20210410 162303

ઘરની સ્ત્રીઓએ ક્યારેય ના કરવા આ કામ નહીતો ઘરમાં આવશે ભયંકર ગરીબી..

ધાર્મિક

મિત્રો સ્ત્રી એ ઘરમાં લક્ષ્મીનો અવતાર માનવા આવે છે. હોય છે પરંતુ ઘરમાં સ્ત્રી એ અમુક કામ ન કરવા જોઇએ જેથી ઘરમા દુખ અને દરિદ્રતા વધે પ્રાચીન સમયથી જ ઘરની વહુ ને લક્ષ્મી માનવામા આવે છે, એવુ કહેવાય છે કોઇપણ સ્ત્રી ઈચ્છે તે ઘરને સ્વર્ગ બનાવે છે અને ઇચ્છે તો નર્ક બનાવે છે.

આપણા શાસ્ત્રમા સ્ત્રીઓ ની કેટલીક આદતો વિશે જણાવ્યું છે તેના વિશે ઘરમા ગરીબી આવી શેક છે અને ઘણી આદતો એવી પણ છે જે ઘરમા સુખ સમૃદ્ધિ લાવે છે તો મિત્રો ચલો આજના આ લેખમા જાણીએ મહિલા કયા કામ કરવા જોઈએ અને કયા કામ ન કરવા જોઇએ.

મિત્રો સાવરણી ને પગ લગાવવો મિત્રો જે ઘરની સ્ત્રીઓ પગેથી કચરો વાળે છે અથવા તો પગ વડે સાવરણીને ધકો મારે છે એવા ઘરમાં લક્ષ્મીનો વાસ નથી થતો એના ઘરમા હંમેશા ગરીબી છવાયેલી રહે છે. તો દરેક ઘરની મહિલાએ ક્યારે પણ આ કામ ન કરવું.

મિત્રો અમુક સ્ત્રીઓ ની આદત હોય છે એઠા વાસણ ચુલા પર મૂકીને સુઈ જાય છે તો આવા ઘરમાં દેવી લક્ષ્મીજી ક્યારેય નથી આવતા અને તે ગરીબી અને દુઃખનું કારણ બને છે માટે ચૂલા ઉપર રાત્રે એઠા વાસણ ન મુકી રખાવા. અને રાત્રે જમ્યા બાદ તરત જ વાસણ ધોઈ લેવા.

જે ઘરની મહિલાઓ ઘરના દરવાજાને પાટુ મારીને ખોલે છે, અથવા તો બંધ કરે છે તો એવા ઘરમાં પણ ધનની દેવી લક્ષ્મીજી નારાજ થઈ જાય છે, તો તમારા ઘરમા પણ જો આવુ થયુ હોય તો તરત જ તેને રોકો. અને સારી રીતે ઘરનો દરવાજો ખોલો અને બંધ કરો. જેથી તમારા ઘરમાં લક્ષ્મી આવે.

મિત્રો ઘરના ઉંબરે બેસીને ભોજન ના કરવુ, જો તમારા ઘરના કોઇ મહિલા ઘરના ઉંબરે બેસીને ભોજન કરે છે તો તે ઘરની બરબાદી નુ કારણ બને છે હિંદુ શાસ્ત્રમાં તેને ખૂબ જ અશુભ માનવામા આવે છે. તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું જેથી તમારા ઘરમાં ધનની દેવી લક્ષમીજી પધારે અને ઘરમાં ઘન લાવે.

જે મહિલાઓ રાત્રે એઠા વાસણ રસોડા મા મુકી રાખી છે તો એ ગરીબીને નોતરું આપે છે માટે ઘરમાં એઠા વાસણ ઘરમાં રાત્રે ન રહેવા જોઇએ, અને જમીને તરત જ જમ્યા બાદ વાસણ ધોઈ લેવા જેથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે અને ખુદ માં લક્ષમીજી તમારા ઘર પર ઘન વર્ષો કરે.

ઘરમાં અઠવાડિયામા એક વાર સમુદ્ર નમક થી પોતું લગાવવું આવુ કરવાથી ઘરમાં ધન વધે છે, જે ઘરની મહિલાઓ સવારે બદલે સાંજે ઘરમાં કચરો વાળે છે એ ઘરમા ગરીબી આવે છે માટે એ આદત છોડી દો, અને ખાસ તો રાત્રે દિવા બત્તી કરવાના સમયે ક્યારે પણ કચરો ઘરની બહાર ન કાઢો નહીં તો કંગાળ બની જશો.

જો તમે આવી જ અવનવી વાતો જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો.