વાસ્તુશાસ્ત્રમાં ઘણા બધા ચમત્કારિક ઉપાયો બતાવવામાં આવ્યા છે જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. મિત્રો અત્યાર ના સમયમાં મોટા ભાગના વ્યક્તિઓ અનેક પ્રકારની આર્થિક શારીરિક અને સામાજિક સમસ્યાઓથી પીડાતા હોય છે.
મોટાભાગના વ્યક્તિઓના ઘર-પરિવારમાં લડાઈ ઝઘડા અને કંકાસ થતો હોય છે. મોટા ભાગના વ્યક્તિઓ તેમના કાર્યક્ષેત્રમાં અઢળક ધનસંપત્તિ કમાય છે પરંતુ તેમની પાસે પૈસા ટકતા નથી.
મિત્રો અત્યાર ના સમયમાં દરેક વ્યક્તિ પોતાના પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે સખત મહેનત કરે છે પરંતુ તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી. આ દરેક પ્રકારની સમસ્યા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે.
મિત્રો મોટાભાગના વ્યક્તિઓએ પોતાના પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે કર્જ લેતા હોય છે પરંતુ સમયસર ન ચૂકવી શકવાને કારણે દેવામાં ડૂબી જતા હોય છે.
મિત્રો ઘણી વખત નકારાત્મક ઉર્જા અને ખરાબ શક્તિઓ ના પ્રભાવથી મોટાભાગના વ્યક્તિઓના જીવનમાં અનેક પ્રકારની ધન સંબંધી સમસ્યાઓ આવતી હોય છે.
આ દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે આજના આ લેખમાં અમે તમને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શુક્રવારના દિવસે તમારા પાકીટમાં એવી કઈ વસ્તુ રાખવી જોઈએ જેના પ્રભાવથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આજે અમે તમને એવી પાંચ વસ્તુઓ બતાવવા જઈ રહ્યા છીએ જેમાંથી કોઈપણ એક વસ્તુ શુક્રવારના દિવસે જો તમે તમારા પાકીટમાં રાખો છો તો ધન આવવાના બધા જ રસ્તા ખુલી જાય છે.
મિત્રો ઘણી વખત જાણતા અજાણતા જ આપણે આપણા પાકીટમાં એવી ઘણી બધી વસ્તુઓ રાખી દેતા હોઈએ છીએ જે નકારાત્મક પ્રભાવ આપણા આર્થિક જીવન ઉપર પડે છે. મિત્રો અત્યારના સમયમાં દરેક વ્યક્તિ ધન કમાવવાની ઇચ્છા રાખે છે.
વાસ્તુશાસ્ત્રમાં એવા ઘણા બધા ચમત્કારિક ઉપાયો બતાવવામાં આવ્યા છે જેને યોગ્ય રીતે કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
ગુરુવાર નો દિવસ માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુ નો પવિત્ર દિવસ માનવામાં આવે છે. ગુરુવારના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા-અર્ચના કરવાથી જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ગુરુવાર ના દિવસે જો તમે તમારા પર્સમાં આ 5 વસ્તુ માંથી કોઈપણ એક વસ્તુ રાખો છો તો તમારા જીવનમાં આવનાર ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ગુરુવારના દિવસે તમારા પાકીટમાં હંમેશા લાલ રંગનું કાપડ રાખવું જોઈએ. લાલ રંગના કાપડમાં તમારી ઈચ્છા લખીને રેસમ ના દોરા વડે બાંધી ને તેને પર્સમાં રાખવાથી તમારી બધી ઈચ્છાઓ અને મનોકામના પૂરી થાય છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોખા ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ચોખાનો ઉપયોગ દરેક પ્રકારના ધાર્મિક અને તાંત્રિક પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં જ્યારે કોઈપણ વ્યક્તિને તિલક કરવામાં આવે ત્યાર પછી ચોખ્ખા લગાવવામાં આવે છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ગુરુવારના દિવસે એક કાગળમાં માતા લક્ષ્મી ને અર્પણ કરેલા ચોખા લઈને તેની પડીકી બનાવીને તેને તમારા પર્સમાં અવશ્ય રાખવા જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ ઉપાય કરવાથી તમારા ખર્ચમાં ઘટાડો જોવા મળે છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કમર ઉપર બેઠેલી મુદ્રામાં માતા લક્ષ્મીની તસવીર તમારા પર્સમાં અવશ્ય રાખવી જોઈએ. માતા લક્ષ્મીનો ફોટો પર્સમાં રાખવાથી ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પીળી કોડી માતા લક્ષ્મીની અતિ પ્રિય હોય છે. પીળી કોડી નો ઉપયોગ અનેક પ્રકારની ધાર્મિક અને તાંત્રિક પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તમારા પાકીટમાં ગુરુવારના દિવસે પીડી કોડી રાખવાથી તમારા પર્સમાં પૈસા ખૂટતા નથી.
પીપળાના વૃક્ષને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પીપળાના કુમળા પાનને પર્સમાં રાખવાથી ધનને લગતી દરેક પ્રકારની સમસ્યાઓ માંથી છુટકારો મેળવી શકાય છે.
વાસ્તુશાસ્ત્રમાં એવું કહેવામાં આવશે કે પીપળાના પાનને હંમેશા પર્સમાં રાખવું જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ પ્રકારની વસ્તુઓમાંથી કોઈપણ એક વસ્તુ જો તમારા ઘરમાં રાખવામાં આવે તો જીવનમાં આવનાર ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ગુરુવાર ના દિવસે આ પ્રકારની ચમત્કારિક વસ્તુઓ તમારા પર્સમાં રાખવાથી માતા લક્ષ્મીની અસીમ કૃપા તમારા ઘર પરિવારમાં બનેલી રહે છે.