20230810 072804

ઘરની સામે આ 7 છોડ જાતે ઉગી જાય તો બની શકો છો કરોડપતિ, માતા લક્ષ્મી આપે છે અપાર ધન.

Religious

પ્રાચીન પુરાણ અનુસાર મનુષ્યના જીવનમાં સુખ અથવા દુખ આવતા પહેલા પ્રકૃતિ દ્વારા અથવા તો પછી પક્ષીઓ દ્વારા એવા ઘણા બધા સંકેતો આપવામાં આવે છે જેને યોગ્ય રીતે સમજવામાં આવે તો આવનાર ભવિષ્ય ને સારી રીતે જાણી શકાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દરેક મનુષ્યના જીવનમાં સમય અનુસાર સુખ અને દુખ આવતું હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર અત્યારના સમયમાં દરેક મનુષ્યના જીવનમાં અનેક પ્રકારની નાની-મોટી સમસ્યાઓ આવતી હોય છે.

દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે વ્યક્તિ કાર્યક્ષેત્રમાં સખત મહેનત કરે છે પરંતુ જાણતા અજાણતા જ આપણા દ્વારા એવી ઘણી બધી ભૂલો થતી હોય છે જેનો નકારાત્મક પ્રભાવ આપણા જીવનમાં જોવા મળે છે.

વાસ્તુશાસ્ત્રમાં આપણી આજુબાજુ રહેલી દરેક વસ્તુનો વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. માનવ જીવનમાં વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રનો અધિક મહત્વ રહેલું છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આપણી આજુબાજુ રહેલા વૃક્ષો અને છોડ સાથે માનવજીવનનો વિશેષ સંબંધ રહેલો છે.

અત્યારના સમયમાં મોટા ભાગના વ્યક્તિઓ પોતાના ઘરની સજાવટ કરવા માટે અનેક પ્રકારના નાના મોટા ફૂલ-છોડ ઘરમાં લગાવતા હોય છે પણ જાણતા અજાણતા જેવા નકારાત્મક ફૂલ-છોડ ઘરમાં લગાવવાથી ઘર-પરિવારમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ જોવા મળે છે.

હિન્દુ ધર્મના પ્રાચીન ગ્રંથોમાં પવિત્ર વૃક્ષ અને છોડ વિશે વર્ણન કરવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર અમુક પ્રકારના વૃક્ષો આપણા ઘરની આજુબાજુ લગાવવાથી તેનો સકારાત્મક પ્રભાવ આપણા ઘર પરિવારમાં જોવા મળે છે.

મોટા ભાગના વ્યક્તિઓ કાંટાવાળા વૃક્ષ ને તેમના ઘરમાં લગાવતા હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કાંટાવાળા વૃક્ષ ભૂલથી પણ ઘરમાં અથવા તો ઘરની આજુબાજુ ન લગાવવો જોઈએ. કાંટાવાળા વૃક્ષ ઘરમાં લગાવવાથી તેનો નકારાત્મક પ્રભાવ આપણા ઘર પરિવારમાં જોવા મળે છે.

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં પવિત્ર વૃક્ષ નું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર અચાનક તમારા ઘરની આજુબાજુ એવા કેટલાક પ્રકારના વૃક્ષ ઉગી નીકળે તો તે દેવી દેવતાઓ દ્વારા આપવામાં આવે તો શુભ સંકેત માનવામાં આવે છે.

હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીનો છોડ માતા લક્ષ્મી અને ભગવાન શ્રીવિષ્ણુ અને અતિ પ્રિય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તુલસીનો છોડ તમારા ઘરની સામે અચાનક ઉગી નીકળે તો તેને આવનાર સમય નો શુભ સંકેત માનવામાં આવે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર અચાનક તમારા ઘરની સામે તુલસીનો છોડ ઉગી નીકળે તો તે માતા લક્ષ્મીના આગમનનો સંકેત માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તુલસીના છોડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નો વાસ હોય છે.

નિયમિત રીતે તુલસીના છોડની પૂજા અર્ચના કરવાથી ઘર-પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે. એવું માનવામાં આવે છે કે, જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘર-પરિવારમાં હંમેશાં સકારાત્મક વાતાવરણ બનેલું રહે છે.

મોટા ભાગના વ્યક્તિઓ ના ઘર આંગણામાં અચાનકથી પપૈયા નો છોડ ઉગી નીકળે છે. વાસ્તુશાસ્ત્રમાં પપૈયા નો છોડ તમારા ઘર આંગણામાં ઉગી નીકળે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે. જો અચાનક કે તમારા ઘરના આંગણામાં પપૈયા નો છોડ ઊગી નીકળે તો આવનાર સમયમાં તમારા ઘર પરિવારમાં અચાનક અનેક પ્રકારની મુશ્કેલી અને સમસ્યાઓ નો સામનો કરવો પડે છે.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર અચાનક ઘરના આંગણામાં લીમડાનું વૃક્ષ ઉગી નીકળવું શુભ સંકેત માનવામાં આવે છે. લીમડાનું વૃક્ષ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર લીમડાનું વૃક્ષ દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાને પોતાની તરફ આકર્ષિત કરે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના વૃક્ષો જો તમારા ઘર આંગણામાં અચાનકથી ઉગી નીકળે તો તેનો શુભ અથવા અશુભ પ્રભાવ તમારા ઘર પરિવારમાં જોવા મળે છે.