20230715 084303

હવે કરોડપતિ બનવાનું સપનું નહીં રહે અધૂરું… આ મહિનો પૂરો થતાં આ ત્રણ રાશિના લોકો બનશે ધનવાન.

ધર્મદર્શન

મેષ – નોકરી શોધતા લોકોના પ્રયત્નો સફળ થશે. શેર માર્કેટ અને રોકાણ સંબંધિત કામ કરતા લોકોને લાભ થવાનો છે. આ સમય દરમિયાન કરેલી યાત્રા લાભદાયક રહેશે. કોઈ સમસ્યા હતી જે હવે હલ થવાની છે.

આ સમય દરમિયાન સ્વાસ્થ્યની કાળજી રાખવી અન્યથા તકલીફ થઈ શકે છે. આ સમય દરમિયાન વાણી પર કાબૂ રાખવો. કિંમતી વસ્તુઓને સંભાળીને રાખવી અન્યથા તે ખોવાઈ શકે છે.

વૃષભ – કારણ વિનાના વિવાદ કરવાને બદલે પોતાના કાર્યો પર ધ્યાન આપવું. કાર્યસ્થળ પર હાથમાં લીધેલી યોજનામાં સફળતા મળી શકે છે. નાણાકીય લેતીદેતીમાં સાવધાની રાખવી. કોઈ વ્યક્તિ ની વાતો માં આવી ને વિચાર્યા વિના નિર્ણય લેવો નહીં.

પરિવારના કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે અને પૈસા ખર્ચાઈ શકે છે. આ સમય દરમ્યાન વેપાર સારો ચાલશે. આવકમાં વધારો થશે. આ સમય દરમિયાન ચિંતા પણ વધી શકે છે. ઉતાવળમાં નિર્ણય કરવાનું ટાળવું.

મિથુન – કામ બાબતે કરેલી યાત્રા લાભકારક રહેશે. ઉધાર આપેલા પૈસા પરત મળી શકે છે. આવકમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. વેપારમાં વધારો થશે. શેર માર્કેટ સાથે જોડાયેલા લોકોને લાભ મળવાનો છે. નોકરીમાં પ્રભાવ વધશે. વિરોધીઓ સક્રિય રહેશે તેથી સાવધાની રાખવી જરૂરી. પારિવારિક જીવનમાં ચિંતા આવી શકે છે.

કર્ક – નકારાત્મક લોકો ખોટું કાર્ય કરવા ઉશ્કેરી શકે છે. આર્થિક વૃદ્ધિ માટે કોઈ નિર્ણય કરી શકો છો. વેપારીઓને લાભ થઈ શકે છે. કાર્યસ્થળ પર થી બદલી થવાની સંભાવના છે. નવું કાર્ય શરૂ કરી શકાય છે.

કોઈ વ્યક્તિ પાસેથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે. સમાજમાં માન સન્માનમાં વધારો થશે. ઉતાવળમાં નિર્ણય ન કરવો. થાક અને નબળાઈ અનુભવી શકો છો.

સિંહ – ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે અને તેમાં ભાગ પણ લઈ શકો છો. તમે પરિવાર સાથે તીર્થયાત્રા કરવાનું આયોજન કરી શકો છો. કાયદાકીય બાબતોમાં સાવધાની રાખવી. વેપાર વ્યવસાયમાં લાભ થશે.

રોકાણ ફળદાયી નીવડશે. ધંધામાં પાટનરનો સહયોગ મળશે. નકારાત્મક લોકોથી સાવધાન રહેવું. નોકરીમાં પ્રમોશન મળી શકે છે.

કન્યા – કોઈની વાત સાંભળીને નાની વાતને વધારે મહત્વ ન આપવું. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. ઇજા થવાની શક્યતા છે. નાણાકીય લેવડદેવડમાં ઉતાવળ ન કરવી. કીમતી વસ્તુઓ ને સાચવીને રાખવી.

