મિત્રો અત્યાર ના સમયમાં દરેક મનુષ્ય પોતાના જીવનમાં માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિ ઉપર માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુ ની અસીમ કૃપા હોય તે વ્યક્તિને જીવનમાં આવનાર આર્થિક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
આ ભાગદોડ ભરી જીંદગીમાં દરેક મનુષ્ય પોતાના જીવનમાં સુખી થવા માટે સતત પ્રયત્નશીલ રહે છે પરંતુ જાણતા અજાણતા જ આપણા દ્વારા એવી ઘણી બધી ભૂલો થતી હોય છે જે નકારાત્મક પ્રભાવ આપણા ઘર પરિવાર પર જોવા મળે છે.
અત્યારના સમયમાં મોટા ભાગના વ્યક્તિઓ પોતાના જીવનમાં અઢળક ધનસંપત્તિ કમાય છે પરંતુ તેમની પાસે પૈસા ટકતા નથી. મિત્રો આજના આ લેખમાં અમે તમને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક ચમત્કારી ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ.
દરેક વ્યક્તિ પોતાના જીવનમાં માતા લક્ષ્મીની કૃપા મેળવવા ઇચ્છતા હોય છે. જે વ્યક્તિ ઉપર માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય તે વ્યક્તિનો બેડો પાર થઈ જાય છે. આજના આ લેખમાં અમે તમને માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે અને માતા લક્ષ્મીનો આપણા ઘરમાં સ્થાયી નિવાસ માટે કેવા પ્રકારના કાર્યો કરવા જોઈએ તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર માતા લક્ષ્મી સમગ્ર સૃષ્ટિ નું સંચાલન કરનાર દેવી માનવામાં આવે છે. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં એવા ઘણા બધા ચમત્કારી ઉપાયો બતાવવામાં આવે છે જેને યોગ્ય રીતે અને યોગ્ય સમયે કરવામાં આવે છે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે.
હિન્દુ ધર્મશાસ્ત્રોમાં જણાવવા માં આવેલા આ પ્રકારના કાર્યો જો નિયમિત રીતે આપણા ઘર પરિવારમાં કરવામાં આવે તો માતા લક્ષ્મીનો વાસ આપણા ઘરમાં થાય છે. હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે ઘર-પરિવારમાં સ્ત્રીઓનું સન્માન થતું હોય મહિલાઓને આદર-સત્કાર આપવામાં આવતો હોય તે ઘર પરિવારમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે ઘરમાં પત્નીનું સન્માન થતું હોય ત્યાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે ઘર-પરિવારમાં મા દીકરી અને પત્ની નું સન્માન થતું નથી. તે ઘર પરિવારમાં અનેક પ્રકારની સમસ્યાઓ અને મુશ્કેલીઓ આવતી હોય છે.
વાસ્તુશાસ્ત્રમાં ઘરના પાણીયારા નું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે ઘરનું પાણી શુદ્ધ હોય અને પવિત્ર હોય તે ઘરમાં હંમેશાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર પાણીયારા માં પિતૃઓ નો વાસ હોય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ઘરની મહિલાઓ દ્વારા પાણીયારા ની યોગ્ય રીતે સાફ સફાઈ થવી જોઈએ. જે ઘર-પરિવારમાં નિયમિત રીતે પાણીયારા ની સાફ સફાઈ કરવામાં આવે છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રીતે તમારા ઘરના પાણીયારા ઉપર દીવો અગરબત્તી અવશ્ય કરવો જોઈએ. પાણીયારા ઉપર દીવો અગરબત્તી કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના કાર્યો નિયમિત રીતે તમારા ઘર પરિવારમાં કરવામાં આવે છે તો માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરે થાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે ઘર-પરિવારમાં આચાર વિચાર યોગ્ય હોય તે ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે ઘરની મહિલાઓ મોડે સુધી સુતી હોય તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થતો નથી. હિન્દુ ધર્મમાં ઘરના મુખ્ય દરવાજા નો વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. ઘરનો મુખ્ય દરવાજો દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા અને સકારાત્મક ઊર્જાનો પણ વિસ્તાર માનવામાં આવે છે.
દરેક ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ ઘરના મુખ્ય દરવાજા ઉપર થી થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રીતે જે ઘરમાં ઉમરાનુ પુજન કરવામાં આવે છે તે ઘરમાં હંમેશાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રીતે આ પ્રકારના કાર્યો કરવાથી માતા લક્ષ્મી નો નિરંતર વાસ તમારા ઘર પરિવારમાં થાય છે.