મિત્રો 19 નવેમ્બર શુક્રવાર કારતક પૂનમ ચંદ્ર ગ્રહણના દિવસે આ સાત રાશિઓ બનવા જઈ રહી છે માલામાલ. મિત્રો આ ચંદ્રગ્રહણ 2021 નું છેલ્લું ચંદ્રગ્રહણ છે. કારતક મહિનાની પૂનમના દિવસે ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે.
મિત્રો આ ચંદ્રગ્રહણ દરમિયાન ઘણા શુભ અને અશુભ દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યા છે. 19 નવેમ્બર ના દિવસે થનારું ચંદ્રગ્રહણ ભારતમાં ઘણા ભાગોમાં જોવા મળશે. આ ચંદ્રગ્રહણ દરમિયાન બાર રાશિઓ પર તેની અસર થશે.
મિત્રો આ બાર રાશિઓ માંથી સાત રાશિઓ એવી છે જે માલામાલ થવાની છે. આ સાત રાશિઓ ના જાતકોને તેમના જીવનમાં ખૂબ જ અઢળક ધન મળવાનું છે. આ ચંદ્રગ્રહણ દરમિયાન તેનો અશુભ પ્રભાવ પણ જોવા મળે છે. ચંદ્રગ્રહણ દરમિયાન ભૂકંપ તુફાન અને કેટલીક કુદરતી આફતો પણ આવી શકે છે.
મિત્રો ચંદ્રગ્રહણ 2:00 અને પંદર મિનિટે શરૂ થશે અને 9:00 ને ૨૦ મીનીટે પૂર્ણ થશે. આ ચંદ્રગ્રહણ સાત કલાક અને બે મિનિટ માટેનું રહેશે. મિત્રો ચંદ્રગ્રહણ દરમિયાન જે ભાગ્યશાળી રાશિ છે તે મેષ રાશિ છે. મેષ રાશિના લોકો માટે આ ચંદ્રગ્રહણ ખૂબ જ શુભ રહેશે.
મિત્રો મેષ રાશિના જાતકોને અટકાયેલા કાર્યો ચંદ્રગ્રહણ પછી પૂર્ણ થશે. આ રાશિના જાતકોને ચંદ્રગ્રહણ દરમિયાન ભગવાન શનિ નો પૂર્ણ સાથ મળશે દરેક કાર્યમાં ઉન્નતિના યોગ બની રહ્યા છે. ધન કમાવવાના નવા નવા કાર્યો ના યુગ બની રહે છે.
મિત્રો બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને ચંદ્રગ્રહણ દરમિયાન ધન કમાવવાના યોગ બની રહ્યા છે. આ સમય દરમિયાન તમારું રોકાયેલું ધન તમને પાછું મળી શકે છે. ચંદ્રગ્રહણ જીવનની દરેક સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર કરી દેશે. મિત્રો ત્રીજી રાશિ છે મિથુન રાશિ આ રાશિના જાતકોને થોડી સાવધાની રાખવાની જરૂર છે.
મિત્રો આ રાશિના જાતકોને આ સમય દરમિયાન કોઈને પૈસા ઉધાર ન આપવા જોઈએ કોઈની સાથે લડાઈ ઝઘડા અથવા તો વાદ-વિવાદ ન કરવો જોઈએ. આ સમયે તમારા માટે થોડો મુશ્કેલી વાળો બની શકે છે. મિત્રો ચોથી રાશિ છે કર્ક રાશિ આ રાશિના જાતકોને આ સમય દરમિયાન ખૂબ જ મોટો ધનલાભ થવાના યોગ બની રહ્યા છે.
માલમિલકત અને કોર્ટ-કચેરીના નિર્ણય તમારા પક્ષમાં રહેશે. આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળી શકે છે. ઘરનું વાતાવરણ ખૂબ જ સુખ-શાંતિ અને સમૃદ્ધિથી પૂર્ણ રહેશે.
પાંચમી રાશિ છે સિંહ રાશિ આ રાશિના જાતકોને તેમના કાર્યક્ષેત્ર ખૂબ જ મોટો ફાયદો મળવાનો છે. આ રાશિના જાતકોને ભગવાન શનિદેવ આ સમય દરમિયાન ખૂબ જ પ્રસન્ન રહેશે. મિત્રો આ રાશિના જાતકોને તેમના અટકેલા કાર્યો પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે.
મિત્રો છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ રાશિના જાતકોને આ સમય દરમિયાન તેમને પોતાની વાણી પર સંયમ રાખવો જોઈએ. આ સમય દરમિયાન તમારા ઘર પરિવારમાં વાદ વિવાદ થઈ શકે છે. શનિદેવની વક્રિય સ્થિતિના કારણે તમે કાર્ય ક્ષેત્રે ખૂબ જ મોટો લાભ થવા જઈ રહ્યો છે.
તુલા રાશિ તુલા રાશિના જાતકો પર શનિની સાડાસાતીનો પ્રભાવ ચાલી રહ્યો છે તેથી ગ્રહણ દરમિયાન શનિદેવના મંત્રનો જાપ કરવો જોઈએ. તુલા રાશિના જાતકોને નોકરી ન મળી રહી હોય તો ચંદ્રગ્રહણ દરમિયાન ભગવાન શનિદેવ ના મંત્ર નો જાપ કરવો જોઈએ આ મંત્રનો જાપ કરવાથી તમને ખૂબ જ મોટો લાભ થશે. તો મિત્રો આ હતી સાત રાશિઓ ચંદ્રગ્રહણ દરમિયાન માલામાલ થવાના યોગ બની રહ્યા છે.