મિત્રો આશા કરીએ છીએ કે માતા લક્ષ્મી તમારા જીવનમાં હંમેશા ખુશી વરસાવે અને સાથે જ તમારા બધા કાર્યો પૂરા થઈ જાય. મિત્રો સુખ અને દુઃખ દરેક વ્યક્તિ ના જીવન મા આવે છે. કોઈ વ્યક્તિ પાસે ક્યારેક દુઃખ હોય છે તો કોઈ વ્યક્તિ પાસે સુખ હોય છે. મિત્રો જો તમને લાગે છે કે તમારે અત્યારે ખુબજ દુખ છે તો આવનાર સમયમાં તમને ખૂબ જ ધન પ્રાપ્ત થશે.
મિત્રો કેટલાક લોકોને ભગવાન દ્વારા એવા સંકેત પ્રાપ્ત થાય છે જેના દ્વારા વ્યક્તિ ના સમજમાં આવી જાય છે કે તેના જીવનની અંદર હવે ખુશી ઓ આવવાની છે. અને જો તમારા જીવનમાં દુઃખ દરિદ્રતા આવે છે તો પણ તેના પહેલા સંકેત પ્રાપ્ત થાય છે. મિત્રો આજ ના આ લેખ મા અમે તમને જણાવીશું એવા સંકેત વિશે.
મિત્રો માતા લક્ષ્મી જ્યારે પણ કોઈ વ્યક્તિના ઘરમાં પ્રવેશ કરે છે તો તેના પહેલા એવા સંકેત આવવા લાગે છે અને વ્યક્તિઓ ને ખબર પડી જાય છે કે તેમની કિસ્મત બદલવાની છે. તો મિત્રો વાત કરીએ એવા સંકેત વિશે.
મિત્રો તમે ક્યાંય બહાર જતા હોય અને તમને રસ્તામાં પૈસા કે સિક્કા પડેલા દેખાય તો તેને તમે તમારા ઘરના મંદિરમાં રાખી લો અને તે પૈસા ને વાપરવા પણ ના જોઈએ. અને આ પૈસા ને તમારે કમ સે કમ સવા મહિના સુધી તમારા પૂજા ઘરમાં રાખવા જોઈએ. ત્યાર પછી તે પૈસા ને ગૌશાળામાં દાન કરવું જોઈએ.
મિત્રો એક ખુબ જ ખાસ સંકેત છે મિત્રો તમારા ઘરે જો બિલાડી આવીને પોતાના બચ્ચાને જન્મ આપે છે અને તેની નાળ હોય છે તે તમારા ઘર મા જ છુટી જાય છે તો તરત જ તેને ઉઠાવીને તમારા ઘરની તિજોરીમા રાખી લો. મિત્રો તમને માલામાલ થતા કોઈ નહિ રોકી શેક.
મિત્રો કેટલાક લોકોને ઘરમાં કીડીઓ આવવા થી પરેશાની થાય છે પરંતુ મિત્રો કીડીઓ નું ઘર મા આવવુ એ શુભ સંકેત માનવામાં આવે છે. મિત્રો કાળી કીડીઓ એક સાથે તમારા ઘરમાં આવે અને અચાનક ગાયબ થઈ જાય તો એ ધન આવવાનો સારો સંકેત છે.
મિત્રો તમારા ઘરની અંદર ગરોળી જો તમારા ઘર મંદિર ની આજુબાજુ ફર્યા કરે છે અથવા તો કોઈ ગરોળી ના જોડા ને સંભોગ કરતા જુવો છો તો તેનો મતલબ છે કે તમારા ઘરમાં માતા લક્ષ્મી નો પ્રવેશ થાવાનો છે.
મિત્રો જો તમારા ઘરે રહેલા તુલસીનો છોડ પહેલા સુકાઈ જતો હતો પરંતુ જો તે હર્યો ભર્યો રહે છે તો સમજી લ્યો કે તમારા જીવનમાં હવે ખુશી ઓ આવવાની છે. તમારા જીવનમાં દુઃખ દરિદ્રતા નહિ રહે.
મિત્રો જો તમારા ઘર ની આજુબાજુ જો અચાનક કોયલ આવી જાય અને મધુર કલરવ કરે તો સમજી લો કે આવનાર સમય તમારા માટે સુખ અને સમૃદ્ધિ લઈને આવશે.
જો તમે આવા જ અવનવા લેખ વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો..