IMG 20210712 WA0000

શા માટે કાઢવામાં આવે છે જગન્નાથજીની રથયાત્રા. જાણો પાપોથી મુક્તિ મેળવવાનો મહાઉપાય.

Religious

મિત્રો આજના આ લેખમાં અમે તમને જગન્નાથ યાત્રા ની વિશેષતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો દર વર્ષે જગન્નાથ યાત્રા અષાઢ મહિનાની બીજની તિથિએ
નીકારવામાં આવે છે. તો મિત્રો આ વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની બીજ ની તિથિ 20 જૂન ના દિવસે છે.

મિત્રો આજના આ લેખમાં અમે તમને જગન્નાથ Rathyatra ના મહત્વ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો જગન્નાથની યાત્રા ૨૦ જૂન ના દિવસે શરૂ થશે. મિત્રો રથયાત્રાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપ સ્વામી જગન્નાથ,

તેમના મોટા ભાઈ બલભદ્ર અને તેમના બહેન સુભદ્રા આ ત્રણેય લાકડા થી બનાવેલ અદભૂત અને સૌંદર્ય રથમાં બેસીને પૂરીના જગન્નાથ મંદિરથી બેસીને પુંડિચા મંદિર સુધી જશે. મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મનોકામનાની પૂર્તિ માટે ભગવાન જગન્નાથની આરાધના ખૂબ જ પાવરફૂલ માનવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે. કે ભગવાન જગન્નાથ દરેક ભક્તોની મનોકામના જલ્દી પૂરી કરે છે. મિત્રો જ્યારે જગન્નાથ રથયાત્રા નીકાળવામાં આવે છે. ત્યારે દેશ અને દુનિયાના અનેક લોકો તેમાં ભાગ લેવા માટે આવે છે. અને યાત્રા ના દર્શન કરવા માટે આવે છે.

મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભગવાન જગન્નાથ યાત્રા ના જે દર્શન કરશે અથવા તો ભગવાન જગન્નાથ મહારાજના રથ ને જે ખેંચશે તો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના વ્યક્તિઓ ના પાપ દૂર થશે. અને તેમને મોક્ષની પ્રાપ્તિ થશે. આ કારણથી જ ભગવાન જગન્નાથ યાત્રામાં લોકો દુર દુરથી આવે છે.

મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ૧૨ જુલાઈએ તમારા ઘરમાં જ રથયાત્રાના ચિત્રની સ્થાપના કરવી જોઈએ, અને વિશેષ કરીને તેની પૂજા કરવી જોઈએ. અને રથયાત્રાના દર્શન કરવા જોઈએ.

ત્યારબાદ ભગવાન જગન્નાથની આરતી કરવાની છે અને તેમને ભોગ અર્પણ કરવાનો છે. અને સાથે જ સાચા મનથી ભગવાન જગન્નાથની પ્રાર્થના કરવાની છે.

મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના ટીવીના માધ્યમથી અવશ્ય દર્શન કરવા જોઈએ. આમ કરવાથી ભગવાન Jagannath તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે.

મિત્રો ભગવાન જગન્નાથના રથયાત્રાના દિવસે આ ઉપાય કરવાથી જીવનમાં કુંડલી પ્રાપ્તિ થાય છે અને આપણી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને Share ના કરી હોય તો હમણાં જ Share કરી દો.