું જોઈએ આમ કરવાથી સુખ સમૃદ્ધિમાં ઉણપ આવવા લાગે છે. મિત્રો સ્ટીલના વાસણો નું દાન કરવાથી ઘરમાં લડાઈ ઝઘડા થવા લાગે છે,

અને ધીમે ધીમે ધન નો અભાવ થવા લાગે છે. મિત્રો ચોથી વસ્તુ છે તેલ જે સૌથી વધારે દાન કરવામાં આવે છે તેમાં રાયના તેલનું સૌથી વધારે દાન કરીએ છીએ. રાઈના તેલ નું દાન કરવાથી શનિ ભગવાન પ્રસન્ન થાય છે અને તેમની કૃપા રહે છે. મિત્રો પણ શનિ ભગવાન ની શાંતિ માટે ક્યારેય,

ઉપયોગમાં લીધેલ તેલનો ઉપયોગ ન કરવો જોઈએ. અને જો આમ કરશો તો શનિ ભગવાન નારાજ થઈ જશે અને તમારી પર શનિ દોષ લાગી જશે. ઘરમાં દરિદ્રતા આવવા લાગે છે ઘર નષ્ટ થવા લાગે છે અને ઘરમાં લડાઈ ઝઘડા થવા લાગે છે અને ધનની ખોટ વર્તાશે.મિત્રો જે પણ વસ્તુ દાન કરો એ એકદમ શુદ્ધ અને સ્વસ્થ હોવા જોઈએ.

મિત્રો જો તમે કપડાં આપી રહ્યા છો તો તે કપડાં પહેરેલા ન હોવા જોઈએ. મિત્રો બ્રાહ્મણ ને ક્યારેય ઉતરી ગયેલા કપડાં ન આપવા જોઈએ. મિત્રો જે લોકો ખુબ જ ગરીબ હોય અથવા જે લોકો કપડાં ખરીદી શકતા ન હોય તે લોકોને તમારા પહેરેલા કપડાં આપો તો વાંધો નહીં.

મિત્રો પાંચમી વસ્તુ છે ચાકુ મિત્રો ચાકુ નું દાન કરવાથી નોકરી ધંધામાં માં નુકસાન થાય છે અને દરિદ્રતા આવવા લાગે છે અને સુખ સમૃદ્ધિ જવા લાગે છે. મિત્રો કોઈ પણ વ્યક્તિ એટલે કે બ્રાહ્મણ ને પણ તમારે ક્યારેય ધાર વાળી વસ્તુઓનું દાન ન કરવું જોઈએ.

જો તમે આવી જ રોચક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને  હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.