વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘર નો મુખ્ય દરવાજો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મોટા ભાગ ના લોકો તેમના ઘર ના મુખ્ય દરવાજા પાસે એવી ઘણી બધી શુભ વસ્તુઓ રાખતા હોય છે જેના સકારાત્મક પ્રભાવ થી તેમના જીવનમાં ઘણા બધા બદલાવ જોવા મળે છે. આ પ્રકારની શુભ વસ્તુઓ ઘરના મુખ્ય દરવાજા ઉપર રાખવાથી આપણા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવાર ના દિવસ નું વિશેષ મહત્વ રહેલું છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવાર ના દિવસે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર એક એવી વસ્તુ રાખી દેવાથી ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર એક એવી વસ્તુ બતાવવા જઈ રહ્યા છીએ જે શનિવાર ના પવિત્ર દિવસે તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર રાખી દેવી જોઈએ. જો મિત્રો આ પ્રકારની વસ્તુઓ શનિવાર ના દિવસે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર રાખી દેશો તો તમારા કિસ્મત ના દરવાજા ખુલી જશે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવાર ના દિવસે કેટલાક ચમત્કારી ઉપાય કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. મિત્રો અત્યારના સમયમાં દરેક મનુષ્ય પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે કાર્યક્ષેત્રમાં સખત મહેનત કરે છે પરંતુ કેટલાક પરિબળોના કારણે તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી.
મિત્રો ઘરના મુખ્ય દરવાજા ઉપર સ્વસ્તિકનું નિશાન બનાવવું જોઈએ સ્વસ્તિકનું નિશાન સુભતાન નું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘરના મુખ્ય દરવાજા ઉપર સ્વસ્તિકનું નિશાન બનાવવાથી ભાગ્ય ચમકવા લાગે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવાર ના દિવસે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર સ્વસ્તિકનું નિશાન અવશ્ય બનાવવું જોઈએ. શનિવાર ના દિવસે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુએ સ્વસ્તિકનું નિશાન બનાવવાથી તમારા ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર દરેક હિન્દુ ધર્મ ના ઘર ના મુખ્ય દરવાજા ઉપર તોરણ લગાવેલુ હોય છે. શનિવાર ના દિવસે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર આસોપાલવ ના પાન નું તોરણ અવશ્ય લગાવવું જોઈએ. આસોપાલવ વૃક્ષ માતા લક્ષ્મીની ખૂબ જ પ્રિય વૃક્ષ માનવામાં આવે છે.
આસોપાલવ ના પાન દરેક ધાર્મિક પ્રવૃતિમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આસોપાલવ નું તોરણ બનાવવા માટે આસોપાલવ ના થોડા પાન લઈને એક લાલ દોરી માં એક એક અલગ ગાંઠ વળી તેમાં પણ મૂકી તેનું તોરણ બનાવી દેવાનું છે.
ત્યારબાદ આસોપાલવ ના દરેક પાન ઉપર હળદર વડે તિલક કરવાનું છે. ત્યારબાદ શનિવાર ના દિવસે સાંજના સમયે આસોપાલવ નું તોરણ તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર લગાવી દેવા નું છે. આસોપાલવ નું તોરણ ઘર ના મુખ્ય દરવાજા ઉપર લગાવવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે.
મિત્રો તમે મોટા ભાગના વ્યક્તિઓ ના ઘર ના મુખ્ય દરવાજા ઉપર ઘોડા ની નાળ લગાવેલી જોઈ હશે. મોટાભાગના લોકોને વ્યવસાય ની જગ્યા ઉપર પણ મુખ્ય દરવાજા ઉપર ઘોડાની નાળ લગાવેલી હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘોડા ની નાળ ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે.
ઘોડા ની નાળ દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાને પોતાની તરફ આકર્ષિત કરે છે. ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે શનિવાર ના દિવસે સાંજના સમયે ઘોડા ની નાળ ઘર ના મુખ્ય દરવાજાની વચ્ચે લગાવવી જોઈએ.
ઘોડા ની નાળ તમારા ઘર ના મુખ્ય દરવાજા ઉપર લગાવવાથી તમારા ઘર માં નકારાત્મક ઉર્જા અને ખરાબ શક્તિઓ નો પ્રવેશ થતો નથી. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ પ્રકારની વસ્તુઓ શનિવાર ના દિવસે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર લગાવવામાં આવે તો તમારા ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.