સનાતન હિન્દુ ધર્મમાં જણાવ્યા અનુસાર સવારે વહેલા ઊઠીને આ પ્રકારના કાર્યો કરવાથી ગરીબી અને દરિદ્રતા આવે છે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં સવારથી લઇને સાંજ સુધી ની દિનચર્યામાં એવા ઘણા બધા કર્યો બતાવવામાં આવે છે જેને ભુલથી પણ ન કરવા જોઈએ.
આ પ્રકારના કાર્યો સવારે વહેલા ઊઠીને કરવાથી મનુષ્યના જીવનમાં અનેક પ્રકારની નાની-મોટી સમસ્યાઓ આવતી હોય છે. પ્રાચીન ધર્મગ્રંથોમાં બ્રહ્મમુહૂર્તમાં સવારે વહેલા જાગવાનું કહેવામાં આવ્યું છે.
આપણા ઋષિમુનિઓ પ્રાચીન સમયમાં સવારે વહેલા ઊઠીને ભગવાનની પૂજા આરાધના કરતા હતા. એવું માનવામાં આવે છે કે, જે જેની સવાર સારી રહે તે વ્યક્તિ નો આખો દિવસ શુભ અને સકારાત્મક રીતે પસાર થાય છે.
હિન્દુ ધર્મમાં એવા ઘણા બધા કાર્યો બતાવવામાં આવ્યા છે જેને સવારે વહેલા ઊઠીને કરવાથી જીવનમાં શુભ સમય જોવા મળે છે. પરંતુ સવારે વહેલા ઊઠીને એવા ખરાબ કાર્યો કરવાથી જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલી અને સમસ્યાનો સામનો કરવો પડે છે. સવારે વહેલા ઊઠીને આ પ્રકારના કાર્યો કરવાથી જીવનમાં દુઃખ દરિદ્રતા અને ગરીબી આવે છે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર એવા કેટલાક કામ બતાવવા જઈ રહ્યા છીએ. તો સવારે વહેલા ઊઠીને ભુલથી પણ ન કરવા જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના કાર્યો સવારે ઊઠીને કરવાથી આખો દિવસ ખરાબ જાય છે.
સનાતન હિન્દુ ધર્મમાં સવારે વહેલા બ્રહ્મમુહૂર્તમાં જાગવાની વાત કહેવામાં આવી છે. પ્રાચીન સમયમાં આપણા ઋષિમુનિઓ સવારે વહેલા બ્રાહ્મમુહૂર્તમાં જાગી ને પોતાની દિનચર્યા ની શરૂઆત કરતા હતા.
આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સવારે વહેલા ઉઠવાથી સ્વાસ્થ્યને લગતા અનેક પ્રકારના ફાયદા જોવા મળે છે. સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે સવારે વહેલા બ્રહ્મમુહૂર્તમાં જાગીને યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ.
મોટા ભાગના વ્યક્તિઓ સવારે વહેલા ઊઠીને ઘર-પરિવારમાં લડાઈ ઝઘડા કરતા હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સવારે વહેલા ઊઠીને લડાઈ-ઝઘડા કરવાથી આખો દિવસ માનસિક તણાવનો સામનો કરવો પડે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સવારે વહેલા ઊઠીને હંમેશાં સકારાત્મક વિચારો કરવા જોઈએ. સકારાત્મક વિચારો કરવાથી આપણો આખો દિવસ સકારાત્મક રીતે પસાર થાય છે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં સવારે વહેલા ઊઠીને ગંગા સ્નાન કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગંગાસ્નાન કરવાથી જન્મો જનમ ના પાપ દૂર થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સવારે વહેલા ઊઠીને પોતાના ઇષ્ટદેવને વિધિવત રીતે પૂજા-અર્ચના કરવી જોઈએ. નિયમિત રીતે સૂર્ય દેવને જળ અર્પણ કરવું જોઇએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સૂર્ય દેવને જળ અર્પણ કરવાથી વ્યક્તિની દરેક મનોકામના અને ઈચ્છા પૂરી થાય છે.
મોટા ભાગના વ્યક્તિઓ સવારે વહેલા ઊઠીને પોતાનો ચહેરો દર્પણમાં જુએ છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સવારે વહેલા ઊઠીને દર્પણમાં પોતાનો ચહેરો ન જોવો જોઈએ. આવું કરવું અશુભ માનવામાં આવે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સવારે વહેલા ઊઠીને પોતાના હાથની હથેળી ના દર્શન કરવા જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આપણા હાથની હથેળીમાં માતા લક્ષ્મી સરસ્વતી અને ભગવાન શ્રી કૃષ્ણનો વાસ હોય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સવારે વહેલા ઊઠીને ધરતીમાતાને પ્રણામ કરવા જોઈએ. અને તમારો આખો દિવસ સારો રહે તેના માટે પ્રાર્થના કરવી જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સવારે વહેલા ઊઠીને આ પ્રકારના શુભ કાર્યો કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.