IMG 20210826 WA0005 1

શ્રાવણ મહીનાના ગમે તે શુક્રવારે આ જગ્યા પર ફેંકી દો ઈલાયચી, 24 કલાકમાં મળશે સારા સમાચાર, માતા લક્ષ્મી મન મૂકીને વરસાવશે આર્શીવાદ

ધર્મ

મિત્રો આજે અમે તમને આ લેખમાં ઈલાયચી વિશે વાત કરવાના છીએ. જે માતા લક્ષ્મીને આકર્ષિત કરે છે. મિત્રો જ્યારે માતા લક્ષ્મી આપણા ઉપર પ્રસન્ન થાય છે. ત્યારે ચારે બાજુથી ધન અને સુખ-સમૃદ્ધિ આપણને મળે છે. અને આપણે ખુબજ ખુશ રહીએ છીએ. અને માતા લક્ષ્મી જો તમારા ઉપર નારાજ થઈ જાય તો દુઃખ દરિદ્રતા અને મુશ્કેલીઓનો પહાડ આવી પડે છે.

આવા સમયે આપણે આ પરિસ્થિતિનો સામનો કરવો જ પડે છે. મિત્રો દરેક વ્યક્તિના ભાગ્યમાં સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે તેવું શક્ય નથી. મિત્રો આજના સમયમાં દરેક વ્યક્તિના જીવનમાં સુખ અને દુઃખ આવતા જ રહે છે. મિત્રો આપણો સમય સારો ચાલી રહ્યો હોય પરંતુ આપણને તેની ખબર હોતી નથી.

પણ આપણે જે પણ કાર્ય કરીએ છે તેમાં સફળતા મળતી હોય તો સમજી લેવું કે આપણો સમય ખૂબ જ સારો ચાલી રહ્યો છે. મિત્રો આપણે જાણીએ છીએ કે ઈલાયચીએ આપણા ગુરૂ ગ્રહને મજબૂત કરે છે. શુક્રવારના દિવસે ઈલાયચી નો ઉપાય કરવાથી ગુરૂ ગ્રહને મજબૂતી મળે છે.

ગુરુ ગ્રહ મજબૂત થવાથી તમને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ધનનો ભંડાર મળે છે, અને એશ્વર્યની પ્રાપ્તિ થાય છે. મિત્રો  આ ઉપાય કરવા માટે તમારે શુક્રવારના  દિવસે સવારે વહેલા ઊઠીને નિત્ય કાર્ય પૂર્ણ કરીને લાલ રંગનાં વસ્ત્રો ધારણ કરવાના છે. તમારા ઘરના મંદિરમાં પૂજા સ્થાન પર બેસવાનું છે. અને 3 ઈલાયચી આખા લેવાના છે.

પછી ઘર મંદિરમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવી જોઈએ. દેવી દેવતા આગળ લાલ પુષ્પ અર્પણ કરો, અને પછી ગાયના ઘીનો દીવો કરવો જોઈએ, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરવી જોઈએ. હવે આ ઇલાયચી અને તેમાં થોડા અક્ષત, થોડી કંકુ થોડુંક ચંદન આ બધું જ લઈને,

એક લાલ કપડામાં બાંધીને તમારા ભગવાનના મંદિરમાં મૂકી દેવાનું છે. અને માતા લક્ષ્મી અથવા તો ભગવાન વિષ્ણુ ના મંત્રનો જાપ કરવાનો છે. મિત્રો આ ઉપાય કરીને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ આગળ તમારા જીવનની દરેક સમસ્યાઓ કહેવી અને આ ઉપાય કરવાથી થોડાક જ દિવસમાં તેની અસર જોવા મળે છે.

તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. અને ઘર-પરિવારમાં શાંતિનું વાતાવરણ બની રહે છે. સુખ-સમૃદ્ધિ આવા લાગે છે. વેપાર ધંધામાં ખૂબ જ પ્રગતિ જોવા મળે છે. મિત્રો તમારા દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ આવતી હોય, કે પછી તમારા લગ્ન ન થતા હોય તેના માટે તમારે 2 ઇલાયચી આખા લઈને તેની સાથે થોડીક સાકર અને સાકર ન હોય તો કોઈ પણ મીઠી વસ્તુ તમે લઇ શકો છો.

આ બન્ને વસ્તુ લઈને તેને જળમાં અર્પણ કરી દેવાની છે. મિત્રો આ ઉપાય કરવાથી તમારા દાંપત્ય જીવનમાં આવનારી દરેક મુશ્કેલીઓ દૂર થશે. અને જો લગ્ન ન થતાં હોય તો પણ લગ્ન થઈ જશે. અને તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. તમારા લગ્ન પણ તમને ગમતા વ્યક્તિ સાથે થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *