ઘરમાં તુલસી જોડે ભૂલથી પણ ના રાખતા આ વસ્તુઓ, નહીંતર પતિ થઈ જશે બરબાદ.
મિત્રો હિંદુ ધર્મના દરેક વ્યક્તિ ના ઘર આંગણામાં તુલસીનો છોડ અવશ્ય જોવા મળે છે. આપણે બધા જ તુલસી માતા ની સવાર અને સાંજે સેવા પૂજા કરીએ છીએ.
મિત્રો તુલસીના ક્યારા પાસે ભૂલથી પણ આ 5 વસ્તુ ન રાખવી જોઈએ. કારણ કે તેનાથી ઘરમા દુઃખ દરિદ્રતા આવશે. ઘરની આર્થિક અને સામાજિક પરિસ્થિતિઓ નબરી થઇ શકે છે.
મિત્રો આ 5 વસ્તુઓ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી ધ્યાન રાખવું કે આ 5 વસ્તુ તુલસીના ક્યારા પાસે ન મૂકવી જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ વસ્તુ તુલસી પાસે રાખવાથી ઘરમાં પૂજા આવી શકે છે અને ઘર-પરિવાર બરબાદ થઈ શકે છે.
મિત્રો આપણા હિન્દુ શાસ્ત્રમાં ઘણા બધા છોડ ને પવિત્ર માનવામાં આવે છે. આ પવિત્ર છોડ અથવા તો વૃક્ષો ની અંદર કોઈને કોઈ દેવી કે દેવતાઓ વાસ કરતા હોય છે. મિત્રો આ બધા જ પવિત્ર છોડમાંથી એક તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
કહેવામાં આવે છે કે, તુલસીના છોડમાં અશુદ્ધિ હોય તો તે સુકાવા લાગે છે. મિત્રો આપણે ઘર આંગણામાં જે જગ્યાએ તુલસી લગાવેલી હોય તે જગ્યા ઉપર ગંદકી ક્યારેય ન હોવી જોઈએ. આ જગ્યા હંમેશા સાફ સફાઈ વાળી હોવી જોઇએ તેની આજુબાજુ ખરાબ કરો ન હોવું જોઈએ.
મિત્રો જો તમે તુલસીમાતા સવાર-સાંજ સેવા પૂજા કરો છો તમારા ઘર આંગણામાં રહેલી તુલસી ની આજુબાજુ સાફ-સફાઈ રાખવી ખૂબ જ જરૂરી છે. મિત્રો તુલસીના ક્યારામાં ગંદકી હોવાથી તમારા ઘરની અંદર નકારાત્મકતા ફેલાવા લાગે છે.
નકારાત્મકતા ના કારણે ઘરમાં અનેક ઘણી મુશ્કેલીઓ આવે છે. ઘરમાં ધન અને અન્નની કમી થવા લાગે છે. વ્યવસાય ધંધામાં ખોટ આવવા લાગે છે. મિત્રો જો તમારા ઘરની અંદર તુલસી સુકાઈ જાય છે તો દૂધ અને પાણી બંને મિક્સ કરીને તેમાં રેડો આવું કરવાથી તુલસી એકદમ લીલીછમ થઈ જશે.
મિત્રો શહેરોમાં જગ્યાના અભાવે ઘણા લોકો કુંડામાં તુલસી લગાવે છે. જ્યારે પણ નોકરી ધંધા થી પાછા આવી છે ત્યારે બુટ ચપ્પલ તુલસીના કૂંડા પાસે ઉતારે છે.
મિત્રો વાસ્તુશાસ્ત્રમાં આ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાં ધનની કમી થવા લાગે છે ઘરમાં લડાઈ ઝઘડા કંકાસ થવા લાગે છે. નોકરી-ધંધામાં પ્રગતિ જોવા મળતી નથી.
તમારા કરેલા દરેક કાર્યો અસફળ થવા લાગે છે. મિત્રો આપણે બધા ઘરની સાફ-સફાઈ કરવા માટે સાવરણીનો ઉપયોગ જરૂર કરીએ છીએ. મિત્રો ઘણા લોકો ઘરની સાફ સફાઇ કર્યા પછી સાવરણી તુલસીના ક્યારા પાસે જ રાખી લીધા હોય છે.
મિત્રો સાવરણી અને તુલસી ક્યારા પાસે મૂકવાથી વાસ્તુદોષ લાગે છે. મિત્રો વાસ્તુદોષ લાગવાથી આપણા જીવનમાં દરેક કાર્યો અમંગળ થવા લાગે છે. ઘરમાં ધન અને અન્નની કોઈ કમી ન આવવા લાગે છે વ્યાપાર-ધંધામાં રૂકાવટ આવે છે.
સ્વાસ્થ્યને લગતી બીમારીઓ આવે છે. મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખો સૂર્ય અસ્ત ન થાય તે પહેલાં તુલસી માતા ની સેવા પૂજા કરી લેજો. મિત્રો સૂર્ય અસ્ત થયા પછીતુલસી ની સેવા પૂજા કરવામાં આવે તો તે માન્ય ગણવામાં આવતી નથી.
મિત્રો તુલસીના ક્યારા પાસે પાણી ભરેલું પાત્ર ન રાખવું જોઈએ પાણી ભરેલા પાત્રને તુલસી પાસે મૂકવાથી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો આપણે જે દીવામાંથી દીવો પ્રગટાવીએ છીએ. તેને તુલસી પાસે ખાલી ન રહેવા દેવો જોઈએ તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
મિત્રો જ્યાં સુધી દીવો પ્રગટે છે ત્યાં સુધી તુલસીના ક્યારા પાસે હોવો જોઈએ . મિત્રો આ વસ્તુ ક્યારે પણ તુલસી માતા પાસે ન રાખવી જોઈએ.
જય શનિદેવ……… જય ખોડલ માં…….. જય મોગલ માં……. જય હો બાગેશ્વર બાલારામ……. જય કષ્ટભંજન દેવ…….
મિત્રો દરરોજ તમારુ રાશિફળ જાણવા માટે Follow કરો….. અને સાથે સાથે પોસ્ટને લાઇક અને કોમેંટ કરવાનુ ભુલતા નહિ અને તમારા મિત્રો સાથે અવશ્ય આજનું રાશિફળ Share કરજો….
Important Links