મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં દરેક વસ્તુમાં નકારાત્મક ઉર્જા અને સકારાત્મક ઊર્જા રહેલી છે મિત્રો આ બધી વસ્તુઓની ઘરમાં સાચી જગ્યાએ અને સાચી દિશામાં જો ન રાખવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જા નો વધારો થાય છે જો આ વસ્તુઓ ને તમે સાચી જગ્યા માં અને સાચી દિશામાં લગાવો છો તો એનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે.
તો મિત્રો આજના આ લેખમાં અમે તમને ઘડિયાળ વિશે થોડી માહિતી આપવાના છીએ જેને જાણીને તમને નવાઈ લાગશે. આજનું વિજ્ઞાન પણ એવું માને છે કે ઘરમાં રહેલી દરેક વસ્તુ એક ઉર્જા કિરણ છોડે છે મિત્રો આપણા દરેક ના ઘરમાં ઘડિયાળ નો ઉપયોગ થતો જ હોય છે.
મિત્રો આપણા જીવનમાં વધારે પડતો જો કોઈ નો પ્રભાવ રહેતો હોય તો તે છે સમય નો દરેક નો સમય એક જેવો નથી હોતો દરેકના જીવનમાં સારો અને ખરાબ સમય આવતો જ હોય છે આ સમય ચક્ર ચાલવું એ કાયમનું હોય છે એવું કહેવાય છે કે સમય કોઈના માટે રોકાતો નથી.
મિત્રો આપણે જીવનની નાની-નાની વસ્તુઓ ને ભૂલી જતા હોઈએ છીએ પરંતુ આ નાની-નાની વસ્તુઓ જ આપણા જીવનમાં ખરાબ અને સારા સમય નો પ્રભાવ પાડે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમારા ઘરની ઘડિયાળ ગોળ આકારની હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
મિત્રો હાલના સમયમાં બજારમાં તે અવનવી પ્રકારની ઘડિયાળ મળતી હોય છે જેમાં ઘણા ભગવાનના ફોટા પણ હોય છે પરંતુ મિત્રો ભગવાન ના ફોટા વાળી ઘડિયાળ ઘરમાં ન લગાવી જોઈએ જો આવી ઘડિયાળ તમારા ઘરમાં હોય તો ઘરના વ્યક્તિ પર સમયનો પ્રભાવ પડે છે અને મિત્રો ખાસ ઘડિયાળ ને હંમેશા સ્વચ્છ રાખો.
મિત્રો જો તમારા ઘરમાં તૂટેલી અને બંધ ઘડિયાળ હોય તો તેને ઘરમાં ન રાખવી જોઈએ જો તમે બંધ ઘડિયાળ અથવા તૂટેલી ઘડિયાળ ઘરમાં રાખો છો તો તેનાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા નો વધારો થાય છે અને તેનાથી તમારું કિસ્મત પણ તૂટેલું રહે છે.
મિત્રો ઘરમાં ઘડિયાળ ને ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ કેમ કે દક્ષિણ દિશા યમ લોક ની દિશા માનવામાં આવે છે એવું કહેવાય છે કે કાળ નું અંતિમ ચક્ર ત્યાંથી જ શરુ થાય છે એટલા માટે આ દિશાને વાસ્તુશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે.
મિત્રો ઘરમાં ઘડિયાળ ને ઉત્તર અને પૂર્વ પશ્ચિમ દિશામાં લગાવી શકો છો પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે ઘરના મુખ્ય દરવાજા પર ઘડિયાળ ને ન રાખો મિત્રો આનાથી સમયનો પ્રભાવ તમારા જીવન પર પડે છે ઘડિયાળ ને હંમેશા દિવાલ પર લગાવો કેમ કે તમે સમય સાથે ચાલી શકો.
જો તમે આવી જ રોચક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.