મિત્રો મીઠું એક એવી વસ્તુ છે જે દરેક ઘર ના રસોડામાં હોય છે. મીઠાનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવાની સાથે સાથે અનેક પ્રકાર ના ચમત્કારી ઉપાયોમાં કરવામાં આવે છે. મીઠાનો ઉપયોગ દરેક પ્રકાર ની ધાર્મિક અને તાંત્રિક પ્રવૃત્તિમાં કરવામાં આવે છે.
મીઠાના ઘણા બધા ચમત્કારી ફાયદા રહેલા છે. મીઠાના ચમત્કારિક ઉપાયો ઘરની સુખ સમૃદ્ધિ અને ખુશી સાથે સંકળાયેલા હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સ્વાદ અને આરોગ્ય માટે મીઠું ખૂબ જરૂરી છે.
એવું માનવામાં આવે છે કે, મીઠું દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાને પોતાની તરફ ખેચી લે છે. જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં મીઠાના ઘણા બધા ચમત્કારિક ઉપાયો બતાવવામાં આવ્યા છે. જેને યોગ્ય રીતે કરવામાં આવે તો દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર કરી શકાય છે
મિત્રો આજે આ લેખમાં અમે તમને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મીઠાનો ચમત્કારી ઉપાય બતાવવા જઈ રહ્યા છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર એક ચપટી મીઠું તમારા ઘરમાં આ જગ્યાએ રાખવાથી જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ ઉપાય કરવાથી તમારા ઘરમાં રહેલ દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. માનવ જીવનમાં વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રનો વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે કે, મીઠાનો ઉપયોગ દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે થાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર અત્યારના સમયમાં મોટા ભાગના વ્યક્તિઓ નાગર પરિવારમાં નકારાત્મક ઉર્જા અને વાસ્તુદોષ ના પ્રભાવથી અનેક પ્રકારની નાની-મોટી સમસ્યાઓ આવતી હોય છે. આ દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે અઠવાડિયા માં એક દિવસ મીઠાના પાણી વડે ઘરમાં પોતુ અવશ્ય કરવું જોઈએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આવું કરવાથી તમારા ઘરમાં રહેલ દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શુક્રવારના દિવસે લાલ કપડામાં મિઠા ની પોટલી બનાવીને ઘરના મુખ્ય દરવાજા ઉપર લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી.
હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ધનની દેવી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા-આરાધના આખા મીઠાનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. માતા લક્ષ્મીની આખું મીઠું અતિ પ્રિય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શુક્રવારના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરતી વખતે આખા મીઠા ની પૂજા અવશ્ય કરવી જોઈએ. મોટા ભાગના વ્યક્તિઓ દિવાળી ના સમય દરમિયાન પોતાના ઘરે આખો મીઠું ખરીદીને લાવતા હોય છે.
આખું મીઠું ઘરની તિજોરીમાં રાખવાથી ઘર પરિવાર માં ધન અને અન્નની કમી રહેતી નથી. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આખા મીઠાનો ઉપયોગ દરેક પ્રકારની ધાર્મિક અને તાંત્રિક પ્રવૃત્તિમાં કરવામાં આવે છે.
આખા મીઠામાં નકારાત્મક ઉર્જા દૂર કરવાની શક્તિ રહેલી હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તેમના સમયમાં મોટા ભાગના વ્યક્તિઓ ના ઘર પરિવારમાં લડાઈ ઝઘડા અને કંકાસ જોવા મળે છે.
દાંપત્યજીવનમાં મધુરતા લાવવા માટે ઘરના બેડરૂમમાં કાચના પાત્રમાં મીઠું ભરીને પલંગ નીચે રાખવાથી ઘરમાં તથા લડાઈ ઝઘડા અને કંકાસ દૂર થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘરના બાથરૂમમાં એક વાટકી મીઠું રાખવાથી ઘરમાં રહેલ વાસ્તુદોષ દૂર થાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ મીઠાને અઠવાડિયામાં એક વખત બદલી નાખવો જોઇએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મીઠા સાથે જોડાયેલા આ પ્રકારના ચમત્કારી ઉપાયો કરવાથી તમારા ઘરમાં દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. મીઠાના આ ચમત્કારિક ઉપાય કરવાથી ઘર પરિવાર માં સુખ શાંતિ બનેલી રહે છે.