અત્યારના સમયમાં દરેક મનુષ્યના જીવનમાં અનેક પ્રકારની નાની-મોટી સમસ્યાઓ આવતી હોય છે. આ દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે વ્યક્તિ અનેક પ્રકારના ચમત્કારી ઉપાયો કરતો હોય છે.
મોટાભાગની મહિલાઓ દ્વારા જાણતા અજાણતા જ તેમના ઘર પરિવારમાં એવી ઘણી બધી ભૂલો થતી હોય છે તેનો નકારાત્મક પ્રભાવ તેમના ઘર પરિવારમાં જોવા મળે છે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં મંદિરનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દરેક ઘર પરિવારમાં એક ઘર મંદિર અવશ્ય હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પૂજાસ્થાન આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. પ્રાચીન સમયથી હિન્દુ ધર્મમાં ઘરમાં પૂજા સ્થાન બનાવવા નું વિધાન રહેલું છે.
મિત્ર પૂજાસ્થાનમાં બેસીને આપણે નિયમિતરીતે ભગવાનની પૂજા આરાધના કરીએ છીએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પૂજા સ્થાનમાં થી આખા ઘર પરિવારમાં ઈશ્વરની કૃપા વરસતી રહે છે.
મોટા ભાગના વ્યક્તિઓ પૂજાસ્થાનમાં એવી ઘણી બધી વસ્તુઓ ઓળખતા હોય છે જેનો નકારાત્મક પ્રભાવ તેમના ઘર પરિવારમાં જોવા મળે છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર પૂજા સ્થાનમાં એવી કેટલીક વસ્તુઓ વસ્તુઓ રાખવી જોઈએ જેના કારણે ઘર-પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે.
આજના આ લેખમાં અમે તમને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર એવી કેટલીક વસ્તુઓ બતાવો જઈ રહ્યા છીએ જેને તમારે પૂજાસ્થાનમાં અવશ્ય રાખવી જોઈએ.
અત્યારના સમયમાં દરેક મનુષ્ય પોતાના જીવનમાં અઢળક ધનસંપત્તિ મેળવવા માંગે છે. મોટાભાગના વ્યક્તિઓએ તેમના જીવનમાં ખૂબ પૈસા કમાય છે પરંતુ તેમની પાસે પૈસા ટકતા નથી. દરેક પ્રકારની સમસ્યા પાછળ ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા અને વાસ્તુદોષ જવાબદાર હોય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે ઘરમાં પૂજાસ્થાન ની યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં આવે તે ઘર-પરિવારમાં હંમેશાં સકારાત્મક વાતાવરણ બનેલું રહે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મહિલાઓ તેમના પૂજાસ્થાનમાં એવી કેટલીક શુભ વસ્તુઓ જરૂર રાખવી જોઈએ મહિલાઓ દ્વારા આ પ્રકારની શુભ વસ્તુઓ ઘરમાં રાખવાથી તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળે છે.
વાસ્તુશાસ્ત્રમાં મોર પંખ નું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. મોર પંખ ભગવાન શ્રીકૃષ્ણને અતિપ્રિય હોય છે. ભગવાન શ્રીકૃષ્ણ પોતાના મુગટ ઉપર મોરપંખ ધારણ કરેલું રાખે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પૂજા સ્થાનમાં હંમેશા મોર પંખ અવશ્ય રાખવો જોઈએ એવું માનવામાં આવે છે કે મોર પંખ ઘરમાં રાખવાથી લડાઈ ઝઘડા અને કંકાસ દૂર થાય છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મોર પંખ ઘરમાં રાખવાથી હંમેશાં સકારાત્મક વાતાવરણ બનેલું રહે છે. પૂજાસ્થાનમાં મોર પંખ રાખવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા બનેલી રહે છે.
હિન્દુ ધર્મમાં ગંગાજળ અને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. મોટા ભાગના વ્યક્તિઓ પોતાના ઘરમાં સમય અંતરે ગંગાજળનો છંટકાવ કરતા હોય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગંગાજળનો છંટકાવ કરવાથી ઘરમાં રહેલ દરેક પ્રકાર ની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર પૂજા સ્થાનમાં ગંગાજળ રાખવાથી તેનો શુભ પ્રભાવ જોવા મળે છે. વાસ્તુ દોષ ના પ્રભાવ થી છુટકારો મેળવવા માટે પૂજાસ્થાનમાં ગંગાજળ અવશ્ય રાખવું જોઈએ.
પૂજાસ્થાનમાં ગંગાજળ રાખવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ પ્રકારની શુભ વસ્તુઓ પૂજાસ્થાનમાં રાખવામાં આવે તો તેનો સકારાત્મક પ્રભાવ ઘર-પરિવારમાં જોવા મળે છે.