મિત્રો ઘણા બધા લોકોના હાથમાં અને ગળામાં રત્નો વાળી વીંટી જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં રત્ન નું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. દરેક વ્યક્તિ અલગ અલગ રંગના અને અલગ-અલગ પ્રકારના રત્નો ધારણ કરતા હોય છે આ બધા જ પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે.
મિત્રો આપણે ઘણા બધા લોકોના હાથમાં કાચબા વાળી વીંટી પહેરેલી જોઈ હશે. મોટાભાગના લોકો કાચબા વાળી વીંટી દેખાદેખીથી પહેરતા હોય છે અને ઘણા લોકો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ વીંટી ધારણ કરતા હોય છે આજના આ લેખમાં અમે તમને કાચબાની વીંટી શા માટે પહેરવામાં આવે છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
વાસ્તુશાસ્ત્રમાં એવા ઘણા બધા ચમત્કારિક ઉપાય અને નિયમો બતાવવામાં આવ્યા છે. આ બધા જ નિયમો અને ચમત્કારી ઉપાયો કરીને આપણે આપણા જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકીએ છીએ મિત્રો અત્યારના સમયમાં દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે સખત મહેનત કરે છે.
પરંતુ મહેનત કરવા છતાં પણ તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી આ બધી જ મુશ્કેલીઓ પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કાચબો પાણીમાં રહે છે અને તે સકારાત્મકતા અને ઉન્નતી નું કારણ માનવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કાચબાની ભગવાન શ્રી વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. સમુદ્રમંથનની પૌરાણિક કથા અનુસાર કાચબો સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયો હતો. જેથી કરીને વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કાચબા ની વીંટી ધારણ કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ બનેલા રહે છે.
વાસ્તુશાસ્ત્ર માં કાચબા ને શુભ માનવામાં આવે છે અને કાચબાની વીંટી ને ધારણ કરવી તે પણ શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કાચબા ની વીંટી ધારણ કરવાથી વ્યક્તિની જન્મકુંડળીમાં અનેક પ્રકારના દોષ શાંત થાય છે. કાચબા વાળી વીંટી ધારણ કરવાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
જ્યોતિષશાસ્ત્રની વાસ્તુશાસ્ત્રમાં કાચબાને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જમણા હાથની મધ્ય અથવા તો તર્જની આંગળીમાં કાચબા વાળી વીંટી ધારણ કરવી જોઈએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કાચબા વાળી વીંટી પહેરવા માટે શુક્રવારનો દિવસ શુભ માનવામાં આવે છે શુક્રવારના દિવસે કાચબા વાળી વીંટી ધારણ કરવાથી ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર શુક્રવારના દિવસે કાચબા વાળી વીંટી ને માતા લક્ષ્મીની ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં રાખવી જોઈએ,
ત્યારબાદ તેની વિધિવત રીતે પૂજા આરાધના કરવી જોઈએ ત્યાર પછી આવી તેને ધારણ કરવાથી તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મળે છે. મોટા ભાગના વ્યક્તિઓ કાચબા વાળી વીંટી ધારણ કરે છે પરંતુ આ વીંટી ધારણ કરવાની યોગ્ય રીતે તેમને ખબર હોતી નથી,
જેના કારણે તેમના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલી અને સમસ્યાઓ આવતી હોય છે જેથી કરીને વાસ્તુશાસ્ત્ર અનુસાર કાચબા વાળી વીંટી ધારણ કરવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જ્યારે તમે કાચબા વાળી વીંટી ધારણ કરો છો ક્યારે કાચબા નું મુખ હંમેશા ધારણ કરનાર વ્યક્તિના સામે હોવુ જોઈએ.
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કાચબા વાળી વીંટી સામાન્ય રીતે ચાંદીની ધાતુમાં બનેલી હોવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કાચબા વાળી વીંટી ધારણ કરવાથી વ્યક્તિના જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કાચબા વાળી વીંટી ધારણ કરવાથી તમારા ઘર પરિવારમાં લડાઈ ઝઘડા અને કલેશ થતાં દૂર થઈ જશે.
તમારા જીવનમાં આવનાર આર્થિક સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કાચબા વાળી વીંટી ધારણ કરી દીધી. આ વીંટી ધારણ કરવાથી ઘર-પરિવારમાં સુખ-શાંતિ બની રહેશર.