મિત્રો આજના આ લેખમાં અમે તમને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ધનુ રાશિના જાતકોનું તારીખ 23 થી 29 જુલાઈ નું સાપ્તાહિક રાશિ પર જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો આ રાશિ ફળ ચંદ્રમા પર આધારિત રાશિફળ છે. ધનુ રાશિના જાતકોની જન્મકુંડળીમાં કર્ક રાશિમાં મંગળ અને સૂર્ય ગ્રહ નો યોગ બનેલો રહેશે.
ધનુ રાશિના જાતકોની જન્મકુંડળીમાં આવનારા સપ્તાહના શરૂઆતના ભાગમાં ચંદ્રમાં ચોથા ભવ મા રહેશે. આ રાશિના જાતકોને આવનાર સપ્તાહની શરૂઆતના ભાગમાં માનસિક તણાવ રહી શકે છે. ઘર-પરિવારમાં ઉલજન રહી શકે છે. નકારાત્મક વિચારો નો શિકાર બની શકો છો.
આવનાર સપ્તાહમાં આ રાશિના જાતકો માં આત્મવિશ્વાસની કમી જોવા મળી શકે છે. ઘર-પરિવારમાં વિવાદના યોગ બની રહેશે. ધનુ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં સ્વાસ્થ્યનું વિશેષ કરીને ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. આ રાશિના જાતકોને પેટ સંબંધિત બીમારીઓ આવનાર સપ્તાહમાં પરેશાન કરી શકે છે.
ધનુ રાશિના જાતકોને સપ્તાહનો અંત ભાગ ખૂબ જ શુંભ પરિણામ લઇને આવ્યો છે. સપ્તાહના અંત ભાગમાં આ રાશિના જાતકોને ધંધા વ્યવસાયમાં ખૂબ જ સારા સમાચાર મળી શકે છે. આગળ કરેલા ધન નિવેશ થી આવનારા સપ્તાહના અંત ભાગમાં આર્થિક ધનલાભ થઈ શકે છે.
ધનુ રાશી ના વિદ્યાર્થી મિત્રોને આવનાર સત્તાનો અંત ભાગ ખૂબ જ સારું પરિણામ લઇને આવી રહ્યો છે. આ રાશિના જાતકોને સપ્તાહ ના અંતભાગમાં તેમની મહેનતનું શુંભ પરિણામ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીનો પૂરતો સહયોગ મેળવી શકો છો.
આ રાશિના જાતકોને ઓફિસમાં પદોન્નતિના યોગ બની રહ્યા છે. આવનારા સપ્તાહના અંત ભાગમાં અચાનક કોઇ મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે જે ભવિષ્યમાં શુભ ફળ આપનાર રહેશે. ધનુ રાશિના જાતકોને આવનારા સપ્તાહના અંત ભાગમાં કોઈ મોટી પરેશાની થી છુટકારો મળી શકે છે. ઘર-પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.
સપ્તાહના અંત ભાગમાં જીવનસાથીનો પૂરતો સહયોગ આ રાશિના જાતકો મેળવી શકે છે. ભાઈ બહેન સાથે ભાગીદારીમાં આવકના નવા સ્ત્રોત ઉભા કરી શકો છો. ધનુ રાશિના જાતકો માટે આવનાર સપ્તાહનો અંત ભાગ ખૂબ જ શુભ પરિણામ આપનાર રહેશે. દરેક કાર્ય આ સમય દરમિયાન સફળ થઈ શકે છે.
ધનુ રાશિના જાતકોને આવનારા સપ્તાહના અંત ભાગમાં ભાગીદારી ધંધા માં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. આ રાશિના જાતકોને વ્યાપાર અને વ્યવસાયમાં યાત્રાના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યમાં આવનારા સપ્તાહના અંત ભાગમાં સુધારો જોવા મળી શકે છે.
માતા-પિતાના સ્વાસ્થ્ય ચિંતાનો વિષય બની શકે છે. આ રાશિના જાતકોને ઘર પરિવારને પૂરતો સહયોગ ધંધા વ્યવસાયમાં મળી શકે છે. એકંદરે ધનુ રાશિના જાતકોનો આવનારા સપ્તાહના શરૂઆતના ભાગ ને છોડીને બાકીના સમયમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે.
જો તમે દરરોજ સવારે રાશિફળ વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ રાશિફળ તમારા મિત્રોને શેર નથી કર્યું તો હમણાં જ શેર કરી દો.