મિત્રો આજના આ લેખમાં અમે તમને જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ફટકડીના કેટલાક ચમત્કારિક અને સરળ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. બજારમાં ફટકડી ખૂબ જ સસ્તી અને સરળ મળી જાય છે જેના ચમત્કારી ઉપાય કરવાથી આપણા જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકીએ છીએ.
મિત્રો તેમના સમયમાં ભાગદોડ ભરી જીંદગીમાં પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે દરેક મનુષ્ય સખત મહેનત કરે છે પરંતુ મહેનત કરવા છતાં પણ તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી. આજના આ લેખમાં અમે તમને આ બધું જ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે ફટકડીના કેટલાક ચમત્કારી ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ.
મિત્રો ઘણીવખત આપણું જીવન ખૂબ જ સરસ ચાલતું હોય છે પરંતુ અચાનક થી આપણને ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. અચાનક થી આપણને નકારાત્મક શક્તિઓ પરેશાન કરવા લાગે છે. અત્યારના સમયમાં મોટા ભાગના વ્યક્તિઓ ના ઘર પરિવારમાં લડાઈ ઝઘડા અને કંકાસ થતો રહે છે.
આ બધી જ સમસ્યાઓ પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે આપણા ઘરમાં નકારાત્મક શક્તિઓના પ્રભાવને કારણે આપણને જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ બધી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે આજના આ લેખમાં અમે તમને ફટકડીના કેટલાક ચમત્કારી ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ.
મિત્રો આ ઉપાય કરવા માટે એક કાચના બાઉલમાં નાનો ફટકડીનો ટુકડો લેવાનો છે. ત્યાર બાદ તેમાં પાણી નાખીને તેને ઓગાળી દેવાની છે. ત્યારબાદ એક સ્પ્રે ની બોટલમાં ફટકડી વાળું પાણી ભરી લો. મિત્રો ત્યારબાદ તમારા ઘરમાં તમને જે રૂમ માં નકારાત્મક શક્તિનો પ્રભાવ લાગે તે રૂમમાં ફટકડીના પાણી વડે સ્પ્રે કરવાનો છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ફટકડીના પાણીથી તમારે તમારા આખા ઘરમાં સ્પ્રે કરવો જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ફટકડીના પાણીમાં ઘરમાં છંટકાવ કરવાથી તમારા ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં વાસ્તુદોષ અને પિતૃદોષ દૂર થાય છે.
મિત્રો તેમના સમયમાં મોટા ભાગના વ્યક્તિઓ આર્થિક પરેશાની માંથી પસાર થઈ રહ્યા હોય છે. મોટાભાગની વ્યક્તિઓને વ્યક્તિઓને આર્થિક પરેશાની નો સામનો કરવો પડે છે. આર્થિક મુશ્કેલીઓને કારણે વ્યક્તિઓના ઘર-પરિવારમાં લડાઈ ઝઘડા અને કંકાસ થતો રહે છે.
આ બધી જ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે એક કાચના બાઉલમાં ફટકડી રાખીને તમારા ઘરના બાથરૂમમાં મૂકી દેવી જોઈએ. આ ફટકડીને દર પંદર દિવસે બદલી નાખવી જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ ઉપાય કરવાથી તમારા ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા દૂર થાય છે ઘરમાં લડાઈ-ઝઘડા અને કંકાસ દૂર થાય છે.
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર શુક્રવારના દિવસે તમારા ઘરના મુખ્ય દરવાજા પર લાલ કપડામાં ફટકડી નો એક ટુકડો બાંધીને લટકાવવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ નો પ્રવેશ થતો નથી. તેવી જ રીતે શુક્રવારના દિવસે ફટકડી વાળા પાણી વડે ઘરમાં કચરા પોતુ કરવા જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ફટકડી દ્વારા પાણી વડે પોતું કરવાથી ઘરમાં રહેલ નકારાત્મક શક્તિઓ દૂર થાય છે,
અને સકારાત્મક શક્તિનો સંચાર થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ફટકડીના આ નાના-નાના ઉપાય કરવાથી તમારા ઘર-પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે ઘરમાં સકારાત્મક શક્તિઓ નું વાતાવરણ રહે છે.