20230716 121837

ઘરમાં લગાવી દો આ એક ઝાડ, થવા લાગશે પૈસાનો વરસાદ, લાગી શકશે લોટરી.

ધર્મદર્શન

મિત્રો આપણે બધા માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરતા હોઈએ છીએ. મિત્રો ઘણા વ્યક્તિઓ ના ઘર આંગણામાં ઘણા એવા અલગ-અલગ પ્રકારના વૃક્ષો જોવા મળતા હોય છે.

હિન્દુ શાસ્ત્રોમાં દરેક વૃક્ષનો અલગ-અલગ મહત્વ બતાવવામા આવ્યું છે. મિત્રો એવા ઘણા બધા વૃક્ષો થી જે આપણા ઘરની ધન-સંપત્તિમાં વધારો કરે છે. માતા લક્ષ્મી સદાય માટે આપણા ઘરમાં ન કરતાં રહે છે. આવા વૃક્ષો ઘરમાં વધારેમાં વધારે ધનની પ્રાપ્તિ કરાવે છે.

મિત્રો આજના આ લેખમાં અમે તમને એક એવા ઝાડ વિશે જણાવશે જો તમે તમારા ઘરમાં લગાવી દેશો તો તમારા ઘરમાં અઢળક ધન આવશે. વૃક્ષોનું મહત્વ જેટલું પર્યાવરણની દ્રષ્ટિએ છે તેટલું જ મહત્વ આધ્યાત્મિક રીતે પણ છે. અમુક એવા વૃક્ષો છે જે આપણા ઘરની સુખ શાંતિમાં વધારો કરે છે. મિત્રો સફેદ આંકડા નો છોડ ઘરમાં લગાવવા આ છોડમાં ગણપતિજી નો વાસ રહેલો હોય છે.

મિત્રો જો તમારા ઘરમાં ધનની કમી વર્તાઇ રહી છે તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા ઘર કરી ગઈ છે તો તમારા ઘરમાં સફેદ આંકડાનો છોડ લગાવવો જોઈએ.

મિત્રો આ સફેદ આપણા નો છોડ તમારા ઘરની દરેક સમસ્યામાંથી તમને છુટકારો અપાવશે. મિત્રો ઘર આંગણામાં દાડમનુ ઝાડ લગાવવાથી દેવામાંથી બહાર નીકળી શકે છે જો મિત્રો તમે દેવામાં ડૂબી ગયા છો તો તમારા ઘર આંગણામાં દાડમનુ ઝાડ લગાવી દે જો.

વાસ્તુશાસ્ત્રમાં દાડમ નું ઝાડ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ ઝાડને લગાવવાથી અઢળક ધનની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી મિત્રો જેમ હળદર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે તેમ જ તેનો છોડ પણ તેવા અનેક ઘણા ફાયદા આપણને આપે છે.

હળદર નો છોડ ઘરમાં લગાવવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનુ વાતાવરણ બને છે. હળદર નો છોડ ઘરમાં લગાવવાથી ધનની આવક થાય છે અને માતા લક્ષ્મીને પણ હળદર નો છોડ ખૂબ જ અતિ પ્રિય છે.

મિત્રો કૃષ્ણકાંત ની વેલ એટલે કે મયુર પંખ ઘરમાં અવશ્ય લગાડવો જોઇએ. તેના ઉપર જાંબલી રંગના ફૂલ આવે છે તે ભગવાન કૃષ્ણને ખૂબ જ પ્રિય છે. આવેલ ને ઘરમાં લગાવવાથી તમારા ઘરની દરેક સમસ્યાઓ દૂર થાય છે. દરેક તકલીફો દૂર થાય છે અને માતા લક્ષ્મીનો વાસ થાય છે.

આવેલ ને ઘરના દરવાજા આગળ લગાડવામાં આવે છે તેના થી માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે છે. મિત્રો આજે આ લેખમાં તમને જે છોડ અથવા તો ઝાડ વિશે જણાવવામાં આવી છે તે ખૂબ જ શુભ હોય છે તેને લગાડવાથી ઘરની દરેક સમસ્યાઓ દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *