દિવાળીનો તહેવાર હિંદુ ધર્મનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર માનવામાં આવે છે. કારતક મહિનાના શુક્લ પક્ષની અમાસના દિવસે ભગવાન શ્રીરામ 14 વર્ષના વનવાસ પછી લંકા પતિ રાવણનો વધ કરીને અયોધ્યા પાછા ફર્યા હતા. તેમની ખુશીમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં દિવાળી પહેલા લક્ષ્મી પૂજનનું વિધાન બતાવવામાં આવ્યું છે દિવાળીમાં મા લક્ષ્મીની વિધિવત રીતે પૂજા આરાધના કરવામાં આવે છે. મિત્રો આજના લેખમાં અમે તમને દિવાળી પહેલા લક્ષ્મી પૂજનમાં કરવામાં આવતા કેટલાક ચમત્કારી ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
મિત્રો તમે દિવાળી પહેલા આ ઉપાય કરી લેજો તમારા ઘરમાં અઢળક ધન આવશે. મિત્ર દિવાળી પહેલા કિન્નર પાસેથી એક રૂપિયો લઇને તમારે એક ખાસ ચમત્કારી ઉપાય કરવાનો છે. મિત્રો દિવાળીના દિવસે સવારે વહેલા ઊઠી નાહી-ધોઈ ને એક પાણીનો લોટો લેવાનો છે.
મિત્રો દિવાળીના દિવસે પીપળાના વૃક્ષમાં એક લોટો જળ અને તેમાં થોડું સિંદૂર નાખીને પીપળાને જળ અર્પણ કરવું જોઇએ. ત્યારબાદ એક પીપળાનું પાન તોડીને તે પાન ઉપર સિંદૂર વડે ઓમ મહાલક્ષ્મી નમઃ લખવાનું છે. ત્યારબાદ આ પીપળાના પાને તમારા ઘરના મંદિરમાં સ્વચ્છ જગ્યા પર મૂકી દેવાનું છે.
મિત્રો ધનતેરસના દિવસે આ ઉપાય કરવાથી ધનની દેવી માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થશે. મિત્રો દિવાળીના દિવસે મા લક્ષ્મીની પૂજા આરાધના કરતા પહેલા તમારે લવિંગ અને ઈલાયચી વડે એક ચમત્કારી ઉપાય કરવાનો રહેશે.
મિત્રો લવિંગ ઇલાયચી નો મિશ્રણ બનાવીને દિવાળીના દિવસો તમારા ઘરમાં રહેલ દરેક દેવી-દેવતાને તિલક કરવું જોઈએ. મિત્રો આવું કરવાથી તમે માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. અને ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મળશે. દિવાળીના દિવસોમાં માતા લક્ષ્મીની વિધિવત રૂપની પૂજા-આરાધના કરવાથી,
ઘરમાં રહેલી બધી જ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનું વાતાવરણ રહે છે. મિત્રો દિવાળીના દિવસે કિન્નર તમારા ઘરે આવે તો તમારે આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ. મિત્રો દિવાળીના દિવસે કિન્નર જો તમને સામેથી એક રૂપિયો આપી દેશે તો તમારું ભાગ્ય બદલાઈ જશે.
મિત્રો દિવાળીના દિવસે જો તેમને કિન્નર એક રૂપિયો આપે તો તમારે આ રૂપિયોને તમારે તમારા ઘરે પૈસા રાખવાની જગ્યાએ રાખી દેવો જોઈએ. મિત્રો આ ઉપાય ગરીબી દૂર કરવા માટેનો ખૂબ જ ખાસ અને ચમત્કારિક ઉપાય છે દિવાળીના દિવસે આ ઉપાય કરવાથી ધન સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મળશે.