20230814 223212

દર શુક્રવારે સવારે વહેલા ઉઠીને બોલી નાખનો આ 2 શબ્દો. પછી જોજો કેવી બદલાઈ જાય છે તમારી કિસ્મત.

ધાર્મિક

મિત્રો આજના આ લેખમાં અમે તમને એક એવો મંત્ર વિશે બતાવીશું જે તમે દરરોજ સવારે ઊઠીને બોલશો તો તમારી કિસ્મત ચમકી જશે અને જીવનમાં તમને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. અને ખૂબ જ ધન સંપત્તિની પ્રાપ્તિ થશે. મિત્રો આ મંત્રના દરરોજ સવારે ઊઠીને બોલવા થી વગર પૂજા એ તમારી બધી જ મનોકામના પૂર્ણ થઇ જશે.

અને આ મંત્રના જાપથી વ્યક્તિને ભોલેનાથ ની કૃપાથી અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ઘણા બધા મહાન ગ્રંથો છે. અને તેમાં લખેલી એવી કેટલીક વાતો છે જેનું આપણે પાલન કરીએ તો આપણા જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.

મિત્રો આપણા શાસ્ત્રોમાં અને ગ્રંથોમાં લખાયેલા સ્લોકો એટલા પ્રભાવશાળી છે જે આપણું જીવન સંપૂર્ણ રીતે બદલવાનું સામર્થ્ય રાખે છે. પરંતુ મિત્રો આ મંત્રોનું ઉચ્ચારણ સાચી જગ્યાએ અને સાચા સમયે કરવું જોઈએ. ત્યારે જ આ મંત્રનો પ્રભાવ આપણા જીવન પર પડે છે.

આ મંત્ર માંથી નીકળતા તરંગો આપણી આસપાસના વાતાવરણમાં સકારાત્મકતા ફેલાવે છે અને આપણા જીવનમાં રહેલી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. મિત્રો આપણા પ્રાચીન ગ્રંથોમાં એવા કેટલાક રહસ્યમય મંત્ર આજે પણ મોજૂદ છે. મિત્રો ભગવાન મહાદેવ દેવો ના દેવ છે.

બ્રહ્માંડના સૌ રક્ષક આદિ અને અનંત છે. મિત્રો ભગવાન ભોલેનાથના નિત્ય સ્મરણ થી જ આપણા દરેક કષ્ટો દૂર થઈ જાય છે. મિત્ર મહાદેવનો વાસ આ સમગ્ર સૃષ્ટિના કણકણમાં વસેલો છે. મિત્રો નિત્ય રૂપે મહાદેવના મંત્રનો જાપ કરવાથી આપણા જીવનમાં ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિ નું વાતાવરણ રહે છે.

અને સાથે આપણા જીવનમાં બગડેલા બધા જ કાર્યો સમાપ્ત થાય છે. મિત્ર સૌથી પહેલો મંત્ર છે ઓમ નમઃ શિવાય, મિત્રો આ મંત્રને તો તમે સાંભળ્યો જ હશે. મિત્રો ઓમ શબ્દોમાં સંપૂર્ણ બ્રહ્માંડ છુપાયેલું છે. ઓમ શબ્દ ત્રણ શબ્દો માંથી બનેલો શબ્દ છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ઓમ શબ્દ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નું એક સંક્ષિપ્ત નામ છે.

બ્રહ્માજીને સૃષ્ટિના નિર્માતા કહેવામાં આવે છે. વિષ્ણુજીને સૃષ્ટિનું પાલન કરતા કહેવામાં આવે છે. અને ભગવાન શિવજી એટલે કે મહેશજી આ સૃષ્ટિના સર્જક છે. આ મંત્રના લગાતાર ઉપચારથી આ ત્રણેય દેવ તમારા પર પ્રસન્ન થાય છે.

મિત્રો આ મંત્રોના ઉચ્ચારણથી આપણી આજુબાજુ એક સકારાત્મક ઉર્જાનું વાતાવરણ બની જાય છે. જ્યારે આ મંત્ર ભગવાન શિવની સાથે જોડાઈ જાય છે. ત્યારે સમગ્ર સૃષ્ટિની સકારાત્મક ઉર્જા તમારી તરફ ખેંચાઈ આવે છે. એટલા માટે જ મિત્રો સવારે વહેલા ઊઠતા જ પદ્માસન અને વજ્રાસનની સ્થિતિમાં બેસીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ.

મિત્રો આ મંત્રનો ઉચ્ચાર કરતી વખતે તમારું મુખ ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. મિત્રો આ મંત્રોના ઉચ્ચારણથી તેની પવિત્ર ધ્વનિ તમારા મન અને મસ્તક ઉપર એક અમૃત ની જેમ કામ કરશે. અને તમે તણાવ મુક્ત થઈને તમારા દિવસ ની શુભ શરૂઆત કરી શકો છો. અને સાથે જ આખો દિવસ તમારો પ્રસન્ન રહેશે અને,

આખો દિવસ તમે ઉર્જાથી ભરાયેલ રહેશો. જેનાથી તમારા દરેક કાર્ય સફળ થઈ જશે. તો મિત્રો ઉત્તર દિશા તરફ મોં રાખીને વજ્રાસનની મુદ્રામાં બેસીને આ મંત્રનો જાપ કરશો તો તમને ચક્રવતી બનવાથી કોઈ નહી રોકી શકે. અને ભગવાન શિવની કૃપા થી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિનું વાતાવરણ બની રહેશે.

જો તમે આવા જ એવા લેખો દરરોજ વાંચવા માંગતા હોય તો નીચેના લાઈક બટન દબાવીને પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.