મિત્રો દેવોના પણ દેવ મહાદેવ કહેવામાં આવ્યા છે. મિત્રો જો તમે શિવ શંકર ભોળાનાથ ની પૂજા આરાધના કરો છો તો ભોળાનાથ તમારા દરેક સંકટ દુઃખ દર્દ દૂર કરી દેશે.
મિત્રો જો તમારા જીવનમાં અનેક સંકટો સમસ્યાઓ મુશ્કેલીઓ આવી રહી છે તો તમારા ઘરમાં આ એક જગ્યાએ આ વસ્તુ મૂકી દેવાની છે. તેનાથી તમારા દરેક દુઃખ દર્દ દૂર થશે અને તમારા જીવનમાં આવનારી દરેક સમસ્યાઓનો ઉકેલ મળી રહે છે.
તમારો વેપાર ધંધો સારો નહોતો ચાલી રહ્યો, ઘરમાં ધનની આવક આવતી ન હતી, આ બધી જ સમસ્યાઓનો ઉકેલ આ એક વસ્તુ તમારા ઘરમાં મુકવાથી મળી રહેશે.
મિત્રો જે દિવસ તમે આ ઉપાય કરો છો તે દિવસે તમારી વ્રત ઉપવાસ રાખવાના છે અને આ ઉપાય સોમવાર અથવા તો મંગળવારના દિવસે પણ કરી શકાય છે.
મિત્રો સોમવારના દિવસે સવારે વહેલા ઊઠીને ગંગા સ્નાન કરવાનું છે. ત્યાર પછી સ્વચ્છ કપડાં પહેરીને એક તાંબાના લોટામાં શુદ્ધ જળ પડવાનું છે. એક સોપારી અને એક રૂપિયો લાલ કપડું લેવાનું છે.
મિત્રો ભગવાન શિવના મંદિરમાં જઈને ભગવાન શિવ આગળ એક ગાયના ઘી નો દીવો કરવાનો છે. ભગવાન શિવને તિલક કરવાનો છે. ત્યાર પછી તેમની પૂજા આરાધના કરવાની છે અને તેમની આરતી કરવાની છે. ત્યાર પછી શિવલિંગ ઉપર બીલીપત્ર અને જળ અર્પણ કરવાનું છે.
મિત્રો ત્યાર પછી તમે જે લાલ કપડું લાવ્યા છો તેને પાથરીને તેના ઉપર એક રૂપિયાનો સિક્કો મુકવાનો છે અને તેના ઉપર સોપારી મૂકવાની છે. સોપારી ઉપર કુમકુમ થી તિલક કરવાનું છે.
મિત્રો ત્યાર પછી સોપારી ઉપર ચોખા ચડાવતા જવાનું છે અને “ઓમ નમઃ શિવાય” મંત્રનું જાપ કરતા જવાનું છે. આ મંત્ર 21 વાર બોલવાનું છે. ત્યાર પછી તેને એક પોટલી બનાવી લેવાની છે અને સાત વખત તમારા માથા ઉપર ફેરવી દેવાની છે.
ત્યાર પછી તમારા ઘરમાં આવી રહેલી દરેક સમસ્યાઓ ભગવાન શિવને કહેવાની છે અને તમારા ઘરમાંથી દરેક સમસ્યાઓ મુશ્કેલીઓ દૂર થાય તેવી પ્રાર્થના કરવાની છે.
મિત્રો આ પોટલી ને તમારે તમારા ઘરે લઈ જવાની છે અને જ્યાં તમારા ઘરમાં પૈસા મૂકો છો તે જગ્યાએ આ પોટલીને મૂકી દેવાની છે. મિત્રો જો તમે આ ઉપાય કરશો તો તમારા ઘરમાં ધનની આવક થવા લાગશે.
ધન આવવાના અનેક રસ્તાઓ ખૂલી જશે. તમારા જીવનમાં આવનારી દરેક સમસ્યાઓ દૂર થશે. તમારા વેપાર ધંધામાં વૃદ્ધિ જોવા મળશે. ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનું વાતાવરણ બની રહેશે.
મિત્રો આ પોટલી ને ઘરમાં રાખવાથી ભગવાન મહાદેવની કૃપાથી તમારા આગળમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઊર્જાનું વાતાવરણ બની રહેશે.
મિત્રો જે વ્યક્તિઓને આર્થિક સમસ્યા હોય ઘરમાં સુખ સમૃદ્ધિ જોવા ન મળતી હોય ધનની કમી રહેતી હોય તેના વ્યક્તિઓ આ ઉપાય કરી શકે છે.
મિત્રો જો આ ઉપાય તમે સોમવારના દિવસે કર્યો છે તો બીજા સોમવારના દિવસે આ પોટલી ને જળમાં પધરાવી દેવાની છે. આ ઉપાય કરવાથી જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે.