20230811 065338

ગાયત્રી મંત્રનો આ રીતે કરશે જાપ તો તમામ દુઃખો થશે દૂર અને થશે પૈસાનો વરસાદ.

ધર્મ

મિત્રો શાસ્ત્રો અનુસાર બાળકોને ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે તો તેઓ તેમના જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે છે. મિત્રો ગાયત્રી મંત્રનો પ્રભાવ આપણા જીવનમાં ખૂબ જ પડે છે. નિયમિત રૂપે ગાયત્રી મંત્રના જાપ કરવાથી આપણા જીવનમાં ખૂબ જ મોટા બદલાવ જોવા મળે છે.

મિત્રો આજના આ લેખમાં અમે તમને ગાયત્રી મંત્ર કરવાથી આપણા બધા જ કષ્ટો દૂર થાય છે, તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર માતા-પિતાએ બાળકો માટે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. મિત્રો ગાયત્રી મંત્રનો જપ માતા અને પિતા બંને કરી શકે છે.

મિત્રો ગાયત્રી મંત્રનો જાપ સવારે વહેલા કરવાથી ખૂબ જ લાભકારક રહે છે. મિત્રો ગાયત્રી મંત્રનો જાપ કરતી વખતે સુગંધ નો ઉપયોગ કરવો તે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. મિત્રો વિશિષ્ટ પ્રકારની સુગંધ આપણા મનને એકાગ્ર કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

મિત્રો સુગંધમાં ગુગળ અને ચંદન નો પ્રયોગ કરવામાં આવે છે. મિત્રો ધીમે ધીમે બોલીને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. મિત્રો કમસેકમ 27 વખત અથવા તો ૧૦૮ વખત ગાયત્રી મંત્ર જાપ કરવો જોઈએ.

ગાયત્રી મંત્ર જાપ કર્યા પછી તમારે તમારા બાળકની ઉન્નતિ માટે પ્રાર્થના કરવી જોઈએ. બાળક નાનું હોય ત્યારથી જ ગાયત્રી મંત્ર સાંભળશે તો ખૂબ જ મોટો ફાયદો થશે.

મિત્રો બાળકો ને શરૂઆત થી ગાયત્રી મંત્રના જાપની ટેવ પાડશો તેમના સંસ્કાર ખૂબ જ સારા રહેશે.મિત્રો તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા રહેલી છે તો તમે ગાયત્રી મંત્રના આ પ્રયોગથી નકારાત્મક ઊર્જા ને આસાનીથી દૂર કરી શકો છો.

મિત્રો સવારના સમયે સ્નાન કરીને પૂજા ઘરમાં બેસીને એક તાંબાના વાસણમાં પાણી ભરીને બેસવાનું છે, ત્યાર પછી 108 વખત ગાયત્રી મંત્રનો જાપ કરવાનો છે. મિત્રો મંત્રનો જાપ કર્યા પછી પાણી ને તમારે આખા ઘરમાં છંટકાવ કરવો જોઈએ.

મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમાંથી અને તમારા જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે. મિત્રો આ ઉપાય નિયમિતરૂપે કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. મિત્ર જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર તમારા ઘરના દ્વાર પર પીળા રંગના કાગળ ઉપર લાલ પેન થી ગાયત્રી મંત્ર લખીને લગાવવો જોઈએ.

મિત્રો તમે આ રીતે તમારા ઘરના દ્વાર ઉપર લગાવો છો તો તમારા ઘરમાં નેગેટિવ ઊર્જા પ્રવેશ કરી શકતી નથી. વિદ્યાર્થી મિત્રોએ એકાગ્રતામાં વધારો કરવા માટે તેમની અભ્યાસ ની જગ્યાએ પીળા કાગળમાં લાલ પેનથી ગાયત્રી મંત્ર લખી ને રાખવો જોઈએ.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને Share ના કરી હોય તો હમણાં જ Share કરી દો.