શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગાય માતાને બે હાથ જોડી પ્રણામ કરીને આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે .હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ગાય માતાને અત્યંત મહત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં ગાયને માતા તરીકે સંબોધન કરવામાં આવે છે.
મિત્રો આપણે બધા જાણીએ છીએ કે નિયમિત રીતે ગાય માતાની પૂજા આરાધના કરવાથી જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. મિત્રો એવું કહેવામાં આવે છે કે, ગાયમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ રહેલો હોય છે.
નિયમિત ગાય માતાની સેવા પૂજા કરવામાં આવે, ગાય માતા ને રોટલી ખવડાવવામાં આવે તો બધાં જ દેવી-દેવતાઓ ના આશીર્વાદ બનેલા રહે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સમસ્ત દેવી દેવતા ગાય માતાની પૂજા અર્ચના કરે છે.
સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયેલી કામધેનુ ગાય માતા બધી જ મનોકામના પૂર્ણ કરનારી દેવી માનવામાં આવે છે. ગાય માતાની નિયમિત રીતે પૂજા આરાધના કરવામાં આવે તો ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને વૈભવ માં વધારો થાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગાય માતાની કામધેનુ માનીને નિયમિત રીતે પૂજા આરાધના કરવી જોઈએ. આવું કરવાથી આપણી દરેક પ્રકારની મનોકામના અને ઈચ્છાઓ પૂરી થાય છે. એવી માન્યતા છે કે ગાય માતાના શરીરમાં બધા જ દેવી-દેવતાઓનો વાસ રહેલો હોય છે.
પ્રાચીનકાળથી હિન્દુ ધર્મમાં ગાયને માતા સુધી પૂજન કરવામાં આવે છે. આપણા ઋષિમુનિઓ ગાય માતાની પૂજા આરાધના કરતા હતા. મિત્રો મોટા ભાગના વ્યક્તિઓ જાણતા અજાણતા જ ગાય માતા સાથે એવા ઘણા બધા કૃત્ય કરતા હોય છે જેનો નકારાત્મક પ્રભાવ તેમના જીવનમાં જોવા મળે છે.
મોટા ભાગના વ્યક્તિઓ ગાય માતાને મારતા હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આવું કરવાથી પાપ લાગે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગાય માતાની હત્યા કરવી મહા પાપ માનવામાં આવે છે. મિત્રો જાણતા અજાણતા જ આપણા દ્વારા ગાય માતા સાથે ઘણી બધી પ્રકારની ભૂલ થતી હોય છે જેનો નકારાત્મક પ્રભાવ આપણા જીવનમાં જોવા મળે છે.
ભગવાન શ્રીકૃષ્ણના જણાવ્યા અનુસાર કળિયુગમાં જે વ્યક્તિ ગાય માતાને નિસ્વાર્થભાવે સેવા કરશે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ અને વૈભવ માં વધારો થશે. ભગવાન શ્રીકૃષ્ણના જણાવ્યા અનુસાર જે મહિલા પોતાના ઘરના રસોડામાં બનેલી પહેલી રોટલી ગાય માતા માટે નીકળશે તે સ્ત્રી હંમેશા સૌભાગ્યશાળી રહેશે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં ગાય માતા દ્વારા મળેલું પંચ દ્રવ્ય રાખશે તે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહેશે. હિન્દુ ધર્મમાં ગાય માતાની સેવા ને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે નિયમિત રીતે ગાય માતાની સેવા પૂજા કરવામાં આવી તો ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને વૈભવ વધારો થાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગાય માતાને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. પ્રાચીન સમયથી ગાય માતાની સેવા પૂજા અને તેને સાચવવાની પરંપરા ચાલી આવે છે. પૌરાણિક સમયમાં ઋષિમુનિઓ પોતાના આશ્રમમાં ગાય માતાની વાર્તા હતા અને તેમની સેવા પૂજા કરતા હતા. મિત્રો અત્યારના સમયમાં પણ હિંદુ ધર્મ સમાજ માં ગાય માતાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
મિત્રો અત્યાર ના સમયમાં મોટા ભાગના વ્યક્તિઓ પોતાના ઘરમાં પ્રથમ રોટલી ગાય માતા માટે રાખે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આવું કરવાથી ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. ગાય માતા ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે જેના દર્શન માત્રથી જ વ્યક્તિ ની મનોકામના અને ઈચ્છા પૂરી થાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગાય માતા ને રોટલી ખવડાવે પછી બે હાથ જોડીને પ્રણામ કરીને આ મંત્રનો જાપ કરવાથી તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. આ ઉપાય કરવાથી માતા કામધેનુ ના આશીર્વાદ તમારા ઘર પરિવાર ઉપર બનેલા રહે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગાય માતા માંથી મેળવેલ પંચ દ્રવ્ય નો ઉપયોગ કરીને વ્યક્તિ પોતાના જીવનને સાર્થક બનાવી શકે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે કોઈ પણ વ્યક્તિ સવારે વહેલા ઊઠીને ગાયના ઘીનો સ્પર્શ કરે છે તે વ્યક્તિના જીવનમાં થી દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિ સવારે વહેલા ઊઠીને ગાય માતા ના દર્શન કરે છે અને વિધિવત રીતે ગાય માતાની પૂજા અર્ચના કરે છે તેના જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિ સવારે વહેલા ઊઠીને પોતાના મુખ્ય દરવાજા ઉપર આવેલી ગાયના દર્શન કરીને આ મંત્રનો જાપ કરે છે તેના જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યા અને મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી શકાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જ્યારે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર ગાય માતા આવે ત્યારે “ઓમ કપિલાય નમઃ”, “ઓમ ગૌમતી નમઃ” આ મંત્રનો જાપ કરવાથી તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યા અને મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી શકાય છે.
ત્યારબાદ ગાય માતા ને રોટલી ખવડાવી બે હાથ જોડીને પ્રણામ કરવા જોઈએ અને તમારી કોઈપણ મનોકામના અને ઈચ્છા હોય તે ગાય માતાને કરીને આવી રીતે ગાય માતાની પૂજા આરાધના કરવાથી તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની આર્થિક શારીરિક અને સામાજિક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.