મિત્રો આજના આ લેખમાં અમે તમને કિન્નરોની વાસ્તવિક જિંદગી વિશે વાત કરવાની રહ્યા છો એવું માનવામાં આવે છે કિન્નરો ને અંધારામાં અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે તે તેમના મૃતદેહને જૂતા અને ચંપલ મારવામાં આવે છે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે કિન્નરોના મૃત્યુ પછી કેવા પ્રકારની વિધિ કરવામાં આવે છે. આપણે બધાએ સાંભળ્યું હશે કે કિન્નરો ના આશીર્વાદ માં ઘણી બધી શક્તિ રહેલી હોય છે. ઘરમાં કોઇપણ શુભ કાર્ય હોય અથવા તો કોઈ પણ ઘરમાં બાળકનો જન્મ થયો હોય ત્યારે કિન્નરો ચોક્કસ પણે આશીર્વાદ આપવા માટે આવે છે.
કિન્નરો તેમની મરજી થી દક્ષિણા માગે છે. કિન્નરોએ આપેલા આશીર્વાદ ખૂબ જ શુભ હોય છે. આપણા સમાજમાં કિન્નરોને ત્રીજા લિંગ નો દરજ્જો આપવામાં આવ્યો છે. કિન્નરોનુ જીવન જન્મથી લઈને મૃત્યુ સુધી અનેક પ્રકારની મુસીબતો થી ઘેરાયેલું હોય છે. સામાન્ય રીતે આપણા સમાજમાં મૃત્યુ પછી કિન્નરોના અગ્નિસંસ્કાર રાત્રિના અંધારામાં કરવામાં આવે છે.
આ અંગે તેમની પોતાની કેટલીક પરંપરાઓ છે અને આ પરંપરાઓને તેમનો સમાજ અનુસરે છે. કિન્નરો ની પરંપરા અલગ હોય છે. એવું માનવામાં આવે છે કે ઘણા કિન્નરો માં આધ્યાત્મિક શક્તિ રહેલી હોય છે. જેના કારણે તેઓ મૃત્યુ વિશે પહેલાંથી જ જાણતા હોય છે.
આ સમયગાળા દરમિયાન તેઓ આહાર તરીકે પાણીનો જ ઉપયોગ કરે છે તેમજ પોતાના અને અન્ય કિન્નરો માટે ભગવાનને પ્રાર્થના કરે છે. એવું માનવામાં આવે છે કે મૃત્યુ પામનાર કિન્નર ની પ્રાર્થના ખૂબ જ અસરકારક હોય છે જ્યારે કોઈપણ કિન્નર નું મૃત્યુ થાય છે ત્યારે સૌથી પહેલાં તેના આત્માને મુક્ત કરવાની પ્રક્રિયા થાય છે.
સૌપ્રથમ મૃત્યુ પછી કિન્નર ના મૃતદેહને સફેદ કપડામાં લપેટવા માં આવે છે. મૃત્યુ પામેલ કિન્નર નો અગ્નિસંસ્કાર રાત્રિના અંધારામાં કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કિન્નરના અગ્નિ સંસ્કાર વિધિ તેમની સમાજના બહારના વ્યક્તિ જોઈ ના શકી તેવી રીતે કરવામાં આવે છે આ કારણથી જ કિન્નારો ના અગ્નિસંસ્કાર રાત્રિના અંધારામાં કરવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે કિન્નરોનો મુદ્દે જો કોઈ બીજો વ્યક્તિ જોવે છે તો તે બીજા જન્મમાં ફરીથી કિન્નર રૂપે જન્મે છે તેથી જ તેના મોક્ષ માટે રાત્રીના અંધારામાં કિન્નરો ના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. એવું કહેવાય છે કે કિન્નરો ની અંતિમયાત્રા કાઢતા પહેલા મૃત્યુને જૂતા અને ચંપલ થી મારવામાં આવે છે.
બધા જ કિન્નરો મૃતદેહની આજુબાજુ ઉભા રહી મૃતકના આત્મા ના મોક્ષ માટે ભગવાનને પ્રાર્થના કરે છે. તે ફરીથી કિન્નર સ્વરૂપમાં જન્મ ના લે તે માટે ની પ્રાર્થના કરે છે.