20230725 204822

જો ઘનને ચુંબકની જેમ ખેંચવું હોય તો લક્ષ્મીજી ની પૂજામાં ક્યારેય ના રાખતા આ 5 વસ્તુઓ, તમને કરોડપતિ બનતા કોઈ ના રાખી શકે.

ધર્મદર્શન

મિત્રો અત્યાર ના સમયમાં દરેક વ્યક્તિને ધનની જરૂર પડતી હોય છે. દરેક વ્યક્તિ ધન કમાવા માટે અથાક મહેનત કરતા હોય છે.ઘણી વખત મોટાભાગની વ્યક્તિઓને તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિને પૂજા-આરાધના કરવાથી ધન સંબંધિત સમસ્યામાંથી છુટકારો મળે છે.

જ્યોતિષશાસ્ત્રમાં અનેક પ્રકારના ચમત્કારી ઉપાયો બતાવવામાં આવ્યા છે આ ઉપાયો શુદ્ધતા અને પવિત્રતા ની સાથે કરવામાં આવે તો દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી શકાય છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અને ધનને ચુંબકની જેમ ખેંચવા માટે કેટલાક ચમત્કારી ઉપાય બતાવા જઇ રહ્યા છે,

મિત્રો હિન્દુ ધર્મના દરેક પરિવારમાં નિયમિત રીતે સવાર-સાંજ દિવા અગરબત્તિ થતી હોય છે. મિત્રો ભાઈઓ વખત આપણે લક્ષ્મી માતાની પૂજા આરાધના માં એવી કેટલીક ભૂલો કરતા હોઈએ છીએ જેનો પ્રભાવ આપણા પરિવારમાં ધનને લગતી સમસ્યાઓ પર પડે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર લક્ષ્મી માતાની ચંચળ સ્વભાવના માનવામાં આવે છે.

નિયમિત રીતે માતા લક્ષ્મીને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા-અર્ચના કરવામાં આવે છે તે ઘરમાં માતા લક્ષ્મીનો હંમેશાં વાસ રહે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત પૂજા-અર્ચના માં આપણે ઘણી બધી ભૂલો કરતા હોઈએ છીએ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ પ્રકારની ભૂલ આપણે ન કરવી જોઈએ.

મિત્રો ઘણા બધા લોકો સૂર્ય ઉગી ગયા પછી ઊઠે છે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સૂર્ય ઉગી ગયા પછી ઉઠવાથી માતા લક્ષ્મીનો તમારા ઘરે વાસ રહેતો નથી. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને માતા લક્ષ્મીની પૂજા આરાધના કરવી જોઈએ.

મિત્રો નિયમિતરૂપે ઘરની સાફ સફાઈ કરવી જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ઘરની સાફ સફાઇ કર્યા વગર ઘરમાં દિવા અગરબત્તી ન કરવા જોઈએ. સૌથી પહેલા પ્રમાણે તમારા ઘરની સાફ સફાઇ કરવી જોઇએ અને પછી માતા લક્ષ્મી પૂજા અર્ચના કરવી જોઈએ. એ તો મોટાભાગના લોકો દીવો અગરબત્તી કરે છે ત્યારે દીવા વડે અગરબત્તી સળગાવે છે,

પરંતુ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દિવા દ્વારા અગરબત્તી ન સળગાવવી જોઇએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ આવી ભૂલ કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ નારાજ થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર બીજા લોકો ની નિંદા ન કરવી જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર હંમેશા દરેક વ્યક્તિને માન સન્માન થી બોલાવવા જોઈએ.

મિત્રો જ્યારે પણ તમે માતા લક્ષ્મીની પૂજા આરાધના કરું છું ત્યારે ગરીબ લોકોને જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાન-પુણ્ય કરવું જોઈએ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગરીબ લોકોને દાન-પુણ્ય કરવાથી તેનું અનેક ઘણું ફળ આપણને મળે છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે નિયમિત રૂપે સવારે વહેલા ઉઠી સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઇએ સૂર્યદેવને જળ અર્પણ કરવાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે.

તુલસીના છોડનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે તુલસીના છોડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે તુલસીનો છોડ ભગવાન શ્રીહરિ વિષ્ણુને અતિપ્રિય હોય છે તુલસીના છોડની નિયમિત રૂપે પૂજા-આરાધના કરવાથી માતા લક્ષ્મીની અસીમ કૃપા તમારા પર બનેલી રહે છે. ધન સંબંધી સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે નિયમિત રૂપે તુલસીની પૂજા આરાધના કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *