મિત્રો હિંદુ ધર્મના દરેક ઘરમાં નિયમિત રૂપે સાંજ સવારે દીવા થતા હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રૂપે જે ઘરમાં ધૂપ દીવો અગરબત્તી થાય છે તે ઘરમાં હંમેશાં સકારાત્મક વાતાવરણ બનેલું રહે છે. માત્ર હિન્દુ ધર્મમાં દિવા અગરબત્તીનું વિશેષ મહત્વ રહેલું છે. પોતાના ઇષ્ટદેવની પૂજા આરાધના કરવાથી જીવનમાં આવનાર દરેક મુસીબતોમાંથી છુટકારો મેળવી શકાય છે,
મિત્રો આજે આ લેખમાં અમે તમને દિવા વિશે જાણકારી બતાવવા જઈ રહ્યા છીએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ સમયે દીવો કરવામાં આવે તો તેનું શુભ પરિણામ મળે છે.
મિત્રો દીવો કરવાનો સાચો સમય હોય છે જે અનુસંધાને યોગ્ય રીતે દીવો અગરબત્તી કરવામાં આવે તો તેનું શુભ પરિણામ આપણને મળે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કરવાના કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે તેનું યોગ્ય પાલન કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દીવો કરવા માટે પિત્તરની ધાતુની યોગ્ય માનવામાં આવે છે. નિયમિત રીતે પિત્તની ધાતુઓમાં સાંજે અને સવારે દિવાબત્તી કરવી જોઈએ.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર પિત્તળની ધાતુમાં દીવો કરવાનું શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પૂજા ઘરમાં કેટલા દીવા કરવા જોઈએ તેનું પણ આપણા શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે. મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભૂલથી પણ બેકી સંખ્યામાં દીવો ન કરવો જોઈએ. બેકી સંખ્યા માં દીવો કરવાથી તમારા ઇષ્ટદેવ ખૂબ જ નારાજ થાય છે.
જ્યોતિષશાસ્ત્રમાં જણાવવાનું છે યોગ્ય સમયે એવો કરવામાં આવે તો તેનો સકારાત્મક પ્રભાવ આપણા ઘર પરિવાર ઉપર જોવા મળે છે. મિત્રો ઘણા લોકો મોડે સુધી ઉંગતા રહે છે અને જ્યારે સૂર્ય ઉદય થયા પછી જાગે છે ત્યારે ભગવાનનો દીવો કરે છે પરંતુ તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે.
મિત્રો આજે આ લેખમાં અમે તમને યોગ્ય સમયે દીવો કરવાના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર પ્રકારનો સમય દીવો કરવા માટેનો સર્વશ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. મિત્રો જ્યારે તમે સવારે વહેલા આવો છો અને સૂર્ય દેવને જળ અર્પણ કરો છો તે સમયે તમારે તમારા ઘર મંદિરમાં દીવો કરવો જોઈએ.
સૂર્યોદય થયા પછી ભૂલથી પણ તમારે ઘર મંદિરમાં દીવો ન કરવો જોઈએ. હિન્દુ ધર્મમાં જણાવ્યા અનુસાર સવારે વહેલા ઉઠી ભૂખ્યા પેટે દીવો કરવાનું શુભ માનવામાં આવે છે. ભૂખ્યા પેટે દીવો કરવાથી દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર બ્રહ્મમુહૂર્તમાં કરેલો દીવો અને બ્રહ્મમુહૂર્તમાં કરેલી પૂજા આરાધના નું શુભ ફળ મળે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સાંજના સમયે સૂર્યાસ્ત પછી દીવો કરવાનો વિધાન બતાવવામાં આવ્યું છે. સૂર્યાસ્ત પહેલા ભૂલ થી પણ દીવો ન કરવો જોઈએ. સૂર્યાસ્ત પહેલા દીવો કરવામાં આવે તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ જોવા મળે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિ આવી રીતે દીવો કરે છે તે વ્યક્તિના ઘરમાં હંમેશાં સકારાત્મક વાતાવરણ બનેલું રહે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સાંજે અને સવારે યોગ્ય રીતે દીવો કરવામાં આવે તો તેનું શુભ પરિણામ આપણને મળે છે.