શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સૂર્યાસ્ત પછી મહિલાઓએ કેટલાક કામ ન કરવા જોઈએ. આપણા વડીલો દ્વારા આપણને શીખવવામાં આવ્યું છે કે કેટલાક કાર્યો મહિલાઓ દ્વારા સૂર્યાસ્ત પછી ક્યારેય પણ ન કરવા જોઈએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવે છે કે, અમુક એવા કામ સૂર્યાસ્ત પછી કરવાથી ભગવાન આપણા પર ખૂબ જ નારાજ થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના કાર્યો સૂર્યાસ્ત પછી કરવાથી અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જો તમે સૂર્યાસ્ત પછી જો તમે એવા કાર્ય કરો છો તમારા ઘરમાં ગરીબાઈ અને દરિદ્રતા આવે છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને એવા ચાર કામ જણાવીશું જે તમારે સૂર્યાસ્ત પછી ક્યારેય પણ ન કરવા જોઈએ.
જો તમે આ કામ સૂર્યાસ્ત પછી કરો છો તો તમારા ઘર પરિવારમાં દુઃખ દરિદ્રતા આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સૂર્યાસ્ત પછી અન્ય કોઈ વ્યક્તિને દૂધ દહીં અથવા તો કોઈ પણ સફેદ વસ્તુ દાનમાં ન આપવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સફેદ વસ્તુમાં ચંદ્ર નો વાસ રહેલો હોય છે.
જો તમે સાંજના સમયે આ વસ્તુ કોઈ બીજા વ્યક્તિને આપો છો તો તમારી જન્મકુંડળીમાં ચંદ્ર ગ્રહ નબળો થઈ જાય છે. તો મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સૂર્યાસ્ત પછી ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને દૂધ દહીં છાશ જે સફેદ વસ્તુઓ ન આપવી જોઈએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સૂર્યાસ્ત સમયે અથવા તો સૂર્યાસ્ત પછી ક્યારેય પણ પથારીમાં બેસીને ભોજન ન કરવું જોઈએ. સૂર્યાસ્ત પછી પથારીમાં બેસીને ભોજન કરવાથી તમારા પર નકારાત્મક શક્તિઓ હાવી થઈ જાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સૂર્યાસ્ત સમયે અથવા તો સૂર્યાસ્ત પછી પથારીમાં બેસીને ભોજન કરવાથી તમારા ઘર પરિવારમાં ધન અને અન્નની કોઈ કમી રહી છે. મિત્રો ઘણી બધી મહિલાઓ સૂર્યાસ્ત સમય અથવા તો સૂર્યાસ્ત પછી ઘરમાં સફાઈ કરતી હોય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ક્યારેય પણ ઘરની સફાઈ સૂર્યાસ્ત પછી ન કરવી જોઈએ. સૂર્યાસ્ત પછી ઘરમાં સાફ-સફાઈ કરવામાં આવે તો ઘર-પરિવારમાં દુઃખ દરિદ્રતા આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ પ્રકારનું કાર્ય સૂર્યાસ્ત પછી કરવામાં આવે તો ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીના છોડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સૂર્યાસ્ત પછી ક્યારેય પણ તુલસીના પાન ન તોડવા જોઈએ.
મિત્રો એવું માનવામાં આવે છે કે, તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. જેથી કરીને સૂર્યાસ્ત સમયે અથવા તો સૂર્યાસ્ત પછી તુલસીના પાન તોડવા થી માતા લક્ષ્મી ખૂબ જ નારાજ થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના કાર્યો ભૂલથી પણ સાંજના સમયે ન કરવા જોઈએ.