20230801 164333

દરેક ઘરમાં કરવા જેવો લક્ષ્મીજીનો ઘઉં અને ચોખાનો મહા ચમત્કારિક ઉપાય, ભરાઈ જશે ધનના ભંડાર.

ધર્મ

મિત્રો આજના કળયુગમાં લોકો પૈસા થી લઈને ખૂબ જ ચિંતિત છે. ઘણી વખત એવું બને છે કે ઘરમાં પૈસા આવે છે, પણ ટકી શકતા નથી. ઘરમાં ઘણી બધી મુશ્કેલીઓ ની તકલીફ છે. નોકરી-ધંધામાં પણ સફળતા મળતી નથી. ઘરની આર્થિક સ્થિતિ બદલાઈ ગઈ હોય, સંતાન પ્રાપ્તિ નથી થતી.

આવું થવા પાછળ ઘણા કારણો છુપાયેલા હોય છે . મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રમાં બધી જ તકલીફો ના ઉપાય નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મિત્રો તમારા ઘરમાં, નોકરીમાં જે પણ તકલીફ હોય તેના માટે માતા લક્ષ્મી ની પૂજા-અર્ચના કરવી જોઈએ. અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના રહેશે.

તમારા ઘરમાં ધનની પ્રાપ્તિ માટે માતા લક્ષ્મી આગળ તમારે આ ઉપાય કરવાનો રહેશે. આ ઉપાય પુરુષ કે સ્ત્રી ગમે તે કરી શકે છે. અથવા તો પતિ પત્ની સાથે પણ કરી શકે છે. આ ઉપાય કરવાથી ધન ને લગતિ જેટલી પણ સમસ્યાઓ હશે તે બધી દૂર થઈ જશે. આ ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. આ ઉપાય કરવા માટે તમારે થોડાક અનાજ ભેગા કરવા પડશે.

મિત્રો તમારી પાસે જેટલા પણ અનાજ હોય ઘઉં, ચોખા ,બાજરો, મકાઇ વગેરે માંથી એક વાટકી એક મોટા વાસણમાં ભેગા કરવાના છે. એક લાલ કપડું લઈ આ બધું અનાજ તેમાં બાંધીને પોટલી બનાવવાની છે. તેને તમારે પૂજાસ્થાનમાં મૂકી દેવાની છે.

પછી વિધિવત રીતે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાની છે. આ પોટલીને પૂજાસ્થાનમાં મૂકી તમારી જેટલી પણ ઈચ્છા મનોકામના છે. તે તેની આગળ કહેવાની છે. મિત્રો એકદમ સહેલો ઉપાય છે. શાસ્ત્રોમાં પણ આ ઉપાય વિશે વાત કરવામાં આવી છે. પૂજા થઈ ગયા પછી આ પોટલીને તમારા ઘરમાં જ ઉત્તર દિશા પડતી હોય.

ત્યાં ખુણાની અંદર મૂકી દેવાની છે. મિત્રો તમારા ઘરમાં જ્યાં સુધી સુખ-સમૃદ્ધિ ન આવે ત્યાં સુધી આ પોટલી ને ત્યાં જ રહેવા દેવાની છે. પછી આ પોટલીને હનુમાનજીના મંદિરે જઈને દાન કરી દેવાની છે. આસપાસ હનુમાનજીનું મંદિર ન હોય તો પોટલીમાં જે અનાજ છે. તે કોઈ ગરીબને દાન કરી શકો છો.

દાન કરવાથી માતા લક્ષ્મી તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થશે અને આ ઉપાય તમારો સફળ થશે. તમારા ઘરમાં જેટલી પણ સમસ્યા કે તકલીફ હશે તે બધી દૂર થઈ જશે. મિત્રો હવે અમે તમને બીજો ઉપાય જણાવીશું. તેમાં તમારે ઘઉં લેવાના છે. અને લાલ કલરના કપડામાં બાંધીને પોટલી બનાવવાની છે.

મિત્રો હવે આ પોટલીને તમારા ઘરના પૂજા સ્થાનમાં મૂકી દેવાની છે. તેની પૂજા કરીને આ પોટલી તમારા ખભા ઉપર મુકવાની છે. પછી તમારે આ પોટલી આગળ તમારી ઈચ્છા તમારી બધી જ તકલીફો કહેવાની છે. તમારી કોઈ સમસ્યા હોય, તમારી કોઈ ઈચ્છા પૂર્ણ ન થતી હોય,

તમારે નોકરી ધંધામાં પ્રગતિ નથી થતી, બધી જ સમસ્યાઓ કહેવાની છે. માતા લક્ષ્મીની મૂર્તિ આગળ તમારેઆ બધું કરવાનું છે. મૂર્તિ ન હોય તો ફોટા આગળ પણ કરી શકો છો. માતા લક્ષ્મીની આગળ તમારે વિધિવત રીતે પૂજા કરવાની છે તો જ તમારો ઉપાય સફળ થશે.

મિત્રો તમારે માતા લક્ષ્મી આગળ ખભા ઉપર પોટલી મૂકીને બે હાથ જોડીને પ્રાર્થના કરવાની છે. અને તમારા ઘરમાં જ ઉત્તર દિશા પડતી હોય તે આ પોટલીને મૂકી દેવાની છે. આ પોટલીને એક અઠવાડિયા સુધી ત્યાં રહેવા દેવાની છે. અને તેમા પાણી નાખવાનું છે. એટલે કે ઘઉંને પલાળી દેવાંના છે.

આ પોટલીને સુનસાન જગ્યા હોય ત્યાં અથવા તો ચાર રસ્તા પડતા હોય ત્યાં મૂકી દેવાની છે. ઘરે આવતી વખતે તમારે પાછળ ફરીને જોવાનું નથી. નહીં તો તમારો ઉપાય નષ્ટ થઈ જશે. નકારાત્મક ઉર્જા ફરી તમારા ઘરમાં પ્રવેશ કરશે. આ ઉપાય સોમવાર થી લઈને શનિવાર સુધી કરી શકાય છે.

મિત્રો આ લેખમાં જણાવ્યા અનુસાર જો તમે ઉપાય કરશો તો તમારા ઘરની દરેક સમસ્યા તકલીફો દૂર થઇ જશે. ઘરમાં સુખ-શાંતિ અને ધન આવવા લાગશે અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે. તો મિત્રો જરૂર આ ઉપાય કરો અને તમારું જીવન સુખી અને શાંતિ બનાવો.

જો તમે આવા જ અવનવા લોકો દરરોજ વાંચવા માંગતા હોય તો નીચેનો લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.