મિત્રો જન્માષ્ટમી ભગવાન કૃષ્ણનો અતિ પવિત્ર તહેવાર માનવામાં આવે છે. મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર એક હજાર વર્ષો પછી આવનાર જન્માષ્ટમી પર અદભુત સંયોગ નિર્માણ થવા જઇ રહ્યું છે. આ સમય દરમિયાન સર્વસિદ્ધિ યોગ, ગજકેસરી યોગ, રવીયોગ નું નિર્માણ થવા જઇ રહ્યું છે.
મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આવનાર સમયમાં એવી 5 રાશિ ઓ છે જેમનું કિસ્મત બદલવા જઈ રહ્યું છે. મિત્રો આવનારા સમયમાં આ પાંચ રાશિ પર માતા લક્ષ્મી નો પ્રભાવ રહેશે આ રાશિના જાતકો પર તેમના જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થશે. મિત્રો આવનાર સમયમાં આ રાશિના જાતકો કરોડપતિ બની શકે છે.
મિત્રો હિન્દુ સંસ્કૃતિમાં જનમાષ્ટમી ખૂબ જ પવિત્ર તહેવાર માનવામાં આવે છે. મિત્રો આ દિવસને કૃષ્ણ જન્મોત્સવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો આ દિવસે ભગવાન કૃષ્ણના ભક્તો ભગવાન ના બાળ સ્વરૂપ ની વિશેષ પૂજા આરાધના કરે છે. મિત્રો જન્માષ્ટમીના દિવસે ભક્તો એક દિવસનો ઉપવાસ કરે છે અને ભગવાન કૃષ્ણ ની પૂજા-અર્ચના કરે છે.
મિત્ર શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભગવાન કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવા માટે જન્માષ્ટમીના દિવસે તમારે ભગવાન શ્રીકૃષ્ણના બાળ રૂપની પૂજા-આરાધના કરવી જોઈએ. ભગવાન કૃષ્ણને ગાય માતા ખૂબ જ પસંદ છે. જેથી કરીને જન્માષ્ટમીના દિવસે ગાય માતાની વિશેષ પૂજા-અર્ચના કરવી જોઈએ.
મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મેષ રાશિના જાતકો માટે જન્માષ્ટમી પછી ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. આ રાશિના જાતકોને આવનાર સમયમાં ભગવાન કૃષ્ણની કૃપા પ્રાપ્ત થઈ શકે છે જન્માષ્ટમી પછી મેષ રાશિના જાતકોના જીવનમાં ખૂબ જ મોટા સંયોગ બની રહ્યો છે.
હજારો વર્ષ પછી આ સંયોગ બનવાના કારણે ધન સંબંધિત બધી જ સમસ્યાઓ દૂર થશે. સમાજમાં માન-સન્માન વધશે. ધંધા વ્યવસાયમાં પ્રગતિ જોવા મળશે. આ રાશિના જાતકો આવનાર સમયમાં ભૌતિક સુખ મેળવી શકે છે. બીજી રાશિ છે મિથુન. આ સમય દરમિયાન આ રાશિના જાતકોએ સાત્વિક ભોજન લેવું જોઈએ.
આ રાશિના જાતકોને ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે. અપાર ધનની પ્રાપ્તિ કરી શકે છે. આ રાશિના જાતકોએ લીધેલા કરજ ઓછા આપી શકે છે. આવનાર સમયમાં ભગવાન કૃષ્ણની અપાર કૃપા દ્રષ્ટિ થી નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ જોવા મળી શકે છે. આ રાશિ ના જાતકોના જીવન માંથી ગરીબી અને દરિદ્રતા દૂર થશે.
તુલા રાશિના જાતકોને આવનાર સમય સારો રહેશે. આ રાશિના જાતકોનો સમય સારો રહેશે. આ રાશિના જાતકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિમાં વધારો થઇ શકે છે. નોકરી અને વ્યવસાય ના કાર્યોમાં સફળતા મળશે. આ રાશિના જાતકો આવનાર સમયમાં અચાનક ધન મેળવી શકે છે.
ભગવાન કૃષ્ણની આપાર કૃપાદૃષ્ટિ કન્યા રાશિના જાતકો નો આવનારો સમય સારો આવી રહ્યો છે. આ રાશિના જાતકો આવનાર સમયમાં નવા કાર્ય કરી શકશે. ધંધા વ્યવસાયમાં પ્રગતિ થશે. આ રાશિના જાતકો નવી વસ્તુઓ ખરીદી શકે છે. આ રાશિના જાતકોની દરેક ઈચ્છાઓ આવનાર સમયમાં પૂર્ણ થઇ શકે છે.
આ રાશિના જાતકોને જન્માષ્ટમી પછી ભગવાન કૃષ્ણની અપાર દ્રષ્ટિ પ્રાપ્ત થશે. ભગવાન કૃષ્ણની કૃપા થી મકર રાશિના જાતકોના જીવનમાં સારો સમય આવી રહ્યો છે. નોકરી-ધંધામાં પ્રગતિ જોવા મળી શકે છે. આ રાશિના જાતકો ની આર્થિક સમસ્યા આવનાર સમયમાં પૂરી થશે.
આવનાર સમયમાં આ રાશિના જાતકોને આવકમાં વધારો જોવા મળી શકે છે. આ રાશિના જાતકોને આવનાર સમયમાં આર્થિક ધનલાભ થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જન્માષ્ટમી પછી આ રાશિના જાતકો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે.