મિત્રો કપૂર સાથે આ એક વસ્તુ જો તમે સળગાવી દેશો તો તમારા પિતૃ શાંત થઈ તમને આશીર્વાદ આપશે. અને તમે પિતૃદોષમાંથી મુક્તિ પણ મેળવી શકશો. મિત્રો વાસ્તુશાસ્ત્ર એ ભારતનું સૌથી મોટું શાસ્ત્ર છે. વાસ્તુશાસ્ત્રમાં જો તમે કોઈ પણ પરેશાનિઓ છે તો તેનું ઉપાય વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલ છે.
મિત્રો આજે અમે તમને પિતૃદોષ નિવારણ માટે ઉપાય જણાવીશું. મિત્રો પિતૃ ઓ તૃપ્ત હશે તો તે તમને જરૂર આશીર્વાદ આપશે. અને આશીર્વાદથી તમારા ઘર પરિવાર ઉપર કોઈપણ સંકટ આવશે નહીં. મિત્રો પ્રાચીન સમયમાં લોકો શુભ કાર્ય માટે તમામ પ્રકારના પ્રયોગો કરતા હતા. મિત્રો જો કોઇ પણ વ્યક્તિને ધનની સમસ્યા નો સામનો કરવો પડતો હોય તો,
મિત્રો જો તમે દરેક કાર્ય કરતા પહેલા આ ઉપાય અપનાવો તો તમારા કાર્ય અને ઈચ્છાઓ પૂર્ણ થઇ જશે. મિત્રો જે કોઈપણ વ્યક્તિને પૈસાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો તમે તાંબાની વાટકીમાં કપૂર અને એલચી સળગાવી દો. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં કોઈપણ સમસ્યા હશે તે દૂર થઈ જશે.
આ ઉપાય કરવાથી પૈસા ટકવા લાગશે અને ધનની આવક થવા લાગશે. મિત્રો આ ઉપાય કર્યા પહેલા તમારા ઘરના દરેક ખુણા માંથી સાફ સફાઈ કરવી જોઈએ. તમારા ઘરના મંદિરમાં એક દીવો કરીને તેમાં 3 લવિંગ અને કપૂરન નાખવાના છે. અને તેમાંથી જે ધુમાડો નીકળે તે આખા ઘરમાં ફેરવવાનો છે.
આ ઉપાય કરવાથી તમારા ઘર પરિવાર ઉપર અને તમારા ઉપર વાસ્તુ દોષ અથવા પિતૃ દોષ હશે તો તેમાંથી મુક્તિ મળશે. અને આ ઉપાય કરવાથી પિતૃઓ તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન રહેશે. તમને આશીર્વાદ પણ આપશે. તેમના આશીર્વાદથી તમે ધન પ્રાપ્ત કરી શકશો અને તમારા જીવનમાં કોઈપણ મુશ્કેલી આવશે નહીં.
મિત્રો તમારા ઘરમાં લડાઈ-ઝઘડા અને કંકાસ થતો હોય તેના માટે તમારે રોજ સવારે દેશી કપૂર નો ધૂપ કરવો જોઈએ. આ ઉપાય કરવાથી ઘરની અંદર રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
દરેક કાર્ય કરતા પહેલા 1 લીંબુ માં 3 લવિંગ રાખી આ લીંબુ તે વ્યક્તિ ઉપર નજર ઉતારી પૂર્વ દિશામાં નાખી દેવાથી વ્યક્તિના દરેક કાર્યો પૂર્ણ થાય છે. અને દરેક કાર્યોમાં સફળતા પણ મળે છે. વ્યાપાર ધંધામાં પણ પ્રગતિ જોવા મળે છે.