20230815 215550

કપૂરની સાથે સળગાવી દો આ વસ્તુ, તમારા પિતૃઓ તમને પૈસાવાળા કરીને જ છોડશે.

ધાર્મિક

મિત્રો એવું કહેવામાં આવે છે કે શ્રી રામભક્ત હનુમાન જેના પર પ્રસન્ન થઈ જાય તેના જીવનના બધા જ સંકટો દૂર થઈ જાય છે. આ કારણથી હનુમાનજી મહારાજને સંકટમોચન કહેવામાં આવે છે. મિત્રો આજના લેખમાં અમે તમને જીવનમાં આવનાર દરેક મુશ્કેલી માંથી મુક્તિ મેળવવા માટે હનુમાનજી મહારાજના કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ,

આ ઉપાયો કરવાથી તમે જીવનમાં આવનાર દરેક મુશ્કેલી દૂર કરી શકો છો. મિત્રો એવું માનવામાં આવે છે કે મંગળવારના દિવસે કરેલા ઉપાય હનુમાનજી મહારાજ પાસે જાય છે. મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર હનુમાનજી મહારાજ ના ઉપાયો સાચી શ્રદ્ધાથી કરવામાં આવે તો જીવનમાં ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત થાય છે.

મિત્રો નિયમિત રૂપે હનુમાનજી મહારાજની પૂજા આરાધના કરવામાં આવે તો જીવનની બધી જ તકલીફો દૂર થાય છે. મિત્રો હનુમાનજી મહારાજને લવિંગ, ઇલાયચી, સોપારી અને પાન ખૂબ જ પસંદ હોય છે. મિત્ર જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જીવનમાં મોટાભાગની મુસીબતો અને તકલીફો શનિ દોષ અને કુંડળીમાં અમુક એવા ગ્રહો ના આવવાથી થતી હોય છે.

મિત્રો કુંડળીમાં ગ્રહ દોષ અને શનિ દોષ માંથી છુટકારો મેળવવા માટે હનુમાનજી મહારાજને લવિંગ, ઇલાયચી, સોપારી નું પાન બનાવી ને હનુમાનજી મહારાજને અર્પણ કરવું જોઇએ. મિત્રો આ ઉપાય કરવાથી શનિદેવના દોષ માંથી છુટકારો પ્રાપ્ત થાય છે.

મિત્રો હનુમાનજી મહારાજને પાનનું બીડું અર્પણ કરીને હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર હનુમાનજી મહારાજ ના ઉપાયો કરવાથી જીવનમાં આર્થિક મુશ્કેલી માંથી પણ છુટકારો મળે છે. મિત્રો જીવનમાં આવનાર ધન સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે તમે હનુમાનજી મહારાજ ના ઉપાયો કરી શકો છો.

મિત્રો જીવનમાં આવનાર ધન સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે અને આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે નિયમિત રૂપે હર મંગળવારના દિવસે હનુમાનજી મહારાજની વિશેષ કરીને પૂજા-અર્ચના કરવી જોઈએ અને મંગળવારના દિવસે હનુમાનજી મહારાજને પાન, ઈલાયચી, સોપારી વાળુ પાનનું બીડું અર્પણ કરવું જોઇએ.

મિત્રો હનુમાનજી મહારાજને નાળિયેર ખૂબ જ પસંદ હોય છે જેથી કરીને હનુમાનજી મહારાજ ને મંગળવારના દિવસે નારિયેળ અર્પણ કરવું જોઇએ. મિત્રો કાર્યક્ષેત્રમાં અને ઘર પરિવારમાં કોઈની નજર લાગી હોય ત્યારે મંગળવારના દિવસે એક નાળિયેર ને લાલ કપડામાં બાંધીને તેના ઉપર લાલ દોરો વીંટીને,

હનુમાનજી મહારાજને અર્પણ કરી અને હનુમાન ચાલીસાનું પઠન કરીને ઘરે આવતા રહેવાનું છે. મિત્રો આ ઉપાય કરવાથી આપણા ઉપર લાગેલી નજર દૂર થાય છે. મિત્રો જીવનના દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે એક લોટનું પરણાયુ બનાવી તેમાં દીવો કરી ને તેમાં 2 લવિંગ ઉમેરવાના છે. ત્યારબાદ ઘર મંદિરમાં દીવો કરવાનો છે.

દીવો કર્યા પછી હનુમાન ચાલીસાનું પઠન કરવાનું છે. મિત્રો હનુમાન ચાલીસા થઈ ગયા પછી તમારે તમારી મનોકામના હનુમાનજી મહારાજને કહેવાની છે. મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ ઉપાય ૧૧ મંગળવાર સુધી કરવામાં આવે તો જીવનના દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.