તમારા મહત્ત્વના કાર્યો વિઘ્ન વિના પૂરા થશે. જોકે પરિવારમાં કોઈ વાતને લઈને ચિંતા ઉદભવી શકે છે. કોઈની ખોટી વાતો પર ધ્યાન આપવું નહીં. આવકમાં વધારો થશે.

તુલા – કોર્ટ-કચેરીના કામોમાં લાભ થવાનો છે. પરિવારમાં ખુશીઓ વધશે. લગ્ન નક્કી થવાની સંભાવના દેખાઈ રહી છે. વેપારીઓના વેપારનો વિસ્તાર થશે. આ સમય દરમ્યાન જોખમ હોય તેવા કાર્યો કરવાનું ટાળવું. જમીન-મકાનના પ્રશ્નોમાં ભાઈનો સહયોગ પ્રાપ્ત થશે. કોઈ વાતને લઈને ચિંતા રહી શકે છે. નોકરીમાં પ્રમોશનની શક્યતા છે.

વૃશ્ચિક – ભૌતિક સુખનાં સાધનો ઉપર ખર્ચ થઈ શકે છે. કીમતી વસ્તુઓની સંભાળ રાખવી. સંપત્તિમાંથી લાભ પ્રાપ્ત થશે. પ્રગતિના માર્ગે ખુલતા દેખાય છે. રોજગારીના પ્રયત્નો સફળ થશે. આ સમયનો ભરપુર લાભ લેવો. દરેક જગ્યાએથી સફળતા પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. મનમાં પ્રસન્નતા રહેશે.

ધન – કાયદાકીય અડચણો ઊભી થઈ શકે છે. જોખમ હોય તેવા કાર્યો કરવાથી બચવું. મનમાં કોઈ વાતને લઈને બેચેની રહેશે. કામના સ્થળે દોડધામ થઈ શકે છે. રચનાત્મક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. મિત્રો સાથે પિકનિકનો આનંદ માણી શકો છો.

જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. નોકરીમાં તમારો ઉપરી અધિકારી તમારાથી ખુશ રહેશે. નોકરી શોધતા લોકોને પણ સારી તક મળી શકે છે.

મકર – અણધારી કોઈ મોટી સમસ્યા સર્જાઇ શકે છે. કિંમતી વસ્તુઓ ને સંભાળી ને રાખો. કારણ વિના કોઇ વિવાદ ને મહત્વ ન આપવું. તમને પરિવારમાંથી કોઈ ખરાબ સમાચાર સાંભળવા મળી શકે છે. કોઈ પણ કાર્ય કરતી વખતે ધીરજ રાખવી. મહેનતનું ફળ મળશે. જોકે લાભના અવસર દૂર જતાં જણાય. કોઈ વાતને લઈને માનસિક ચિંતા વધશે.

કુંભ – માન સન્માનમાં વધારો થશે. મુશ્કેલ સમયમાં મિત્રો સહયોગ આપશે. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું. વેપાર લાભકારક રહેશે. રોકાણ સારું ફળ આપશે. જરૂરી વસ્તુઓ પર ખર્ચો વધી શકે છે. ઘરમાં સુખ-શાંતિ રહેશે. કોઈપણ વ્યક્તિ સાથે સંબંધ બગાડવો નહીં.

મીન – કાર્યસ્થળ પર સફળતા મળવાથી ઉત્સાહમાં વધારો થાય. ઘરમાં પણ કોઈ ખુશીના સમાચાર મળી શકે છે. સામાજિક કાર્યોમાં સન્માનમાં વધારો થશે. કોઈપણ નિર્ણય લેતા પહેલા બુદ્ધિપૂર્વક વિચાર કરવો. પાર્ટનરશીપમાં વેપાર કરતા લોકોને લાભ પ્રાપ્ત થશે. નોકરીમાં પ્રમોશનની શક્યતા દેખાઈ રહી છે. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *