20230808 082319

નોકરી-ધંધામાં સમસ્યાઓને દૂર કરવા માટે કરો આ પાંચ કામ.. લક્ષ્મીજી ભરાશે ધનના ભંડાર!!

Religious

જો તમે રવિવાર, મંગળવાર અને બુધવારે ઘઉં દડાવો છો તો જરૂર આ ઉપાય કરો જેનાથી તમારા ઘરમાં લક્ષ્મીજી ની કૃપા થશે અને પૈસા નો ભંડાર ખુલશે.

જો તમે ઘઉં દડાવતા હોય તો તમે રવિવાર, સોમવાર અને મંગળવારે જરૂર આ ઉપાય અજમાવી જોવો કેમ કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ત્રણ ટોટકા અપનાવો છો તો જરુંર તમારા ઘરમાં લક્ષ્મીજી પૈસા નો ભંડાર ખોલી દેશે. અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અનેક તમે તંદુરસ્ત બનશો. નીચે મુજબ ના 5 ઉપાય અપનાવો.

1. એક લાલ કપડાં માં એક મુઠ્ઠી ઘઉં લો અને તેમાં શુધ્ધ કેસરના 5 તાંતણા નાખી લો ત્યારબાર વિષ્ણુજી ના મંદિરે જઈને વિષ્ણુ ભગવાન ના ચરણ માં અર્પણ કરો ત્યારે બાર તેમાંથી થોડા ઘઉંના દાણા અને કેસરના તાંતણા લઈ લો અને તમે ખાવા માટે ઘઉંનો લોટ દડાવો ત્યારે તેમાં નાખી લો અને તે લોટ રોટલી બનાવા ઉપયોગ કરો આનાથી લક્ષ્મી જી તમારા ઘરમાં વાસ કરશે અને પૈસાનો વરસાદ વરસાવસે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

2. જો તમે ચક્કી પર ઘઉં પીસવા જતા હોય તો તે ઘઉંમાં રામ તુલસી અને શ્યામ તુલસી ના 11-11 પાન ઘઉંમાં નાખીને પીસવાથી અચૂક તમારા ઘરમાં લક્ષ્મી જી નો વાસ થશે અને આર્થિક સ્થિતિ સારી થશે અને આરોગ્ય પણ સારું રહેશે.

3. જો તમે ઘઉંનો લોટ બનાવવો હોય તો કોઈ દિવસે સાંજના 5 વાગ્યા પછી ના બનાવો કેમ કે તેનાથી તમારા ઘરમાં નેગેટિવ એનર્જી આવશે અને લક્ષ્મીજી નારાજ ઠસે જેથી સાંજના 5 વાગ્યા પહેલા ઘઉં નો લોટ બનાવી લેવો જેનાથી તમારા ઘર પર લક્ષ્મીજી પ્રસન્ન ઠસે અને પૈસા અને ધન નો ભંડાર ભરી દેશે.

4. જો તમે સોમવારે અને મંગળવારે 5 કિલો ઘઉં માં 100 ગ્રામ દેશી ચના ભેળવી ને દડાવશો અને તેની રોટલી બનાવીને ખાવ છો તો જરૂર લક્ષ્મીજી પ્રસન્ન થશે અને તમારા પર પૈસાનો વરસાદ વરસાવસે અને આરોગ્ય પણ સારું થશે.

5. મંગળવાર ના દિવસે તમારા ઘરમાં જેટલા પણ સભ્યો હોય તેમણે 1-1 રોટલી તેમાં દેશી ગાયનું ઘી અને દેશી ગોળ નાખીને ખવડાવો જેનાથી તાનારા ઘરમાં પોજેટિવ એનર્જી આવશે જેનાથી તમારા ઘર પર લક્ષ્મીજી ચાર હાથ રાખશે. અને પૈસાનો વરસાદ વરસાવસે અને તમારા ધંધો-રોજગાર માં સારી બરકત રહેશે.

મિત્રો આ આર્ટિકલ ને તમારા મિત્રો અને સગાસંબંધીઓ ને જરુંર Share કરો અને પેજને Follow કરો……